18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૮|}} <poem> {{Color|Blue|[મંદિરે આવી બંનેને જોતાં ચંદ્રહાસને લાગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ધાઈ આવ્યો છે ચંદ્રહાસજી, કાંઈ ન સૂઝે, મૂકે નિઃશ્વાસજી; | ધાઈ આવ્યો છે ચંદ્રહાસજી, કાંઈ ન સૂઝે, મૂકે નિઃશ્વાસજી; | ||
થરથર ધ્રૂજે મહા | થરથર ધ્રૂજે મહા ઉચ્ચાટ<ref>ઉચાટ – દુઃખ</ref>જી : ‘આ બે મુઆ તે હું-માટજી.{{space}} ૧ | ||
::::: '''ઢાળ''' | ::::: '''ઢાળ''' | ||
‘હું માટ બન્યો મુઆ, તેણે તિલક થયું શ્યામ! | ‘હું માટ<ref>હું માટ – મારા માટે</ref> બન્યો મુઆ, તેણે તિલક થયું શ્યામ! | ||
જુગ કહેશે : જમાઈને પગલે શ્વસુર-સાળાનો ફેડ્યો ઠામ.{{space}} ૨ | જુગ કહેશે : જમાઈને પગલે શ્વસુર-સાળાનો ફેડ્યો ઠામ<ref>ઠામ ફેડવો – સત્યાનાશ વાળવું</ref>.{{space}} ૨ | ||
હવે આદ્યશક્તિને હત્યા આપું,’ પછે પ્રગટાવ્યો હુતાશન; | હવે આદ્યશક્તિને હત્યા આપું,’ પછે પ્રગટાવ્યો હુતાશન; | ||
Line 36: | Line 36: | ||
‘જા, દાસ મારા, હું સદા લગી રહીશ તારી પાસ.’ {{space}} ૯ | ‘જા, દાસ મારા, હું સદા લગી રહીશ તારી પાસ.’ {{space}} ૯ | ||
એમ સર્વ દેખતાં આદ્યશક્તિએ ઉઠાડ્યા બે યોધ. | એમ સર્વ દેખતાં આદ્યશક્તિએ ઉઠાડ્યા<ref>ઉઠાડ્યા – સજીવન કર્યા</ref> બે યોધ. | ||
કરે ગ્રહી કહેતા ગયા પ્રગટ થઈ પ્રતિબોધ.{{space}} ૧૦ | કરે ગ્રહી કહેતા ગયા પ્રગટ થઈ પ્રતિબોધ.<ref>પ્રતિશોધ – ઉપદેશ</ref>{{space}} ૧૦ | ||
પછે દેવ-દેવી દેખતાં હવા તે અંતર્ધાન; | પછે દેવ-દેવી દેખતાં હવા તે અંતર્ધાન; | ||
Line 58: | Line 58: | ||
શાલિગ્રામનો મોટો મહિમા, સાંભળે પૂજે ને ગાય, | શાલિગ્રામનો મોટો મહિમા, સાંભળે પૂજે ને ગાય, | ||
પૂર્વજ તેહના ઉદ્ધરે, કોટિક હત્યા થાય. {{space}} ૧૭ | પૂર્વજ તેહના ઉદ્ધરે, કોટિક હત્યા<ref>હત્યા – બલિદાન</ref> થાય. {{space}} ૧૭ | ||
કાંઈ ઓછું હશે તે કૃષ્ણ કહેશે.’ નારદ હવા અંતર્ધાન, | કાંઈ ઓછું હશે તે કૃષ્ણ કહેશે.’ નારદ હવા અંતર્ધાન, | ||
Line 79: | Line 79: | ||
અર્જુન સાથે સેન સહુએ તેડ્યું, સાથ ચંદ્રહાસ; | અર્જુન સાથે સેન સહુએ તેડ્યું, સાથ ચંદ્રહાસ; | ||
પ્રાહુણા પધાર્યા પુર વિષે, કૃપા કીધી અવિનાશ.{{space}} ૨૪ | પ્રાહુણા<ref>પ્રાહુણા – અતિથિ</ref> પધાર્યા પુર વિષે, કૃપા કીધી અવિનાશ.{{space}} ૨૪ | ||
ત્રણ દિવસ પ્રાહુણા રહ્યા, હરિ ને અર્જુન; | ત્રણ દિવસ પ્રાહુણા રહ્યા, હરિ ને અર્જુન; |
edits