ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વ્યાકરણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
ઘણાં વિશેષણો સર્વનામની સાથે સમાન છે. વિશેષ્યની સાથે આવે ત્યારે એ વિશેષણનું કામ આપે અને વિશેષ્ય અનુક્ત હોય ત્યારે એ સર્વનામનું કામ આપે. ‘તે’, ‘જે’, ‘આ’, ‘કોઈ’, ‘કંઈ’, ‘શું’, ‘પેલું’ વગેરે આ પ્રકારનાં વિશેષણ છે. એમને ઘણીવાર સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ અનુક્ત હોય ત્યારે અન્ય ઘણાં વિશેષણો સંજ્ઞા (કે સર્વનામ)નું કામ આપે છે: ‘ગરીબોનો બેલી ઈશ્વર છે’ (સંજ્ઞા), ‘દરેકને આગળ આવવાની ઇચ્છા હોય છે’ (સર્વનામ).

વિશેષણના પ્રકારો આ પ્રમાણે પાડી શકાય: ૧, ગુણવાચક (રંગ, સ્વાદ, આકાર, કદ, સ્વભાવ, સાદૃશ્ય વગેરે દર્શાવનાર – ‘કાળુ’, ‘ખાટું’ ‘ચોરસ’, ‘વાંકું’, ‘જાડું’, ‘નીચું’, ‘આવું’, ‘મારકણું’, ‘ડાહ્યું’, વગેરે). ૨, સંખ્યાવાચક (‘એક’, ‘બે’, ‘કેટલાક’ વગેરે). ૩, ક્રમવાચક (‘ત્રીજું’, ‘આગળનું’). ૪, પ્રમાણવાચક (‘અર્ધું’, ‘થોડું’, ‘આટલું’ વગેરે)., ૫, પ્રશ્નવાચક (‘શું’), ૬, અનિશ્ચયવાચક (‘કંઈ’, ‘કશું’, ‘કોઈ’ વગેરે). ૭, દર્શક (‘આ’, ‘તે’ વગેરે). ૮, સાપેક્ષ (‘જે-તે’).  

વિશેષણો પણ વ્યક્તલિંગ અને અવ્યક્તલિંગ બન્ને પ્રકારનાં મળે છે. વ્યક્તલિંગ વિશેષણ ત્રણે લિંગમાં વિશેષ સંજ્ઞાને અનુસરી આવે છે (‘સારો છોકરો’, ‘સારી છોકરી’ વગેરે). વિશેષ્ય સંજ્ઞા અનુગ કે નામયોગી સાથે કે બહુવચનમાં હોય ત્યારે પુંલ્લિંગ-નપુંસકલિંગમાં ‘આ’કારાંત ‘આં’કારાંત રૂપે પણ આવે છે (‘સારા માણસને’, ‘ઊંચાં મકાનો’ વગેરે). વિશેષણો બહુવચનનો પ્રત્યય કે વિભક્તિના અનુગો લેતા નથી, માત્ર વ્યક્તલિંગ વિશેષણો વિકલ્પે ‘એ’ અનુગ લે છે – ‘ઉઘાડા/ ઉઘાડે પગે’, ‘આખા/આખે રસ્તે.’

સંજ્ઞા અને વિશેષણ મૂળ કે સાદાં અને સાધિત એટલે અન્ય પદને પ્રત્યય લાગીને બનેલાં હોઈ શકે. આ સાધક પ્રત્યયોના ત્રણ મુખ્ય વર્ગો પડે: ૧, લિંગસાધક – મુખ્યત્વે પુંલ્લિંગ પરથી સ્ત્રીલિંગની સંજ્ઞા બનાવનાર પ્રત્યયો: ‘ઈ’ (બ્રાહ્મણ – બ્રાહ્મણી), ‘ણ’ (ધોબી-ધોબણ), ‘આણી’ (શેઠ-શેઠાણી) વગેરે; ૨, અંગવિસ્તારક – પદપ્રકાર બદલાવ્યા વિના લઘુતા, લાડ આદિ અર્થો ઉમેરતા પ્રત્યયો: ‘ક’ (ઢોલ-ઢોલક), ‘ટ’ (પોચું-પોચટ), ‘લ’ (નણંદ-નણદલ), ‘ઊક’ (દંડ-દંડૂકો), ‘ઓડ’ (થાક-થાકોડો), ‘ઉલિય’ (મેહ-મેહુલિયો), ‘એર’ (ઝાઝું-ઝાઝેરું) વગેરે; ૩, સંજ્ઞા ને વિશેષણસાધક પ્રત્યયો – સંજ્ઞા, વિશેષણ કે આખ્યાત પરથી; ‘ટ’ (ફાવવું-ફાવટ), ‘ણ’ (પીંજવું-પીંજણ), ‘આશ’ (ટાઢું-ટાઢાશ), ‘આળ’ (રીસ-રિસાળ), ‘ઇય’ (ધમાલ-ધમાલિયું), ‘ઇ’ (ઠંડું-ઠંડી, પરદેશ-પરદેશી), ‘આર’ (પીંજવું-પીંજારો), ‘આઈ’ (ચડવું-ચડાઈ, મૂરખ-મૂરખાઈ), ‘ઉ’ (સમજવું-સમજુ, બજાર-બજારુ) વગેરે અનેકાનેક.

બીજા અને ત્રીજા વર્ગના પ્રત્યયોની વિશેષ વીગતો માટે આ ગ્રન્થમાં જુઓ ‘ગુજરાતી પ્રત્યય’.  

26,604

edits