અભિમન્યુ આખ્યાન/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 21: Line 21:
'''કડવુંઃ૦૨'''
'''કડવુંઃ૦૨'''
કડી
કડી
'''૪''' પ્રજ્ઞાચક્ષુ = બુદ્ધિરૂપી નેત્ર; જ્ઞાનરૂપ નેત્ર, અંધ; આંધળુ; જેની અંતર્દષ્ટિ ઊઘડેલી હોય એવું; આંખો ન હોવા છતાં જેને બધું જ્ઞાન હોય એવું.

</Poem>
</Poem>

Line 30: Line 30:
'''૩''' દૈત્યનો ફેડો ઠામ = દૈત્યનો સમૂળો નાશ કરો.

'''૫''' સંધારવા = સંહારવા, નાશ કરવા
'''૫''' સંધારવા = સંહારવા, નાશ કરવા
'''૬''' સારંગપાણિ = શાર્ઙગ નામનું ધનુષ્ય જેનાહાથમાં છે તેવા વિષ્ણુ કૃષ્ણ

'''૧૯''' રીધ = રિદિ્ધ; સંપત્તિ; પૈસો; લક્ષ્મી; ધન.
'''૧૯''' રીધ = રિદિ્ધ; સંપત્તિ; પૈસો; લક્ષ્મી; ધન.
</Poem>
</Poem>
Line 50: Line 50:
'''૨''' તતખેવ = તત્ક્ષણ, તરત
'''૨''' તતખેવ = તત્ક્ષણ, તરત
'''૬''' ઊંચલી = ઉપાડી
'''૬''' ઊંચલી = ઉપાડી
'''૧૬''' નિગમ નેતિ નેતિ ગાય = ઈશ્વરને વર્ણવતાં ધર્મશાસ્ત્રો ન ઇતિ ન ઇતિ (અમુક બાબતો સકારણ નિષેધ કરી બાકી રહેલ ઘટી શકતી બાબત સિદ્ધ કરવી એવા પ્રકારની સાબિતી; ‘પૂફ બાઇ એકઝોશન’; એ નહિ; એ નહિ, પ્રકૃતિ જડ પદાર્થોમાં આ આત્મા નથી, આ આત્મા નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી જડ સાથે આત્માનેજે તાદાત્મય ભાસે છે તેથી ત્યાગ થાય છે. ત્યાગ થવાથી અભિમાનનો ત્યાગ થાય છે અને અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે. તાત્પર્ય કે, આ નથી, આ નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે.) એમ માત્ર અભાવાત્મક રૂપે જ વર્ણવે છે.

</poem>
</poem>
26,604

edits