ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વ્યાકરણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ગુજરાતી વ્યાકરણ: વ્યાકરણ એટલે રૂપતંત્ર અને...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">ગુજરાતી વ્યાકરણ: વ્યાકરણ એટલે રૂપતંત્ર અને વાક્યતંત્ર રૂપતંત્રીય ઘટકોના બે મુખ્ય વર્ગ છે:– ૧, પદ એટલે મુક્ત રૂપઘટક જે શબ્દકોશમાં સ્થાન પામે છે અને ૨, પ્રત્યય એટલે બદ્ધ રૂપઘટક, જે લિંગ, વચન, વિભક્તિ, કાળ-અર્થ વગેરે વ્યાકરણી વિભાવોને વ્યક્ત કરવા પદને લાગે છે.
<span style="color:#0000ff">'''ગુજરાતી વ્યાકરણ'''</span>: વ્યાકરણ એટલે રૂપતંત્ર અને વાક્યતંત્ર રૂપતંત્રીય ઘટકોના બે મુખ્ય વર્ગ છે:– ૧, પદ એટલે મુક્ત રૂપઘટક જે શબ્દકોશમાં સ્થાન પામે છે અને ૨, પ્રત્યય એટલે બદ્ધ રૂપઘટક, જે લિંગ, વચન, વિભક્તિ, કાળ-અર્થ વગેરે વ્યાકરણી વિભાવોને વ્યક્ત કરવા પદને લાગે છે.
પદના આટલા પ્રકારો ગણાવી શકાય: નામ એટલે સંજ્ઞા, સર્વનામ તથા વિશેષણ, આખ્યાત એટલે ક્રિયાપદ તથા કૃદંત, ક્રિયાવિશેષણ, સંયોજક, ઉદ્ગારવાચક, નામયોગી.
પદના આટલા પ્રકારો ગણાવી શકાય: નામ એટલે સંજ્ઞા, સર્વનામ તથા વિશેષણ, આખ્યાત એટલે ક્રિયાપદ તથા કૃદંત, ક્રિયાવિશેષણ, સંયોજક, ઉદ્ગારવાચક, નામયોગી.
સંજ્ઞાના બે મુખ્ય વર્ગો પડે: જાતિવાચક કે સામાન્ય સંજ્ઞા અને વ્યક્તિવાચક કે વિશેષ સંજ્ઞા દ્રવ્યવાચક (ઘઉં, તેલ વગેરે) ભાવવાચક (ઉજ્જ્વળતા, લાભ, ગતિ વગેરે) અને સમૂહવાચક (ટોળું, સેના વગેરે) સંજ્ઞાઓ તે સામાન્ય સંજ્ઞામાંથી જ અલગ તારવેલા પ્રકારો કહેવાય. આ રીતે માપવાચક (કિલો, ફૂટ, માઈલ, કલાક વગેરે) સંજ્ઞાઓનો પણ જુદો વર્ગ કરી શકાય. મૂર્ત-અમૂર્ત, સજીવ-નિર્જીવ, માનુષ-અમાનુષ, મેય-અમેય, ગણ્ય-અગણ્ય એ રીતે પણ સંજ્ઞાના વર્ગો પાડી શકાય. પણ આ બધાં વર્ગીકરણોમાં કોઈ ને કોઈ કોયડાનો સામનો કરવાનો આવે છે.

26,604

edits