ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિવાચન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અતિવાચન(Overreading)''' : કોઈપણ સાહિત્યકૃતિના સઘન વાચન વખત...")
 
No edit summary
Line 2: Line 2:




<span style="color:#0000ff">'''અતિવાચન(Overreading)''' : કોઈપણ સાહિત્યકૃતિના સઘન વાચન વખતે નિર્દેશો અને એના અર્થોનું શ્રમપૂર્વક અને દુરાકૃષ્ટ રીતે અતિવિસ્તરણ કરવામાં આવે ત્યારે આ દોષ જોવાય છે. સમગ્ર કૃતિના વાચન સંદર્ભે કે ચોક્કસ પરિચ્છેદોના વાચન સંદર્ભે આ વાત લાગુ પડી શકે.
<span style="color:#0000ff">'''અતિવાચન(Overreading)''' </span>: કોઈપણ સાહિત્યકૃતિના સઘન વાચન વખતે નિર્દેશો અને એના અર્થોનું શ્રમપૂર્વક અને દુરાકૃષ્ટ રીતે અતિવિસ્તરણ કરવામાં આવે ત્યારે આ દોષ જોવાય છે. સમગ્ર કૃતિના વાચન સંદર્ભે કે ચોક્કસ પરિચ્છેદોના વાચન સંદર્ભે આ વાત લાગુ પડી શકે.
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
26,604

edits