અભિમન્યુ આખ્યાન/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 52: Line 52:
'''૧૬''' નિગમ નેતિ નેતિ ગાય = ઈશ્વરને વર્ણવતાં ધર્મશાસ્ત્રો ન ઇતિ ન ઇતિ (અમુક બાબતો સકારણ નિષેધ કરી બાકી રહેલ ઘટી શકતી બાબત સિદ્ધ કરવી એવા પ્રકારની સાબિતી; ‘પૂફ બાઇ એકઝોશન’; એ નહિ; એ નહિ, પ્રકૃતિ જડ પદાર્થોમાં આ આત્મા નથી, આ આત્મા નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી જડ સાથે આત્માનેજે તાદાત્મય ભાસે છે તેથી ત્યાગ થાય છે. ત્યાગ થવાથી અભિમાનનો ત્યાગ થાય છે અને અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે. તાત્પર્ય કે, આ નથી, આ નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે.) એમ માત્ર અભાવાત્મક રૂપે જ વર્ણવે છે.
'''૧૬''' નિગમ નેતિ નેતિ ગાય = ઈશ્વરને વર્ણવતાં ધર્મશાસ્ત્રો ન ઇતિ ન ઇતિ (અમુક બાબતો સકારણ નિષેધ કરી બાકી રહેલ ઘટી શકતી બાબત સિદ્ધ કરવી એવા પ્રકારની સાબિતી; ‘પૂફ બાઇ એકઝોશન’; એ નહિ; એ નહિ, પ્રકૃતિ જડ પદાર્થોમાં આ આત્મા નથી, આ આત્મા નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી જડ સાથે આત્માનેજે તાદાત્મય ભાસે છે તેથી ત્યાગ થાય છે. ત્યાગ થવાથી અભિમાનનો ત્યાગ થાય છે અને અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે. તાત્પર્ય કે, આ નથી, આ નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે.) એમ માત્ર અભાવાત્મક રૂપે જ વર્ણવે છે.
</poem>
</poem>
<Poem>
'''કડવુંઃ૦૭'''
'''કડી'''
'''૮''' ભ્રકુટિ તાણ્યું કોદંડ = નેણ; ભ્રમર જાણે કે અર્ધગોળાકાર આકારની; વર્તુળના પરિઘ ઉપરનાં કોઇ પણ બે બિંદુને સીધી લીટીથી જોડવાથી વર્તુળના થતા બે કકડામાંથી કોઇ પણ એક કકડો; કામઠું; ધનુષ્ય; ચાપ. અહિ ધનુષ આકરની નેણની રેખા અર્થ અભિપ્રેત છે.
</poem>
<Poem>
'''કડવુંઃ૦૮'''
કડી
'''૪''' પેપલી = સૂકા ખખડધજ પીપળ જેવી/જેવું. (અહિ શરીર, કાયાના અર્થમાં અશક્ત અને સૂકા દેહવાળો)
</poem>
<Poem>
'''કડવુંઃ૦૯'''
'''કડી'''
'''૧૧''' આવ્યો ન જાણે અંત = પોતાનો અંત (મૃત્યુ) આવી ગયો છે એ તે (અહિલોચન) જાણતો નથી
'''૧૬''' પાસે મૂક્યા બદલાઓ બંને, જૂજૂઆ નવ ઓળખાઓ જી; = બંને એકસરખા, બદલાઇ ન શકે એવા, જુદાં ન પાડી શકાય એવાં.
</poem>
<Poem>
'''કડવુંઃ૧૦'''
'''કડી'''
'''૧૮''' કોશ = મ્યાન; તલવાર જેમાં રાખવામાં આવે છે તે.</poem>
<Poem>
'''કડવુંઃ૧૧'''
'''કડી'''
'''૭''' અંબુજમાં બંધાયો મધુકર = સુવાસ/સુગંધથી આકર્ષાઈ કમળ/ પદ્મ/પોયણામાં ભમરો પ્રવેશે અને અંદર પુરાઈ જાય એવી સ્થિતિ.
</poem>
<Poem>
'''કડવુંઃ૧૨'''
'''કડી'''
૧૯ વકારીને = યુદ્ધ માટે પડકારીને
ગુસ્સે થવું; વીફરવું; ચિડાવું.
બહેકાવવું; સામું થાય એવું કરવું; વિફરાવવું; ઉશ્કેરણી કરવી; વકરે એમ કરવું.
કડવુંઃ૧૩
કડી
૭ પ્રાજે = પરાજય; હાર.
કડવુંઃ૧૪
કડી
૮ ગર્થ = ગરથ; ધનદોલત; નાણું.
૧૩ પનોતી = સુખી; ભાગ્યશાળી; ભાગ્યશાયી સ્ત્રી; જેનું એક પણ છોકરૂં મરી નથી ગયું તેવી સ્ત્રી.
પ્રાહુણા = પરોણો; મહેમાન; અતિથિ.
કડવુંઃ૧૫
કડી
૫ હરિવદની = ચંદ્ર જેવા સુંદર મુખવાળી સ્ત્રી.
૧૯ ત્રાસકો ત્રોડિયો = નિસાસો નાખ્યો
કડવુંઃ૧૬
કડી
૩ કુશસ્થળી = દ્વારકા;
૧) સૂર્યવંશનાં યયાતિ રાજાના દીકરા અનાર્તના પુત્ર રેવત રાજાએ સ્થાપેલી નગરી. આગળ જતાં તેનું નામ દ્વારકા પડ્યું.
