ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિરિક્તકૃતિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''અતિરિક્તકૃતિ(Extratext)''': રશિયન સંકેતવિજ્ઞાની યુરિ...")

No edit summary
Line 4: Line 4:
'''અતિરિક્તકૃતિ(Extratext)''': રશિયન સંકેતવિજ્ઞાની યુરિ લોતમનના કાવ્યશાસ્ત્રને આધારે પ્રચલિત સંજ્ઞા. લોતમનનો અભિપ્રાય છે કે સાહિત્યકૃતિને ધોરણો, પરંપરાઓ અને અપેક્ષાઓથી બનેલી ‘અતિરિક્તકૃતિ’ દ્વારા જ સમજી શકાય. આ વિચારણામાં સર્જકની ચેતના અને ભાવકની અપેક્ષાઓ જ નહિ પરંતુ સંસ્કૃતિના એક આવિષ્કારરૂપ સાહિત્યની સમસ્યા પણ એમાં નિહિત છે. અતિરિક્તકૃતિ સંરચનાવાદી પરિભાષાઓમાં સંસ્કૃતિના અભ્યાસનો માર્ગ ખોલે છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અખંડલહરી
|next = અક્ષરમુષ્ટિ

26,604

edits