26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} | {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} | ||
'''કડવુંઃ૦૧''' | |||
<Poem> | <Poem> | ||
કડી | કડી | ||
'''૧''' '''ગત્ય''' = રીત; યુક્તિ; | '''૧''' '''ગત્ય''' = રીત; યુક્તિ; | ||
Line 18: | Line 18: | ||
'''કડવુંઃ૦૨''' | |||
<Poem> | <Poem> | ||
કડી | કડી | ||
'''૪''' પ્રજ્ઞાચક્ષુ = બુદ્ધિરૂપી નેત્ર; જ્ઞાનરૂપ નેત્ર, અંધ; આંધળુ; જેની અંતર્દષ્ટિ ઊઘડેલી હોય એવું; આંખો ન હોવા છતાં જેને બધું જ્ઞાન હોય એવું. | '''૪''' પ્રજ્ઞાચક્ષુ = બુદ્ધિરૂપી નેત્ર; જ્ઞાનરૂપ નેત્ર, અંધ; આંધળુ; જેની અંતર્દષ્ટિ ઊઘડેલી હોય એવું; આંખો ન હોવા છતાં જેને બધું જ્ઞાન હોય એવું. | ||
Line 25: | Line 25: | ||
'''કડવુંઃ૦૩''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૩''' દૈત્યનો ફેડો ઠામ = દૈત્યનો સમૂળો નાશ કરો. | '''૩''' દૈત્યનો ફેડો ઠામ = દૈત્યનો સમૂળો નાશ કરો. | ||
Line 35: | Line 36: | ||
'''કડવુંઃ૦૫''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૨''' સનમન્યો = શૂન્યમનસ્ક થયો; ઉદાસીન થયો; ગમગીન થયો. | '''૨''' સનમન્યો = શૂન્યમનસ્ક થયો; ઉદાસીન થયો; ગમગીન થયો. | ||
Line 45: | Line 47: | ||
'''કડવુંઃ૦૬''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૨''' તતખેવ = તત્ક્ષણ, તરત | '''૨''' તતખેવ = તત્ક્ષણ, તરત | ||
Line 54: | Line 57: | ||
'''કડવુંઃ૦૭''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૮''' ભ્રકુટિ તાણ્યું કોદંડ = નેણ; ભ્રમર જાણે કે અર્ધગોળાકાર આકારની; વર્તુળના પરિઘ ઉપરનાં કોઇ પણ બે બિંદુને સીધી લીટીથી જોડવાથી વર્તુળના થતા બે કકડામાંથી કોઇ પણ એક કકડો; કામઠું; ધનુષ્ય; ચાપ. અહિ ધનુષ આકરની નેણની રેખા અર્થ અભિપ્રેત છે. | '''૮''' ભ્રકુટિ તાણ્યું કોદંડ = નેણ; ભ્રમર જાણે કે અર્ધગોળાકાર આકારની; વર્તુળના પરિઘ ઉપરનાં કોઇ પણ બે બિંદુને સીધી લીટીથી જોડવાથી વર્તુળના થતા બે કકડામાંથી કોઇ પણ એક કકડો; કામઠું; ધનુષ્ય; ચાપ. અહિ ધનુષ આકરની નેણની રેખા અર્થ અભિપ્રેત છે. | ||
Line 61: | Line 65: | ||
'''કડવુંઃ૦૮''' | |||
<Poem> | <Poem> | ||
કડી | કડી | ||
'''૪''' પેપલી = સૂકા ખખડધજ પીપળ જેવી/જેવું. (અહિ શરીર, કાયાના અર્થમાં અશક્ત અને સૂકા દેહવાળો) | '''૪''' પેપલી = સૂકા ખખડધજ પીપળ જેવી/જેવું. (અહિ શરીર, કાયાના અર્થમાં અશક્ત અને સૂકા દેહવાળો) | ||
Line 68: | Line 73: | ||
'''કડવુંઃ૦૯''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૧૧''' આવ્યો ન જાણે અંત = પોતાનો અંત (મૃત્યુ) આવી ગયો છે એ તે (અહિલોચન) જાણતો નથી | '''૧૧''' આવ્યો ન જાણે અંત = પોતાનો અંત (મૃત્યુ) આવી ગયો છે એ તે (અહિલોચન) જાણતો નથી | ||
