ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૬|}} <poem> {{Color|Blue|[ચંદ્રહાસનાં ચંપકમાલિની સાથે વિવાહ થાય...")
 
No edit summary
Line 23: Line 23:

બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી;
બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી;
એમ રાજેએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં માતુંજી.{{space}} ૬
એમ રાજેએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં માતું<ref>માતું – ઉમંગમાં ઉદાર</ref>જી.{{space}} ૬

ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી;
ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી;
રથ સુખપાલ ને વસ્ત્ર નાનાવિધ મન મૂકી આપ્યાં ત્યાંયજી.{{space}} ૭
રથ સુખપાલ<ref>સુખપાલ – પાલખી</ref> ને વસ્ત્ર નાનાવિધ મન મૂકી આપ્યાં ત્યાંયજી.{{space}} ૭

ચોથો મંગળ ફેરો ફરિયાં, આપ્યું રાજ્યસનજી;
ચોથો મંગળ ફેરો ફરિયાં, આપ્યું રાજ્યસનજી;
18,450

edits