અભિમન્યુ આખ્યાન/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}}
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}}

'''કડવુંઃ૦૧'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૦૧'''
કડી
કડી
'''૧''' '''ગત્ય''' = રીત; યુક્તિ;  
'''૧''' '''ગત્ય''' = રીત; યુક્તિ;  
Line 18: Line 18:

'''કડવુંઃ૦૨'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૦૨'''
કડી
કડી
'''૪''' પ્રજ્ઞાચક્ષુ = બુદ્ધિરૂપી નેત્ર; જ્ઞાનરૂપ નેત્ર, અંધ; આંધળુ; જેની અંતર્દષ્ટિ ઊઘડેલી હોય એવું; આંખો ન હોવા છતાં જેને બધું જ્ઞાન હોય એવું.
'''૪''' પ્રજ્ઞાચક્ષુ = બુદ્ધિરૂપી નેત્ર; જ્ઞાનરૂપ નેત્ર, અંધ; આંધળુ; જેની અંતર્દષ્ટિ ઊઘડેલી હોય એવું; આંખો ન હોવા છતાં જેને બધું જ્ઞાન હોય એવું.
Line 25: Line 25:

'''કડવુંઃ૦૩'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૦૩'''
'''કડી'''
'''કડી'''
'''૩''' દૈત્યનો ફેડો ઠામ = દૈત્યનો સમૂળો નાશ કરો.
'''૩''' દૈત્યનો ફેડો ઠામ = દૈત્યનો સમૂળો નાશ કરો.
Line 35: Line 36:

'''કડવુંઃ૦૫'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૦૫'''
'''કડી'''
'''કડી'''
'''૨''' સનમન્યો = શૂન્યમનસ્ક થયો; ઉદાસીન થયો; ગમગીન થયો.
'''૨''' સનમન્યો = શૂન્યમનસ્ક થયો; ઉદાસીન થયો; ગમગીન થયો.
Line 45: Line 47:

'''કડવુંઃ૦૬'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૦૬'''
'''કડી'''
'''કડી'''
'''૨''' તતખેવ = તત્ક્ષણ, તરત
'''૨''' તતખેવ = તત્ક્ષણ, તરત
Line 54: Line 57:

'''કડવુંઃ૦૭'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૦૭'''
'''કડી'''
'''કડી'''
'''૮''' ભ્રકુટિ તાણ્યું કોદંડ = નેણ; ભ્રમર જાણે કે અર્ધગોળાકાર આકારની; વર્તુળના પરિઘ ઉપરનાં કોઇ પણ બે બિંદુને સીધી લીટીથી જોડવાથી વર્તુળના થતા બે કકડામાંથી કોઇ પણ એક કકડો; કામઠું; ધનુષ્ય; ચાપ. અહિ ધનુષ આકરની નેણની રેખા અર્થ અભિપ્રેત છે.

Line 61: Line 65:

'''કડવુંઃ૦૮'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૦૮'''
કડી
કડી
'''૪''' પેપલી = સૂકા ખખડધજ પીપળ જેવી/જેવું. (અહિ શરીર, કાયાના અર્થમાં અશક્ત અને સૂકા દેહવાળો)
'''૪''' પેપલી = સૂકા ખખડધજ પીપળ જેવી/જેવું. (અહિ શરીર, કાયાના અર્થમાં અશક્ત અને સૂકા દેહવાળો)
Line 68: Line 73:

'''કડવુંઃ૦૯'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૦૯'''
'''કડી'''
'''કડી'''
'''૧૧''' આવ્યો ન જાણે અંત = પોતાનો અંત (મૃત્યુ) આવી ગયો છે એ તે (અહિલોચન) જાણતો નથી
'''૧૧''' આવ્યો ન જાણે અંત = પોતાનો અંત (મૃત્યુ) આવી ગયો છે એ તે (અહિલોચન) જાણતો નથી
Line 76: Line 82:

'''કડવુંઃ૧૦'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૧૦'''
'''કડી'''
'''કડી'''
'''૧૮''' કોશ = મ્યાન; તલવાર જેમાં રાખવામાં આવે છે તે.</poem>
'''૧૮''' કોશ = મ્યાન; તલવાર જેમાં રાખવામાં આવે છે તે.</poem>

