ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી રાસસાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ગુજરાતી રાસસાહિત્ય: લૌકિક ચરિત્રોને આધારે ર...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">ગુજરાતી રાસસાહિત્ય: લૌકિક ચરિત્રોને આધારે રચાયેલી રાસકૃતિઓ ભારતીય કથાસાહિત્યની સમૃદ્ધ પરંપરાનું ઉજ્જ્વળ અનુસન્ધાન છે. ઐતિહાસિક ચરિત્ર અને ધાર્મિક ચરિત્રોને આધારે કથાનું નિર્માણ અને એનાં કથાકથનની પ્રતિભાનો પરિચય પણ કેટલાક જૈન મુનિઓની રાસકૃતિઓ દ્વારા થાય છે. આ રાસકૃતિઓમાં મધ્યકાલીન ગુજરાતનાં ઐતિહાસિક વ્યાકરણની પણ વિપુલ સામગ્રી હોઈને એ દૃષ્ટિએ પણ એનું મહત્ત્વ છે.  
<span style="color:#0000ff">'''ગુજરાતી રાસસાહિત્ય'''</span>: લૌકિક ચરિત્રોને આધારે રચાયેલી રાસકૃતિઓ ભારતીય કથાસાહિત્યની સમૃદ્ધ પરંપરાનું ઉજ્જ્વળ અનુસન્ધાન છે. ઐતિહાસિક ચરિત્ર અને ધાર્મિક ચરિત્રોને આધારે કથાનું નિર્માણ અને એનાં કથાકથનની પ્રતિભાનો પરિચય પણ કેટલાક જૈન મુનિઓની રાસકૃતિઓ દ્વારા થાય છે. આ રાસકૃતિઓમાં મધ્યકાલીન ગુજરાતનાં ઐતિહાસિક વ્યાકરણની પણ વિપુલ સામગ્રી હોઈને એ દૃષ્ટિએ પણ એનું મહત્ત્વ છે.  
૧૧૮૮માં શાલિભદ્રસૂરિ દ્વારા રચાયેલી ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ ભરત અને બાહુબલિના પ્રચલિત કથાનકની બળકટ અભિવ્યક્તિને કારણે અત્યંત મહત્ત્વની રાસકૃતિ છે. વિજયસેનસૂરિકૃત ‘રેવંતગિરિરાસ’ તથા ૧૩૫૦ માં રચાયેલી શાલિભદ્રસૂરિકૃત ‘પંચપાંડવચરિતરાસ’ અને વિનયપ્રભકૃત ‘ગૌતમસ્વામીરાસ’ પણ મહત્ત્વની રચનાઓ છે. આ સમય દરમિયાન ‘નલદવદંતીરાસ’, ‘સાગરદત્તરાસ’, ‘કુમારપાળચરિત’ અને ‘સમરારાસ’ જેવી ચરિત્રમૂલક તથા ‘જ્ઞાનપંચમીરાસ’ અને ‘શીલરાસ’ જેવી ધર્મ-સિદ્ધાંતોને આલેખતી કૃતિઓ પણ આલેખાયેલી છે. આ ઉપરાંત કથાનક સંદર્ભે અત્યંત મહત્ત્વની ‘હંસરાજ વચ્છરાજરાસ’ નામની લૌકિક ચરિત્રમૂલક રાસકૃતિ પણ આ ગાળા દરમિયાન રચાઈ છે.

આમ ચૌદમી સદી સુધીમાં રાસ સ્વરૂપમાં વિવિધ વિષયોના નિરૂપણનો આરંભ થયેલો જોઈ શકાય છે. એ પ્રકારની પરંપરા આ સમયગાળા દરમ્યાન દૃઢ પણ બને છે.
આમ ચૌદમી સદી સુધીમાં રાસ સ્વરૂપમાં વિવિધ વિષયોના નિરૂપણનો આરંભ થયેલો જોઈ શકાય છે. એ પ્રકારની પરંપરા આ સમયગાળા દરમ્યાન દૃઢ પણ બને છે.
26,604

edits

Navigation menu