ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદ્યપુનરુક્તિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''આદ્યપુનરુક્તિ''' (Anaphora) : એકના એક શબ્દ કે શબ્દજૂથન...")

No edit summary

Line 4: Line 4:
'''આદ્યપુનરુક્તિ''' (Anaphora) : એકના એક શબ્દ કે શબ્દજૂથનું કાવ્યની અને ખાસ તો ગીતની પંક્તિઓમાં આરંભમાં આવતું પુનરાવર્તન તે આદ્યપુનરુક્તિ છે. જેમકે રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ – ‘કદાચ હું ક્વચિત્ના વસનારને મળું /કદાચ હું હૃદય શીર્ણવિશીર્ણતા તણા /અવાજના ધધખતા રુધિરપ્રવાહમાં અવાજમુક્ત સ્થળના વસનારને મળું...’

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = આદિરૂપ
|next = આદ્યંત પદાનુવૃત્તિ

26,604

edits