'''કડવુંઃ૧૧'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૧૧'''
'''કડી'''
'''કડી'''
'''૭''' અંબુજમાં બંધાયો મધુકર = સુવાસ/સુગંધથી આકર્ષાઈ કમળ/ પદ્મ/પોયણામાં ભમરો પ્રવેશે અને અંદર પુરાઈ જાય એવી સ્થિતિ.
'''૭''' અંબુજમાં બંધાયો મધુકર = સુવાસ/સુગંધથી આકર્ષાઈ કમળ/ પદ્મ/પોયણામાં ભમરો પ્રવેશે અને અંદર પુરાઈ જાય એવી સ્થિતિ.
Line 89: Line 97:

'''કડવુંઃ૧૨'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૧૨'''
'''કડી'''
'''કડી'''
૧૯ વકારીને = યુદ્ધ માટે પડકારીને
૧૯ વકારીને = યુદ્ધ માટે પડકારીને
Line 98: Line 107:

'''કડવુંઃ૧૩'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૧૩'''
'''કડી'''
'''કડી'''
'''૭''' પ્રાજે = પરાજય; હાર.
'''૭''' પ્રાજે = પરાજય; હાર.
Line 105: Line 115:

'''કડવુંઃ૧૪'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૧૪'''
'''કડી'''
'''કડી'''
'''૮''' ગર્થ = ગરથ; ધનદોલત; નાણું.
'''૮''' ગર્થ = ગરથ; ધનદોલત; નાણું.
Line 114: Line 125:

'''કડવુંઃ૧૫'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૧૫'''
'''કડી'''
'''કડી'''
'''૫''' હરિવદની = ચંદ્ર જેવા સુંદર મુખવાળી સ્ત્રી.
'''૫''' હરિવદની = ચંદ્ર જેવા સુંદર મુખવાળી સ્ત્રી.
Line 122: Line 134:

'''કડવુંઃ૧૬'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૧૬'''
'''કડી'''
'''કડી'''
'''૩''' કુશસ્થળી = દ્વારકા;
'''૩''' કુશસ્થળી = દ્વારકા;
Line 134: Line 147:

'''કડવુંઃ૧૭'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૧૭'''
'''કડી'''
'''કડી'''
'''૫''' છોકલડાં = અંગૂછા; ડિલ લૂછવાનું લૂગડું; પંચિયું; રૂમાલ.
'''૫''' છોકલડાં = અંગૂછા; ડિલ લૂછવાનું લૂગડું; પંચિયું; રૂમાલ.
Line 143: Line 157:

'''કડવુંઃ૧૮'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૧૮'''
'''કડી'''
'''કડી'''
'''૬''' હરનિશ = અહર્નિશ દિનરાત; નિરંતર.
'''૬''' હરનિશ = અહર્નિશ દિનરાત; નિરંતર.
Line 150: Line 165:

'''કડવુંઃ૨૨'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૨૨'''
'''કડી'''
'''કડી'''
'''૧''' વયણ = વચન; વેણ; બોલ; વાણી; શબ્દ.
'''૧''' વયણ = વચન; વેણ; બોલ; વાણી; શબ્દ.
Line 161: Line 177:

'''કડવુંઃ૨૪'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૨૪'''
નષ્ટચર્યા = ગુપ્તવેશે ફરવું
નષ્ટચર્યા = ગુપ્તવેશે ફરવું
</poem>
</poem>

'''કડવુંઃ૨૮'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૨૮'''
'''કડી'''
'''કડી'''
'''૧૦''' ગવાળો = સર્વ વસ્ત્રો/કપડાં તથા પરચૂરણ સામાન રાખવાનો કોથળો; બગચો.
'''૧૦''' ગવાળો = સર્વ વસ્ત્રો/કપડાં તથા પરચૂરણ સામાન રાખવાનો કોથળો; બગચો.
Line 174: Line 192:

'''કડવુંઃ૩૦'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૩૦'''
'''કડી'''
'''કડી'''
'''૮''' અસૂર = મોડું
'''૮''' અસૂર = મોડું
Line 183: Line 202:

