ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૮: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૮|}} <poem> {{Color|Blue|[મંદિરે આવી બંનેને જોતાં ચંદ્રહાસને લાગ...")
 
No edit summary
Line 8: Line 8:


ધાઈ આવ્યો છે ચંદ્રહાસજી, કાંઈ ન સૂઝે, મૂકે નિઃશ્વાસજી;
ધાઈ આવ્યો છે ચંદ્રહાસજી, કાંઈ ન સૂઝે, મૂકે નિઃશ્વાસજી;
થરથર ધ્રૂજે મહા ઉચ્ચાટજી : ‘આ બે મુઆ તે હું-માટજી.{{space}} ૧
થરથર ધ્રૂજે મહા ઉચ્ચાટ<ref>ઉચાટ – દુઃખ</ref>જી : ‘આ બે મુઆ તે હું-માટજી.{{space}} ૧


::::: '''ઢાળ'''
::::: '''ઢાળ'''


‘હું માટ બન્યો મુઆ, તેણે તિલક થયું શ્યામ!
‘હું માટ<ref>હું માટ – મારા માટે</ref> બન્યો મુઆ, તેણે તિલક થયું શ્યામ!
જુગ કહેશે : જમાઈને પગલે શ્વસુર-સાળાનો ફેડ્યો ઠામ.{{space}} ૨
જુગ કહેશે : જમાઈને પગલે શ્વસુર-સાળાનો ફેડ્યો ઠામ<ref>ઠામ ફેડવો – સત્યાનાશ વાળવું</ref>.{{space}} ૨


હવે આદ્યશક્તિને હત્યા આપું,’ પછે પ્રગટાવ્યો હુતાશન;
હવે આદ્યશક્તિને હત્યા આપું,’ પછે પ્રગટાવ્યો હુતાશન;
Line 36: Line 36:
‘જા, દાસ મારા, હું સદા લગી રહીશ તારી પાસ.’ {{space}} ૯
‘જા, દાસ મારા, હું સદા લગી રહીશ તારી પાસ.’ {{space}} ૯


એમ સર્વ દેખતાં આદ્યશક્તિએ ઉઠાડ્યા બે યોધ.
એમ સર્વ દેખતાં આદ્યશક્તિએ ઉઠાડ્યા<ref>ઉઠાડ્યા – સજીવન કર્યા</ref> બે યોધ.
કરે ગ્રહી કહેતા ગયા પ્રગટ થઈ પ્રતિબોધ.{{space}} ૧૦
કરે ગ્રહી કહેતા ગયા પ્રગટ થઈ પ્રતિબોધ.<ref>પ્રતિશોધ – ઉપદેશ</ref>{{space}} ૧૦


પછે દેવ-દેવી દેખતાં હવા તે અંતર્ધાન;
પછે દેવ-દેવી દેખતાં હવા તે અંતર્ધાન;
Line 58: Line 58:


શાલિગ્રામનો મોટો મહિમા, સાંભળે પૂજે ને ગાય,
શાલિગ્રામનો મોટો મહિમા, સાંભળે પૂજે ને ગાય,
પૂર્વજ તેહના ઉદ્ધરે, કોટિક હત્યા થાય. {{space}} ૧૭
પૂર્વજ તેહના ઉદ્ધરે, કોટિક હત્યા<ref>હત્યા – બલિદાન</ref> થાય. {{space}} ૧૭


કાંઈ ઓછું હશે તે કૃષ્ણ કહેશે.’ નારદ હવા અંતર્ધાન,
કાંઈ ઓછું હશે તે કૃષ્ણ કહેશે.’ નારદ હવા અંતર્ધાન,
Line 79: Line 79:


અર્જુન સાથે સેન સહુએ તેડ્યું, સાથ ચંદ્રહાસ;
અર્જુન સાથે સેન સહુએ તેડ્યું, સાથ ચંદ્રહાસ;
પ્રાહુણા પધાર્યા પુર વિષે, કૃપા કીધી અવિનાશ.{{space}} ૨૪
પ્રાહુણા<ref>પ્રાહુણા – અતિથિ</ref> પધાર્યા પુર વિષે, કૃપા કીધી અવિનાશ.{{space}} ૨૪


ત્રણ દિવસ પ્રાહુણા રહ્યા, હરિ ને અર્જુન;
ત્રણ દિવસ પ્રાહુણા રહ્યા, હરિ ને અર્જુન;
18,450

edits

Navigation menu