૨) મનુના પુત્ર યયાતિને સુકન્યા નામની એક પુત્રી અને ઉત્તાનબર્હિ, આનર્ત અને ભૂરીષેણ નામના ત્રણ પુત્ર થયા. અનાર્તના પુત્ર રેવને સમુદ્રની વચ્ચે નગર સ્થાપીને તેમાં પોતાની રાજધાની કરીને આનર્ત દેશ ઉપર રાજ્ય કર્યું. આ રેવતે સ્થાપેલી નગરી કુશરથલી તે જ દ્વારકાપુરી.
૭ રામ = બલરામ; શ્રીકૃષ્ણના મોટાભાઈ; વાસુદેવને રોહિણીના પુત્ર.
૮ બુસટિયો = અઘરણિયાત સ્ત્રીનો દિયર; સીમંતમાં સ્ત્રીના ખોળામાં બેસી, તેને ગાલે કંકુવાળે બંને હાથે તમાચો મારનાર વ્યક્તિ; બૂસટ મારનાર વ્યક્તિ.
૯ કરવાળું = દેવાળું
કડવુંઃ૧૭
કડી
૫ છોકલડાં = અંગૂછા; ડિલ લૂછવાનું લૂગડું; પંચિયું; રૂમાલ.
૬ હાથે ઓડે = હાથ લંબાવે, હાથ ધરે.
૮ ભાર કનક = વીસ તોલા સોનું
કડવુંઃ૧૮
કડી
૬ હરનિશ = અહર્નિશ દિનરાત; નિરંતર.
કડવુંઃ૨૨
કડી
૧ વયણ = વચન; વેણ; બોલ; વાણી; શબ્દ.
૨ દુર્યોધન-શું = દુર્યોધન સાથે
૮ તે ભાર ઓ ઓશિંકળ કરો = ઋનમુક્ત કરો
૯ કિરીટી = અર્જુન, કેમકે તેને ઇંદ્રે મુગટ આપ્યો હતો. કિરીટવાળો,
૧૨ વિખે = વિષે; માં; માટે; કાજે; સંબંધે; અર્થે; બાબત.
કડવુંઃ૨૪
નષ્ટચર્યા = ગુપ્તવેશે ફરવું
કડવુંઃ૨૮
કડી
૧૦ ગવાળો = સર્વ વસ્ત્રો/કપડાં તથા પરચૂરણ સામાન રાખવાનો કોથળો; બગચો.
કડવુંઃ૩૦
કડી
૮ અસૂર = મોડું
૯ સન્નાહ = કવચ
જીવરખી = બખ્તર
કડવુંઃ૩૧
કડી
૪ વાસવધીશ = ઇન્દ્રરાજ
જમધીશ = યમરાજ
૧૧ કરેળી = રોષની ઝાળ ટાઢ/ઠંડીની કમકમાટી; ટાઢની કંપારી
૧૫ ત્રીપુરાર્ય = ત્રિપુરારિ અસુરોનાં ત્રણ પુરોનો નાશ કરનાર, મહાદેવ.
કડવુંઃ૩૫
કડી
૬ અભિલેખા = અભિલાષ; ઈચ્છા
કડવુંઃ૩૬
કડી
૩ પોણ = પ્રણ, પ્રતિજ્ઞા
૬ વ્યાળ = સાપ સાપ; નાગ.
કડવુંઃ૩૮
કડી
૧૦ સવ્યાપસવ્ય = ડાબાજમણા; (Alternate)
કડવુંઃ૩૯
કડી
૫ મદગળ = ગજ; હાથી; મદ ઝરતો હાથી.
૬ અમર = દેવ; સુર; નિર્જર; ત્રિદિવેશ
કડવુંઃ૪૦
કડી
૨ રોધણ = રોધન, અવરોધ, રૂંધાવું તે; અટકાવ.
૧૭ હેડંબ = ભીમને રાક્ષસપત્ની હિડંબાથી થયેલો પુત્ર હેડંબ, ઘટોત્કચ
કડવુંઃ૪૧
કડી
૩ સાજે બાંધની પાજ = જીવતા રહેવાનો (ઉગરવાનો) ઉપાય આગળથી જ કરી લે.
૧૭ કણવટિયા = દાણા (કણ)ની ભિક્ષા માંગનાર બ્રાહ્મણ
૧૮ કાગમું = રથ-ધજાનો દંડ
કડવુંઃ૪૩
કડી
૫ છોરો = છોકરો; પુત્ર; દીકરો.
કડવુંઃ૪૪
કડી
૯ અધરવટે = ઉર્ધ્વ વાટે, સ્વર્ગે.
કડવુંઃ૪૫
કડી
૧૧ શર્મ = શ્રમ, પ્રયત્ન
કડવુંઃ૪૭
કડી
૧ ઉવસ્તી = ઉદ્દધ્વસ્ત; મરેલા જેવા.
કડવુંઃ૫૦
કડી
૧૭ માન-શુકન = અપશુકન; અશુભ દેખાવું તે; ખરાબ લક્ષણ; માઠાં શુકન.
ઞ્ઞ્
</Poem>
26,604

edits

Navigation menu