Line 76: | Line 82: | ||
'''કડવુંઃ૧૦''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૧૮''' કોશ = મ્યાન; તલવાર જેમાં રાખવામાં આવે છે તે.</poem> | '''૧૮''' કોશ = મ્યાન; તલવાર જેમાં રાખવામાં આવે છે તે.</poem> | ||
'''કડવુંઃ૧૧''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૭''' અંબુજમાં બંધાયો મધુકર = સુવાસ/સુગંધથી આકર્ષાઈ કમળ/ પદ્મ/પોયણામાં ભમરો પ્રવેશે અને અંદર પુરાઈ જાય એવી સ્થિતિ. | '''૭''' અંબુજમાં બંધાયો મધુકર = સુવાસ/સુગંધથી આકર્ષાઈ કમળ/ પદ્મ/પોયણામાં ભમરો પ્રવેશે અને અંદર પુરાઈ જાય એવી સ્થિતિ. | ||
Line 89: | Line 97: | ||
'''કડવુંઃ૧૨''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
૧૯ વકારીને = યુદ્ધ માટે પડકારીને | ૧૯ વકારીને = યુદ્ધ માટે પડકારીને | ||
Line 98: | Line 107: | ||
'''કડવુંઃ૧૩''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૭''' પ્રાજે = પરાજય; હાર. | '''૭''' પ્રાજે = પરાજય; હાર. | ||
Line 105: | Line 115: | ||
'''કડવુંઃ૧૪''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૮''' ગર્થ = ગરથ; ધનદોલત; નાણું. | '''૮''' ગર્થ = ગરથ; ધનદોલત; નાણું. | ||
Line 114: | Line 125: | ||
'''કડવુંઃ૧૫''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૫''' હરિવદની = ચંદ્ર જેવા સુંદર મુખવાળી સ્ત્રી. | '''૫''' હરિવદની = ચંદ્ર જેવા સુંદર મુખવાળી સ્ત્રી. | ||
Line 122: | Line 134: | ||
'''કડવુંઃ૧૬''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૩''' કુશસ્થળી = દ્વારકા; | '''૩''' કુશસ્થળી = દ્વારકા; | ||
Line 134: | Line 147: | ||
'''કડવુંઃ૧૭''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૫''' છોકલડાં = અંગૂછા; ડિલ લૂછવાનું લૂગડું; પંચિયું; રૂમાલ. | '''૫''' છોકલડાં = અંગૂછા; ડિલ લૂછવાનું લૂગડું; પંચિયું; રૂમાલ. | ||
Line 143: | Line 157: | ||
'''કડવુંઃ૧૮''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૬''' હરનિશ = અહર્નિશ દિનરાત; નિરંતર. | '''૬''' હરનિશ = અહર્નિશ દિનરાત; નિરંતર. | ||
Line 150: | Line 165: | ||
'''કડવુંઃ૨૨''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૧''' વયણ = વચન; વેણ; બોલ; વાણી; શબ્દ. | '''૧''' વયણ = વચન; વેણ; બોલ; વાણી; શબ્દ. | ||
Line 161: | Line 177: | ||
'''કડવુંઃ૨૪''' | |||
<Poem> | <Poem> | ||
નષ્ટચર્યા = ગુપ્તવેશે ફરવું | નષ્ટચર્યા = ગુપ્તવેશે ફરવું | ||
</poem> | </poem> | ||
