ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૬: Difference between revisions

Jump to navigation Jump to search
કડવું 26 Formatting Completed
No edit summary
(કડવું 26 Formatting Completed)
Line 2: Line 2:
{{Heading|કડવું ૨૬|}}
{{Heading|કડવું ૨૬|}}

<poem>
{{Color|Blue|[ચંદ્રહાસનાં ચંપકમાલિની સાથે વિવાહ થાય છે. રાજા વર-વહુને આશીર્વાદ આપે છે. પછી બે કન્યા સાથે લગ્ન કરેલા ચંદ્રહાસે પ્રણામ કરવા માટે પોતાના સસરાને બોલાવ્યા. ચંદ્રહાસને રાજમહેલમાં જોઈને ધૃષ્ટબુદ્ધિ તરત જ પૂછે ચંદ્રહાસે કહ્યું કે મારા બદલે મદન પૂજા કરવા મદન ગયો છે આ સાંભળતા જ ધૃષ્ટબુદ્ધિ મૂર્છિત થઈ જાય છે.]}}

::::: '''રાગ : સામેરી'''
{{c|'''રાગ : સામેરી'''}}

નારદજી એમ ઊચરે : સુણ, પારથ બળવંતજી,
{{block center|<poem>નારદજી એમ ઊચરે : સુણ, પારથ બળવંતજી,
મરણથી ઊગર્યો રાજા, જેને માથે શ્રીભગવંતજી.{{space}} ૧
મરણથી ઊગર્યો રાજા, જેને માથે શ્રીભગવંતજી.{{space}} {{r|}}

હવે ચંપકમાલિની કેમ પરણી, તે કહું કથાયજી,
હવે ચંપકમાલિની કેમ પરણી, તે કહું કથાયજી,
ચંદ્રહાસ કુંતલને મંદિર હરિ ભજતો જાયજી.{{space}} ૨
ચંદ્રહાસ કુંતલને મંદિર હરિ ભજતો જાયજી.{{space}} {{r|}}

પોંખી-પૂજીને ઘરમાં લીધાં, ગાલવ દેખી પ્રસન્ન થાયજી,
પોંખી-પૂજીને ઘરમાં લીધાં, ગાલવ દેખી પ્રસન્ન થાયજી,
રાજાને કહે : ‘ઉતાવળ કીજે, લગ્નવેળા જાયજી.’{{space}} ૩
રાજાને કહે : ‘ઉતાવળ કીજે, લગ્નવેળા જાયજી.’{{space}} {{r|}}

માહેરામાં ગોત્રોચ્ચાર કીધા, ચોરીમાં તેડી લાવ્યાજી;
માહેરામાં ગોત્રોચ્ચાર કીધા, ચોરીમાં તેડી લાવ્યાજી;
કુંતલે કન્યાદાન દીધું; દેવ ગગને જોવા આવ્યાજી.{{space}} ૪
કુંતલે કન્યાદાન દીધું; દેવ ગગને જોવા આવ્યાજી.{{space}} {{r|}}

મંગળફેરા પહેલા ફરિયાં, આપ્યા હસ્તી, મૂક્યું પાણીજી;
મંગળફેરા પહેલા ફરિયાં, આપ્યા હસ્તી, મૂક્યું પાણીજી;
ગાલવ ઋષિ વખાણ કરે છે, હરખ હૈયામાં આણીજી.{{space}} ૫
ગાલવ ઋષિ વખાણ કરે છે, હરખ હૈયામાં આણીજી.{{space}} {{r|}}

બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી;
બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી;
એમ રાજેએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં માતું<ref>માતું – ઉમંગમાં ઉદાર</ref>જી.{{space}} ૬
એમ રાજેએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં માતું<ref>માતું – ઉમંગમાં ઉદાર</ref>જી.{{space}} {{r|}}

ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી;
ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી;
રથ સુખપાલ<ref>સુખપાલ – પાલખી</ref> ને વસ્ત્ર નાનાવિધ મન મૂકી આપ્યાં ત્યાંયજી.{{space}} ૭
રથ સુખપાલ<ref>સુખપાલ – પાલખી</ref> ને વસ્ત્ર નાનાવિધ મન મૂકી આપ્યાં ત્યાંયજી.{{space}} {{r|}}

ચોથો મંગળ ફેરો ફરિયાં, આપ્યું રાજ્યસનજી;
ચોથો મંગળ ફેરો ફરિયાં, આપ્યું રાજ્યસનજી;
ચંદ્રહાસને પગે પડિયા, રાયજી બોલ્યા વચનજી :{{space}} ૮
ચંદ્રહાસને પગે પડિયા, રાયજી બોલ્યા વચનજી :{{space}} {{r|}}

‘અમો અપરાધી વનમાં જાશું; પુત્રીને છેહ ન દેશોજી;
‘અમો અપરાધી વનમાં જાશું; પુત્રીને છેહ ન દેશોજી;
વિષયા તો ઘણું રૂપવાન છે; રૂડું ભૂડું કાંઈ ન કહેશોજી.’{{space}} ૯
વિષયા તો ઘણું રૂપવાન છે; રૂડું ભૂડું કાંઈ ન કહેશોજી.’{{space}} {{r|}}

પછે કંસાર જમ્યાં વરકન્યા, હૈયે હર્ષ ન માયજી;
પછે કંસાર જમ્યાં વરકન્યા, હૈયે હર્ષ ન માયજી;
ચંપકમાલિની આનંદ પામી, જે પરણી ચંદ્રહાસ રાયજી.{{space}} ૧૦
ચંપકમાલિની આનંદ પામી, જે પરણી ચંદ્રહાસ રાયજી.{{space}} {{r|૧૦}}

પછે રાજા સ્ત્રી સાથે વન ચાલ્યા, વનકૂળ અંગે ધરતાજી,
પછે રાજા સ્ત્રી સાથે વન ચાલ્યા, વનકૂળ અંગે ધરતાજી,
પુત્રીને શિખામણ દીધી : ‘આળસ ન સેવા કરતાંયજી.’{{space}} ૧૧
પુત્રીને શિખામણ દીધી : ‘આળસ ન સેવા કરતાંયજી.’{{space}} {{r|૧૧}}

ચંદ્રહાસ વળાવી વળિયો; ચંપકમાલિનીએ આંખ ભરીજી;
ચંદ્રહાસ વળાવી વળિયો; ચંપકમાલિનીએ આંખ ભરીજી;
ચંદ્રહાસે સાતા દીધી : ‘રેશો મા, સુંદરીજી.’{{space}} ૧૨
ચંદ્રહાસે સાતા દીધી : ‘રેશો મા, સુંદરીજી.’{{space}} {{r|૧૨}}

રાજ્યાસને કુંવર બેઠો, શાલિગ્રામ પર છત્ર ધરાયજી.
રાજ્યાસને કુંવર બેઠો, શાલિગ્રામ પર છત્ર ધરાયજી.
બે સ્ત્રીઓ આર્ધાંગે રહેતી, સુંદર શોભે શોભાયજી.{{space}} ૧૩
બે સ્ત્રીઓ આર્ધાંગે રહેતી, સુંદર શોભે શોભાયજી.{{space}} {{r|૧૩}}

આવ્યા ગાલવ ઋષિ કહેતા : ‘ચંદ્રહાસ જોગ
આવ્યા ગાલવ ઋષિ કહેતા : ‘ચંદ્રહાસ જોગ
ચંદ્રહાસે પૂજન કીધું, સંતોષિયા ભગવાનજી.{{space}} ૧૪
ચંદ્રહાસે પૂજન કીધું, સંતોષિયા ભગવાનજી.{{space}} {{r|૧૪}}

‘અરે ગુરુજી, કોણ એવો છે સસરાને લાવે તેડીજી?
‘અરે ગુરુજી, કોણ એવો છે સસરાને લાવે તેડીજી?
આપણા રાજમાં જે ખાઈ ગયો છે, તે સર્વે લીજે ઝંઝોડીજી.’{{space}} ૧૫
આપણા રાજમાં જે ખાઈ ગયો છે, તે સર્વે લીજે ઝંઝોડીજી.’{{space}} {{r|૧૫}}

