ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જૈનધર્મ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જૈનધર્મ''' </span>: જેમણે પોતાનાં મન, વાણી અને કાયા...")
 
No edit summary
Line 12: Line 12:
આત્માની કર્મબંધથી સંપૂર્ણતયા મુક્તિ એટલે જ મોક્ષ. આ કર્મો પૂર્વભવસંચિત પણ હોય. કર્મોના ક્ષય માટે તપનું આરાધન અતિ આવશ્યક મનાયું હોઈ જૈનધર્મમાં તપ અને સંયમને ઘણું જ પ્રાધાન્ય અપાયું છે.  

અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ એ જૈનધર્મનો એક મહત્ત્વનો સિદ્ધાન્ત છે. ઔદાર્ય અને સમન્વય એ એની લાક્ષણિકતા છે. મતિ, શ્રુત, અવધિ, મન :પર્યવ અને કેવળજ્ઞાન – એ પાંચ પ્રકારના જ્ઞાનની પણ જૈનશાસ્ત્રોમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારણા થયેલી છે.  

જૈનધર્મના અનુયાયીવર્ગના મુખ્ય બે પક્ષ છે : શ્વેતામ્બર અને દિગમ્બર. જોકે બન્ને પક્ષો મૂર્તિપૂજકો છે પણ શ્વેતામ્બરોમાં જ એક અલગ ફાંટો સ્થાનકવાસી સંપ્રદાયનો છે જે મૂર્તિપૂજાનો નિષેધક છે.  

{{Right|કા.શા.}}
{{Right|કા.શા.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
26,604

edits