ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૦: Difference between revisions

Jump to navigation Jump to search
કડવું 20 Formatting Completed
No edit summary
(કડવું 20 Formatting Completed)
Line 2: Line 2:
{{Heading|કડવું ૨૦|}}
{{Heading|કડવું ૨૦|}}


<poem>
 
{{Color|Blue|[પોતાની રાણીને આમ દુઃખી જોઈને કુલિંદ રાજા તેને આશ્વાસન આપે છે- જાણ્યે અજાણ્યે આપણાથી કુડાં કામ થયા હશે એનું આ ફળ હશે એ વાત જુદાં જુદાં ઉદાહરણો આપી રાજા રાણીને સાંત્વના આપે છે.]}}
{{Color|Blue|[પોતાની રાણીને આમ દુઃખી જોઈને કુલિંદ રાજા તેને આશ્વાસન આપે છે- જાણ્યે અજાણ્યે આપણાથી કુડાં કામ થયા હશે એનું આ ફળ હશે એ વાત જુદાં જુદાં ઉદાહરણો આપી રાજા રાણીને સાંત્વના આપે છે.]}}


::::::: '''રાગ : વેરાડી'''
{{c|'''રાગ : વેરાડી'''}}


રાજા વળતું બોકિયો : ‘કહું કામિની,
{{block center|<poem>રાજા વળતું બોકિયો : ‘કહું કામિની,
એ તો ભવબંધનનો ભાવ, ભોળી ભામિની.{{space}} ૧
એ તો ભવબંધનનો ભાવ, ભોળી ભામિની.{{space}} {{r|}}


સુખ તણા સમુદ્રમાં કહું કામિની.
સુખ તણા સમુદ્રમાં કહું કામિની.
ભાગ્યું પુત્રરૂપિયું નાવ, ભોળી ભામિની.{{space}} ૨
ભાગ્યું પુત્રરૂપિયું નાવ, ભોળી ભામિની.{{space}} {{r|}}


વાવ્યા વિના શું લણિયે? કહો કામિની!
વાવ્યા વિના શું લણિયે? કહો કામિની!
એણે દૃષ્ટાન્ત સર્વે જાણ, ભોળી ભામિની.{{space}} ૩
એણે દૃષ્ટાન્ત સર્વે જાણ, ભોળી ભામિની.{{space}} {{r|}}


તો સુખ ક્યાંથી પામીએ, કહું કામિની,
તો સુખ ક્યાંથી પામીએ, કહું કામિની,
જો દાન ન દીધું દક્ષિણ પાણ<ref>દક્ષિણ પાણ – જમણો હાથ</ref>, ભોળી ભામિની.{{space}} ૪
જો દાન ન દીધું દક્ષિણ પાણ<ref>દક્ષિણ પાણ – જમણો હાથ</ref>, ભોળી ભામિની.{{space}} {{r|}}


પૂર્વે આપણ વાંઝિયાં, કહું કામિની,
પૂર્વે આપણ વાંઝિયાં, કહું કામિની,
અન્નધને ભર્યું ઘરસૂત્ર, ભોળી ભામિની.{{space}} ૫
અન્નધને ભર્યું ઘરસૂત્ર, ભોળી ભામિની.{{space}} {{r|}}


આખો દહાડો આપણ દ્યામણાં, કહું કામિની,
આખો દહાડો આપણ દ્યામણાં, કહું કામિની,
એહવે પ્રભુએ આપ્યો પુત્ર, ભોળી ભામિની.{{space}} ૬
એહવે પ્રભુએ આપ્યો પુત્ર, ભોળી ભામિની.{{space}} {{r|}}


કાક ઉછેરે કોકિલા-બાળને, કહું કામિની,
કાક ઉછેરે કોકિલા-બાળને, કહું કામિની,
વય પામ્યે ઊડી જાય, ભોળી ભામિની.{{space}} ૭
વય પામ્યે ઊડી જાય, ભોળી ભામિની.{{space}} {{r|}}


તમે કુંવર તે કોકિલાનું બચ્ચું, કહું કામિની!
તમે કુંવર તે કોકિલાનું બચ્ચું, કહું કામિની!
કાક આપણ માતપિતાય, ભોળી ભામિની. {{space}} ૮
કાક આપણ માતપિતાય, ભોળી ભામિની. {{space}} {{r|}}


પક્ષી સેવે કલ્પવૃક્ષને, કહું કામિની,
પક્ષી સેવે કલ્પવૃક્ષને, કહું કામિની,
જ્યાં લગણ ફળની આશ, ભોળી ભામિની.{{space}} ૯
જ્યાં લગણ ફળની આશ, ભોળી ભામિની.{{space}} {{r|}}


ફળ ઘટ્યાં દ્રુમ<ref>દ્રુમ – વૃક્ષ</ref>ને પરહરે, કહું કામિની,
ફળ ઘટ્યાં દ્રુમ<ref>દ્રુમ – વૃક્ષ</ref>ને પરહરે, કહું કામિની,
અન્ય સ્થાનક પૂરે વાસ, ભોળી ભામિની.{{space}} ૧૦
અન્ય સ્થાનક પૂરે વાસ, ભોળી ભામિની.{{space}} {{r|૧૦}}