'''કડવુંઃ૨૮''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૧૦''' ગવાળો = સર્વ વસ્ત્રો/કપડાં તથા પરચૂરણ સામાન રાખવાનો કોથળો; બગચો. | '''૧૦''' ગવાળો = સર્વ વસ્ત્રો/કપડાં તથા પરચૂરણ સામાન રાખવાનો કોથળો; બગચો. | ||
Line 174: | Line 192: | ||
'''કડવુંઃ૩૦''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૮''' અસૂર = મોડું | '''૮''' અસૂર = મોડું | ||
Line 183: | Line 202: | ||
'''કડવુંઃ૩૧''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૪''' વાસવધીશ = ઇન્દ્રરાજ | '''૪''' વાસવધીશ = ઇન્દ્રરાજ | ||
Line 193: | Line 213: | ||
'''કડવુંઃ૩૫''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૬''' અભિલેખા = અભિલાષ; ઈચ્છા | '''૬''' અભિલેખા = અભિલાષ; ઈચ્છા | ||
Line 200: | Line 221: | ||
'''કડવુંઃ૩૬''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૩''' પોણ = પ્રણ, પ્રતિજ્ઞા | '''૩''' પોણ = પ્રણ, પ્રતિજ્ઞા | ||
Line 208: | Line 230: | ||
'''કડવુંઃ૩૮''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૧૦''' સવ્યાપસવ્ય = ડાબાજમણા; (Alternate) | '''૧૦''' સવ્યાપસવ્ય = ડાબાજમણા; (Alternate) | ||
Line 215: | Line 238: | ||
કડવુંઃ૩૯ | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૫''' મદગળ = ગજ; હાથી; મદ ઝરતો હાથી. | '''૫''' મદગળ = ગજ; હાથી; મદ ઝરતો હાથી. | ||
Line 223: | Line 247: | ||
'''કડવુંઃ૪૦''' | |||
<Poem> | <Poem> | ||
'''કડી''' | '''કડી''' | ||
'''૨''' રોધણ = રોધન, અવરોધ, રૂંધાવું તે; અટકાવ. | '''૨''' રોધણ = રોધન, અવરોધ, રૂંધાવું તે; અટકાવ. | ||
Line 231: | Line 256: | ||
'''કડવુંઃ૪૧''' | |||
<Poem> | <Poem> | ||
કડી | કડી | ||
૩ સાજે બાંધની પાજ = જીવતા રહેવાનો (ઉગરવાનો) ઉપાય | ૩ સાજે બાંધની પાજ = જીવતા રહેવાનો (ઉગરવાનો) ઉપાય આગળથી જ કરી લે. | ||
૧૭ કણવટિયા = દાણા (કણ)ની ભિક્ષા માંગનાર બ્રાહ્મણ | ૧૭ કણવટિયા = દાણા (કણ)ની ભિક્ષા માંગનાર બ્રાહ્મણ | ||
૧૮ કાગમું = રથ-ધજાનો દંડ | ૧૮ કાગમું = રથ-ધજાનો દંડ | ||
</poem> | |||
'''કડવુંઃ૪૩''' | |||
<Poem> | |||
'''કડી''' | |||
'''૫''' છોરો = છોકરો; પુત્ર; દીકરો. | |||
</poem> | |||
કડવુંઃ૪૪ | '''કડવુંઃ૪૪''' | ||
કડી | <Poem> | ||
૯ અધરવટે = ઉર્ધ્વ વાટે, સ્વર્ગે. | '''કડી''' | ||
'''૯''' અધરવટે = ઉર્ધ્વ વાટે, સ્વર્ગે. | |||
</poem> | |||
'''કડવુંઃ૪૫''' | |||
<Poem> | |||
'''કડી''' | |||
'''૧૧''' શર્મ = શ્રમ, પ્રયત્ન | |||
</poem> | |||
'''કડવુંઃ૪૭''' | |||
<Poem> | |||
'''કડી''' | |||
'''૧''' ઉવસ્તી = ઉદ્દધ્વસ્ત; મરેલા જેવા. | |||
</poem> | |||
કડવુંઃ૫૦ | કડવુંઃ૫૦ |
edits