'''કડવુંઃ૩૧'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૩૧'''
'''કડી'''
'''કડી'''
'''૪''' વાસવધીશ = ઇન્દ્રરાજ
'''૪''' વાસવધીશ = ઇન્દ્રરાજ
Line 193: Line 213:

'''કડવુંઃ૩૫'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૩૫'''
'''કડી'''
'''કડી'''
'''૬''' અભિલેખા = અભિલાષ; ઈચ્છા
'''૬''' અભિલેખા = અભિલાષ; ઈચ્છા
Line 200: Line 221:

'''કડવુંઃ૩૬'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૩૬'''
'''કડી'''
'''કડી'''
'''૩''' પોણ = પ્રણ, પ્રતિજ્ઞા
'''૩''' પોણ = પ્રણ, પ્રતિજ્ઞા
Line 208: Line 230:

'''કડવુંઃ૩૮'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૩૮'''
'''કડી'''
'''કડી'''
'''૧૦''' સવ્યાપસવ્ય = ડાબાજમણા; (Alternate)
'''૧૦''' સવ્યાપસવ્ય = ડાબાજમણા; (Alternate)
Line 215: Line 238:

કડવુંઃ૩૯
<Poem>
<Poem>
કડવુંઃ૩૯
'''કડી'''
'''કડી'''
'''૫''' મદગળ = ગજ; હાથી; મદ ઝરતો હાથી.
'''૫''' મદગળ = ગજ; હાથી; મદ ઝરતો હાથી.
Line 223: Line 247:

'''કડવુંઃ૪૦'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૪૦'''
'''કડી'''
'''કડી'''
'''૨''' રોધણ = રોધન, અવરોધ, રૂંધાવું તે; અટકાવ.
'''૨''' રોધણ = રોધન, અવરોધ, રૂંધાવું તે; અટકાવ.
Line 231: Line 256:

'''કડવુંઃ૪૧'''
<Poem>
<Poem>
'''કડવુંઃ૪૧'''
કડી
કડી
૩ સાજે બાંધની પાજ = જીવતા રહેવાનો (ઉગરવાનો) ઉપાય આગળથી જ કરી લે.
૩ સાજે બાંધની પાજ = જીવતા રહેવાનો (ઉગરવાનો) ઉપાય આગળથી જ કરી લે.
૧૭ કણવટિયા = દાણા (કણ)ની ભિક્ષા માંગનાર બ્રાહ્મણ
૧૭ કણવટિયા = દાણા (કણ)ની ભિક્ષા માંગનાર બ્રાહ્મણ
૧૮ કાગમું = રથ-ધજાનો દંડ
૧૮ કાગમું = રથ-ધજાનો દંડ
</poem>
'''કડવુંઃ૪૩'''
<Poem>
'''કડી'''
'''૫''' છોરો = છોકરો; પુત્ર; દીકરો.
</poem>

કડવુંઃ૪૩
કડી
૫ છોરો = છોકરો; પુત્ર; દીકરો.

કડવુંઃ૪૪
'''કડવુંઃ૪૪'''
કડી
<Poem>
૯ અધરવટે = ઉર્ધ્વ વાટે, સ્વર્ગે.
'''કડી'''
'''''' અધરવટે = ઉર્ધ્વ વાટે, સ્વર્ગે.
</poem>
 
'''કડવુંઃ૪૫'''
<Poem>
'''કડી'''
'''૧૧''' શર્મ = શ્રમ, પ્રયત્ન
</poem>
 
'''કડવુંઃ૪૭'''
<Poem>
'''કડી'''
'''૧''' ઉવસ્તી = ઉદ્દધ્વસ્ત; મરેલા જેવા.
</poem>

કડવુંઃ૪૫
કડી
૧૧ શર્મ = શ્રમ, પ્રયત્ન

કડવુંઃ૪૭
કડી
૧ ઉવસ્તી = ઉદ્દધ્વસ્ત; મરેલા જેવા.

કડવુંઃ૫૦
કડવુંઃ૫૦
26,604

edits