ત્યારે ઋષિ કહે : ‘એ કાર્ય મારું,’ કહી ઉતાવળો ચાલ્યોજી;
ત્યારે ઋષિ કહે : ‘એ કાર્ય મારું,’ કહી ઉતાવળો ચાલ્યોજી;
સવારે શપ્યાથી ઊઠતાં પાપી પુરોહિત ઝાલ્યોજી.{{space}} ૧૬
સવારે શપ્યાથી ઊઠતાં પાપી પુરોહિત ઝાલ્યોજી.{{space}} {{r|૧૬}}

‘કુલિંદકુંવરને રાજ્ય આપ્યું, કુંતલ પધાર્યો વનજી;
‘કુલિંદકુંવરને રાજ્ય આપ્યું, કુંતલ પધાર્યો વનજી;
નામું લેખું ચોખ્ખું કરવા તેડે ચંદ્રહાસ રાજનજી.’{{space}} ૧૭
નામું લેખું ચોખ્ખું કરવા તેડે ચંદ્રહાસ રાજનજી.’{{space}} {{r|૧૭}}

સાંભળતાં હુંતાશન લાગ્યો : ‘જમાઈ  જીવ્યો તે જુઓજી;
સાંભળતાં હુંતાશન લાગ્યો : ‘જમાઈ  જીવ્યો તે જુઓજી;
કુંવરી સાથે રાજ્ય પામ્યો, મેં મરાવ્યો નવ મૂઓજી.’{{space}} ૧૮
કુંવરી સાથે રાજ્ય પામ્યો, મેં મરાવ્યો નવ મૂઓજી.’{{space}} {{r|૧૮}}

દંત કરડતો ને મૂછ મરડતો આવ્યો રાજસભા મોઝારજી;
દંત કરડતો ને મૂછ મરડતો આવ્યો રાજસભા મોઝારજી;
ચંદ્રહાસે માન જ દીધું; કર જોડી કીધો નમસ્કરજી.{{space}} ૧૯
ચંદ્રહાસે માન જ દીધું; કર જોડી કીધો નમસ્કરજી.{{space}} {{r|૧૯}}

ધુણાવી શીશ, ચઢાવી રીસ, મુખે બોલ્યો મર્મની માંહ્યજી :
ધુણાવી શીશ, ચઢાવી રીસ, મુખે બોલ્યો મર્મની માંહ્યજી :
‘અરે સાધુ, મોકલ્યા’તા કરવા દેવી તણી પૂજાયજી!’{{space}} ૨૦
‘અરે સાધુ, મોકલ્યા’તા કરવા દેવી તણી પૂજાયજી!’{{space}} {{r|૨૦}}

જમાઈ કહે : ‘જ્યારે ગયાની વેળા, ત્યારે હતું લગ્નજી;
જમાઈ કહે : ‘જ્યારે ગયાની વેળા, ત્યારે હતું લગ્નજી;
મારે સાટે મોકલ્યા છે પૂજા કરવા મદનજી.’{{space}} ૨૧
મારે સાટે મોકલ્યા છે પૂજા કરવા મદનજી.’{{space}} {{r|૨૧}}

::::::: વલણ
{{c|વલણ}}
‘મોકલ્યો મદન પૂજાને,’ એવી વાત દુષ્ટે સાંભળી રે;
‘મોકલ્યો મદન પૂજાને,’ એવી વાત દુષ્ટે સાંભળી રે;
ઊડી ગયું મુખ ને પામ્યો દુઃખ, મૂર્ખને મૂર્ચ્છા વળી રે.{{space}} ૨૨
ઊડી ગયું મુખ ને પામ્યો દુઃખ, મૂર્ખને મૂર્ચ્છા વળી રે.{{space}} {{r|૨૨}}
</poem>
</poem>}}

<br>
<br>
Line 81: Line 80:
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}

Navigation menu