26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
આગળ પ્રત્યય લાગીને પણ જુદા કે વિશેષ અર્થવાળાં સંજ્ઞા કે વિશેષણ બને છે: જાણ-અજાણ, જાત-કજાત, સમજઅણસમજ, ચોટ-સચોટ વગેરે. આની વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી પ્રત્યય’. | આગળ પ્રત્યય લાગીને પણ જુદા કે વિશેષ અર્થવાળાં સંજ્ઞા કે વિશેષણ બને છે: જાણ-અજાણ, જાત-કજાત, સમજઅણસમજ, ચોટ-સચોટ વગેરે. આની વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી પ્રત્યય’. | ||
આખ્યાત-પદો (ક્રિયાપદો) પણ સાધિત હોઈ શકે છે. સંજ્ઞા તથા વિશેષણને પાછળ ‘આ’, ‘અવ’, ‘આવ’ એ પ્રત્યયો લાગીને બનેલાં થોડાં આખ્યાતો મળે છે, જેમકે શરમ-શરમા(વું), આકળું-અકળાવ(વું), ગૂંચ-ગૂંચવા(વું), સરખું-સરખાવ(વું). થોડાંક આખ્યાતો અંગવિસ્તારક પ્રત્યયવાળાં પણ મળે છે, જેમકે હીંચ(વું)-હીંચકવું, અડ(વું)-અડક(વું) વગેરે. | આખ્યાત-પદો (ક્રિયાપદો) પણ સાધિત હોઈ શકે છે. સંજ્ઞા તથા વિશેષણને પાછળ ‘આ’, ‘અવ’, ‘આવ’ એ પ્રત્યયો લાગીને બનેલાં થોડાં આખ્યાતો મળે છે, જેમકે શરમ-શરમા(વું), આકળું-અકળાવ(વું), ગૂંચ-ગૂંચવા(વું), સરખું-સરખાવ(વું). થોડાંક આખ્યાતો અંગવિસ્તારક પ્રત્યયવાળાં પણ મળે છે, જેમકે હીંચ(વું)-હીંચકવું, અડ(વું)-અડક(વું) વગેરે. | ||
આખ્યાતિક પદ સકર્મક અને અકર્મક એવા બે વિભાગોમાં વહેંચાય છે. જે આખ્યાતિક પદો કર્મ લેતાં નથી તે અકર્મક. જેમકે પડ, દોડ, છૂટ, ખૂલ વગેરે. બાકીનાં બધાં સકર્મક. | |||
આખ્યાતિક પદ વિવિધ રચનામાં પણ પ્રવેશે છે. મૂળ અને કર્તરિ રચનાના અંગને પ્રત્યયો લાગીને પ્રેરક અને કર્મણિ કે ભાવે રચનાના અંગ બને છે. | આખ્યાતિક પદ વિવિધ રચનામાં પણ પ્રવેશે છે. મૂળ અને કર્તરિ રચનાના અંગને પ્રત્યયો લાગીને પ્રેરક અને કર્મણિ કે ભાવે રચનાના અંગ બને છે. | ||
પ્રેરક અંગ ત્રણ રીતે બને છે: ૧, વર્ણવિકાર દ્વારા: પડપાડ, ઊછર-ઉછેર વગેરે. ૨, ‘આવ’ ‘અવ’ ‘રાવ/ડાવ’ ‘આડ’, ‘આર’ વગેરે પ્રત્યયો લાગીને: કર-કરાવ, શીખ-શીખવ, ખાખવરાવ/ખવડાવ, ઊગ-ઉગાડ, વધ-વધારે વગેરે. ૩, વર્ણિવિકાર અને પ્રત્યય બન્ને દ્વારા: ખર-ખેરવ વગેરે. | પ્રેરક અંગ ત્રણ રીતે બને છે: ૧, વર્ણવિકાર દ્વારા: પડપાડ, ઊછર-ઉછેર વગેરે. ૨, ‘આવ’ ‘અવ’ ‘રાવ/ડાવ’ ‘આડ’, ‘આર’ વગેરે પ્રત્યયો લાગીને: કર-કરાવ, શીખ-શીખવ, ખાખવરાવ/ખવડાવ, ઊગ-ઉગાડ, વધ-વધારે વગેરે. ૩, વર્ણિવિકાર અને પ્રત્યય બન્ને દ્વારા: ખર-ખેરવ વગેરે. |
edits