ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૯: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૯|}} <poem> {{Color|Blue|[ચંદ્રહાસને હવે પોતાના પુત્ર મદનના હાથે...")
 
No edit summary
Line 13: Line 13:

જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો હશે, ને સરિયું મારું કાજ રે.’
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો હશે, ને સરિયું મારું કાજ રે.’
પાપીએ પછે વાહી બાંધ્યો, રાણી સાથે કુલિંદ મહારાજ રે.{{space}} ૩
પાપીએ પછે વાહી<ref>વાહી – છેતરી</ref> બાંધ્યો, રાણી સાથે કુલિંદ મહારાજ રે.{{space}} ૩

સેના સર્વે મારીને કાઢી, પાપી પડિયા તૂટી રે.
સેના સર્વે મારીને કાઢી, પાપી પડિયા તૂટી રે.
Line 29: Line 29:

સોટા વાગે, ધૂળે દાઝે, જેની ચંપકવર્ણી પાહાની રે,
સોટા વાગે, ધૂળે દાઝે, જેની ચંપકવર્ણી પાહાની રે,
રોળાઈ ધોળાઈ તે ચતુરા, જે મહારાજની માની રે.{{space}} ૮
રોળાઈ ધોળાઈ તે ચતુરા, જે મહારાજની માની<ref>માની – માનીતી</ref> રે.{{space}} ૮

ઓશિયાળાં મુખ ને પામ્યાં દુઃખ, નર નારી સામું જોય રે.
ઓશિયાળાં મુખ ને પામ્યાં દુઃખ, નર નારી સામું જોય રે.
Line 46: Line 46:
દીપક સરખી દીપતી વેહેલે વહુઅર ન લાવ્યો રે.{{space}} ૧૩
દીપક સરખી દીપતી વેહેલે વહુઅર ન લાવ્યો રે.{{space}} ૧૩

પુત્ર સાથે કુળવધૂ તે લાડકોડે ચરે દશૈયાં રે;
પુત્ર સાથે કુળવધૂ તે લાડકોડે ચરે દશૈયાં<ref>દશૈયા – લગ્ન પછી સસરા દ્વારા જમાઈને અપાતાં દસ જમણ</ref> રે;
આદર કરીને અન્ન પીરસું, દેખી ઠરે મારાં હૈયાં રે.{{space}} ૧૪
આદર કરીને અન્ન પીરસું, દેખી ઠરે મારાં હૈયાં રે.{{space}} ૧૪

18,450

edits

Navigation menu