ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્યની મૌખિકપરંપરા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી સાહિત્યની મૌખિકપરંપરા'''</span>: વિશ્વસ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 10: Line 10:
કંઠસ્થપરંપરાના સાહિત્યનાં સંરક્ષણ, સંપાદન અને સ્વાધ્યાયમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ધોરણો જ પદ્ધતિ તરીકે સીધેસીધાં ખપમાં લાગે તેમ નથી. કારણકે, આ પરંપરાના સાહિત્યની પ્રકૃતિ જ જુદી છે. આ પરંપરામાંનાં લોકસાહિત્ય, સંતસાહિત્ય અને ચારણીસાહિત્ય અને અન્ય ધારા વચ્ચે પણ પરસ્પર સૂક્ષ્મરૂપની ભેદરેખા છે, એટલે આ પાંચેય ધારાનાં સંરક્ષણ, સંપાદન, સ્વાધ્યાય અને મૂલ્યાંકનમાં પણ વિવેક દાખવવો, ઔચિત્ય જાળવવું અનિવાર્ય છે.

{{Right|બ.જા.}}
{{Right|બ.જા.}}
{{Poem2Open}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ગુજરાતી સાહિત્ય અકાદમી-બ્રિટન
|next = ગુજરાતી સાહિત્યનું ઇતિહાસલેખન
}}
26,604

edits