તેમ કર્મફળ ઘટ્યાં આપણાં, કહું કામિની,
તેમ કર્મફળ ઘટ્યાં આપણાં, કહું કામિની,
તો તજી ગયો તુજ તંન, ભોળી ભામિની. {{space}} ૧૧
તો તજી ગયો તુજ તંન, ભોળી ભામિની. {{space}} {{r|૧૧}}


આપણ સૂકાં લાકડાં, કહું કામિની,
આપણ સૂકાં લાકડાં, કહું કામિની,
હવે ઘટે હુતાશંન<ref>હુતાશન – અગ્નિ</ref>, ભોળી ભામિની.{{space}} ૧૨
હવે ઘટે હુતાશંન<ref>હુતાશન – અગ્નિ</ref>, ભોળી ભામિની.{{space}} {{r|૧૨}}


આપણે વસતાં ગામ ઉધ્વસ્ત<ref>ઉધ્વસ્ત – ઉજ્જડ</ref> કર્યા, કહું કામિની!
આપણે વસતાં ગામ ઉધ્વસ્ત<ref>ઉધ્વસ્ત – ઉજ્જડ</ref> કર્યા, કહું કામિની!
છેદી કલ્પવૃક્ષની ડાળ, ભોળી ભામિની.{{space}} ૧૩
છેદી કલ્પવૃક્ષની ડાળ, ભોળી ભામિની.{{space}} {{r|૧૩}}


કાં તો પર્વત-પાવટ રોધિયો, કહું કામિની,
કાં તો પર્વત-પાવટ રોધિયો, કહું કામિની,
કે ભાંજી સરોવર-પાળ, ભોળી ભામિની.{{space}} ૧૪
કે ભાંજી સરોવર-પાળ, ભોળી ભામિની.{{space}} {{r|૧૪}}


કે વત્સદ્રોહ સ્વામીદ્રો કર્યો, કહું કામિની,
કે વત્સદ્રોહ સ્વામીદ્રો કર્યો, કહું કામિની,
કે પયથી વછોડ્યાં બાળ, ભોળી ભામિની. {{space}} ૧૫
કે પયથી વછોડ્યાં બાળ, ભોળી ભામિની. {{space}} {{r|૧૫}}


સાધુ-વૈષ્ણવની નિંદા કરી, કહું કામિની,
સાધુ-વૈષ્ણવની નિંદા કરી, કહું કામિની,
ભાંજ્યાં મળતાં વેવિશાળ, ભોળી ભામિની.{{space}} ૧૬
ભાંજ્યાં મળતાં વેવિશાળ, ભોળી ભામિની.{{space}} {{r|૧૬}}


સૂર્ય સામા મળસૂત્ર કર્યા, કહું કામિની,
સૂર્ય સામા મળસૂત્ર કર્યા, કહું કામિની,
કે સાંભળ્યો અંત્યજનો રાગ, ભોળી ભામિની.{{space}} ૧૭
કે સાંભળ્યો અંત્યજનો રાગ, ભોળી ભામિની.{{space}} {{r|૧૭}}


ગૌ-બ્રાહ્મણને ન પૂજિયાં, કહું કામિની,
ગૌ-બ્રાહ્મણને ન પૂજિયાં, કહું કામિની,
કે કણ<ref>કણ – અનાજ</ref>ને ઠેસ્યા પાગ<ref>પાગ – પગ</ref>, ભોળી ભામિની.{{space}} ૧૮
કે કણ<ref>કણ – અનાજ</ref>ને ઠેસ્યા પાગ<ref>પાગ – પગ</ref>, ભોળી ભામિની.{{space}} {{r|૧૮}}


કાંઈ પુણ્ય આપણે કીધાં નહિ કામિની!
કાંઈ પુણ્ય આપણે કીધાં નહિ કામિની!
ન રાખ્યાં વ્રત ને નેમ, ભોળી ભામિની. {{space}} ૧૯
ન રાખ્યાં વ્રત ને નેમ, ભોળી ભામિની. {{space}} {{r|૧૯}}




તો સુખ પામેએ કિહાં થકી? કહું કામિની,
તો સુખ પામેએ કિહાં થકી? કહું કામિની,
હવે સુતને કેમ હોય ક્ષેમ? ભોળી ભામિની.{{space}} ૨૦
હવે સુતને કેમ હોય ક્ષેમ? ભોળી ભામિની.{{space}} {{r|૨૦}}


::::: '''વલણ'''
::::: '''વલણ'''
સુતને કુશળી ક્યાં થકી, જો હરિ નવ ધર્યા હૃદે રે?’
સુતને કુશળી ક્યાં થકી, જો હરિ નવ ધર્યા હૃદે રે?’
એવાં વચન સાંભળી ભૂપનાં મેધાવિની વાણી વદે રે.{{space}} ૨૧
એવાં વચન સાંભળી ભૂપનાં મેધાવિની વાણી વદે રે.{{space}} {{r|૨૧}}
</poem>
</poem>}}


<br>
<br>
Line 80: Line 80:
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}
17,546

edits

Navigation menu