18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૯|}} <poem> {{Color|Blue|[ચંદ્રહાસને હવે પોતાના પુત્ર મદનના હાથે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો હશે, ને સરિયું મારું કાજ રે.’ | જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો હશે, ને સરિયું મારું કાજ રે.’ | ||
પાપીએ પછે વાહી બાંધ્યો, રાણી સાથે કુલિંદ મહારાજ રે.{{space}} ૩ | પાપીએ પછે વાહી<ref>વાહી – છેતરી</ref> બાંધ્યો, રાણી સાથે કુલિંદ મહારાજ રે.{{space}} ૩ | ||
સેના સર્વે મારીને કાઢી, પાપી પડિયા તૂટી રે. | સેના સર્વે મારીને કાઢી, પાપી પડિયા તૂટી રે. | ||
Line 29: | Line 29: | ||
સોટા વાગે, ધૂળે દાઝે, જેની ચંપકવર્ણી પાહાની રે, | સોટા વાગે, ધૂળે દાઝે, જેની ચંપકવર્ણી પાહાની રે, | ||
રોળાઈ ધોળાઈ તે ચતુરા, જે મહારાજની માની રે.{{space}} ૮ | રોળાઈ ધોળાઈ તે ચતુરા, જે મહારાજની માની<ref>માની – માનીતી</ref> રે.{{space}} ૮ | ||
ઓશિયાળાં મુખ ને પામ્યાં દુઃખ, નર નારી સામું જોય રે. | ઓશિયાળાં મુખ ને પામ્યાં દુઃખ, નર નારી સામું જોય રે. | ||
Line 46: | Line 46: | ||
દીપક સરખી દીપતી વેહેલે વહુઅર ન લાવ્યો રે.{{space}} ૧૩ | દીપક સરખી દીપતી વેહેલે વહુઅર ન લાવ્યો રે.{{space}} ૧૩ | ||
પુત્ર સાથે કુળવધૂ તે લાડકોડે ચરે દશૈયાં રે; | પુત્ર સાથે કુળવધૂ તે લાડકોડે ચરે દશૈયાં<ref>દશૈયા – લગ્ન પછી સસરા દ્વારા જમાઈને અપાતાં દસ જમણ</ref> રે; | ||
આદર કરીને અન્ન પીરસું, દેખી ઠરે મારાં હૈયાં રે.{{space}} ૧૪ | આદર કરીને અન્ન પીરસું, દેખી ઠરે મારાં હૈયાં રે.{{space}} ૧૪ | ||
edits