ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૦|}} <poem> {{Color|Blue|[પોતાની રાણીને આમ દુઃખી જોઈને કુલિંદ રા...")
 
No edit summary
Line 17: Line 17:


તો સુખ ક્યાંથી પામીએ, કહું કામિની,
તો સુખ ક્યાંથી પામીએ, કહું કામિની,
જો દાન ન દીધું દક્ષિણ પાણ, ભોળી ભામિની.{{space}} ૪
જો દાન ન દીધું દક્ષિણ પાણ<ref>દક્ષિણ પાણ – જમણો હાથ</ref>, ભોળી ભામિની.{{space}} ૪


પૂર્વે આપણ વાંઝિયાં, કહું કામિની,
પૂર્વે આપણ વાંઝિયાં, કહું કામિની,
Line 34: Line 34:
જ્યાં લગણ ફળની આશ, ભોળી ભામિની.{{space}} ૯
જ્યાં લગણ ફળની આશ, ભોળી ભામિની.{{space}} ૯


ફળ ઘટ્યાં દ્રુમને પરહરે, કહું કામિની,
ફળ ઘટ્યાં દ્રુમ<ref>દ્રુમ – વૃક્ષ</ref>ને પરહરે, કહું કામિની,
અન્ય સ્થાનક પૂરે વાસ, ભોળી ભામિની.{{space}} ૧૦
અન્ય સ્થાનક પૂરે વાસ, ભોળી ભામિની.{{space}} ૧૦


Line 42: Line 42:


આપણ સૂકાં લાકડાં, કહું કામિની,
આપણ સૂકાં લાકડાં, કહું કામિની,
હવે ઘટે હુતાશંન, ભોળી ભામિની.{{space}} ૧૨
હવે ઘટે હુતાશંન<ref>હુતાશન – અગ્નિ</ref>, ભોળી ભામિની.{{space}} ૧૨


આપણે વસતાં ગામ ઉધ્વસ્ત કર્યા, કહું કામિની!
આપણે વસતાં ગામ ઉધ્વસ્ત<ref>ઉધ્વસ્ત – ઉજ્જડ</ref> કર્યા, કહું કામિની!
છેદી કલ્પવૃક્ષની ડાળ, ભોળી ભામિની.{{space}} ૧૩
છેદી કલ્પવૃક્ષની ડાળ, ભોળી ભામિની.{{space}} ૧૩


Line 60: Line 60:


ગૌ-બ્રાહ્મણને ન પૂજિયાં, કહું કામિની,
ગૌ-બ્રાહ્મણને ન પૂજિયાં, કહું કામિની,
કે કણને ઠેસ્યા પાગ, ભોળી ભામિની.{{space}} ૧૮
કે કણ<ref>કણ – અનાજ</ref>ને ઠેસ્યા પાગ<ref>પાગ – પગ</ref>, ભોળી ભામિની.{{space}} ૧૮


કાંઈ પુણ્ય આપણે કીધાં નહિ કામિની!
કાંઈ પુણ્ય આપણે કીધાં નહિ કામિની!
18,450

edits