26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
ખ ૧, ઐતિહાસિકચરિત્રાત્મક રાસાઓ, ૨, પૌરાણિક ચરિત્રાત્મક રાસાઓ. | ખ ૧, ઐતિહાસિકચરિત્રાત્મક રાસાઓ, ૨, પૌરાણિક ચરિત્રાત્મક રાસાઓ. | ||
ગ ૧, રૂપકાત્મકરાસાઓ ૨, બોધાત્મકરાસાઓ ૩, સાંપ્રદાયિક વિધિવિધાનને આલેખતા રાસાઓ. | ગ ૧, રૂપકાત્મકરાસાઓ ૨, બોધાત્મકરાસાઓ ૩, સાંપ્રદાયિક વિધિવિધાનને આલેખતા રાસાઓ. | ||
આવી વિપુલ અને સત્ત્વશીલ એવી મધ્યકાલીન જૈનકથાસાહિત્યની ધારામાં ઐતિહાસિક કે પૌરાણિક એમ બન્ને પ્રકારના રાસમાં પ્રાસ, અનુપ્રાસ, અન્ય અલંકારો અને છંદવિનિયોગ તથા કથાનકને રસપ્રદ રીતે વિભાજિત કરીને ક્રમશ: રજૂઆત તો હોય જ. પરંતુ પૌરાણિક ચરિત્રો પર આધારિત જે રાસકૃતિઓ રચાઈ છે એમાં કલ્પનાતત્ત્વનું નિરૂપણ નહિવત્ છે. જ્યારે ઐતિહાસિક ચરિત્રો પર આધારિત જે રાસકૃતિઓ છે એમાં કર્તાના કલ્પનાતત્ત્વના ઉમેરણને સારો એવો અવકાશ મળી રહે છે. ચરિત્ર સાથે સંકળાયેલ નગર, યુદ્ધ કે અન્ય ચરિત્રો અને પ્રસંગોનું વર્ણન તે પોતાની રીતે કરે છે. કેટલાંક ઉદાહરણોમાં મુખ્ય ચરિત્ર માનવભાવોયુક્ત પ્રસંગોને કારણે વિશેષ સ્પર્શક્ષમ બનેલું દૃષ્ટિગોચર થાય છે. આમ, અહીં રાસસર્જનમાં રાસકર્તાને એની સર્જકપ્રતિભાનો પરિચય કરાવવાની ભરપૂર તક મળી રહે છે. કેટલાક રાસકર્તાઓએ આ તકને સરસ રીતે ઝડપેલી છે. | |||
હજારેક વર્ષના લાંબા પટ પર ફેલાયેલ આ સ્વરૂપ વિકસતું ગયું હોય અને એમાં ફેરફારો થતા રહ્યા હોય એટલે પર્યાય રૂપે જુદીજુદી સંજ્ઞાઓ અસ્તિત્વમાં આવી હોય એ સ્વાભાવિક છે. રાસસંજ્ઞાનો ઉલ્લેખ તત્કાલીન બે-ચાર આખ્યાનકારોએ પોતાનાં આખ્યાનમાં ક્યાંક કર્યો હોય, તથા બે-ચાર રાસમાં આખ્યાનસંજ્ઞા પ્રયોજાઈ હોય એ કારણે આપણે ત્યાં કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, અનંતરાય રાવળે આખ્યાન અને રાસ એક જ પ્રકારનાં સ્વરૂપ છે, બન્ને અભિન્ન છે એવા ભાવનાં વિધાનો કર્યાં છે, તે ઉચિત નથી. | હજારેક વર્ષના લાંબા પટ પર ફેલાયેલ આ સ્વરૂપ વિકસતું ગયું હોય અને એમાં ફેરફારો થતા રહ્યા હોય એટલે પર્યાય રૂપે જુદીજુદી સંજ્ઞાઓ અસ્તિત્વમાં આવી હોય એ સ્વાભાવિક છે. રાસસંજ્ઞાનો ઉલ્લેખ તત્કાલીન બે-ચાર આખ્યાનકારોએ પોતાનાં આખ્યાનમાં ક્યાંક કર્યો હોય, તથા બે-ચાર રાસમાં આખ્યાનસંજ્ઞા પ્રયોજાઈ હોય એ કારણે આપણે ત્યાં કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, અનંતરાય રાવળે આખ્યાન અને રાસ એક જ પ્રકારનાં સ્વરૂપ છે, બન્ને અભિન્ન છે એવા ભાવનાં વિધાનો કર્યાં છે, તે ઉચિત નથી. | ||
{{Right|બ.જા.}} | {{Right|બ.જા.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
edits