ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી બાળસાહિત્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 32: Line 32:
આમ રૂપાન્તરથી પ્રારંભાયેલા ગુજરાતી બાળસાહિત્યે આજે ઠીક ઠીક ગજું કાઢ્યું છે અને અનેક સ્વરૂપે મહોર્યું છે. તેના વિષયોનો વ્યાપ પણ વધતો રહ્યો છે. કુટુંબ, સમાજ, ઇતિહાસ-ભૂગોળ, વિજ્ઞાન, પર્યાવરણ, વનસંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ કે ભૂતકાળ કે વર્તમાન — આ સર્વને તેણે પોતાનામાં ઝીલ્યાં છે. એટલું જ નહીં, તે ભાવિના સંકેતો પણ સમજી શકે છે. સાથે જ મૌલિકતા અને બાળમાનસની અભિવ્યક્તિનો આગ્રહ રાખ્યો છે. આ બધાંને કારણે તેનું ભવિષ્ય ઉજ્જ્વળ છે.  

{{Right|શ્ર.ત્રિ.}}
{{Right|શ્ર.ત્રિ.}}
poem2Close}}
{{poem2Close}}
<br>
<br>

26,604

edits