ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પિંગલશાસ્ત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
(શેષ)
(શેષ)
ઇન્દ્રવજ્રાના પ્રથમ અક્ષર ‘ગા’ને સ્થાને ‘લ’ મૂકતાં નવો છંદ થયો છે.
ઇન્દ્રવજ્રાના પ્રથમ અક્ષર ‘ગા’ને સ્થાને ‘લ’ મૂકતાં નવો છંદ થયો છે.
ઉપજાતિ : ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા છંદોની પંક્તિઓ એમાં આવે છે. આ મિશ્રણને ઉપજાતિ કહે છે. આવા બીજા છંદોની ઉપજાતિ પણ હોય છે. એ માટે પ્રયુક્ત ‘મિશ્રોપજાતિ’ શબ્દ યોગ્ય નથી. ઉપજાતિ પોતે જ મિશ્ર છે.
'''ઉપજાતિ''' : ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા છંદોની પંક્તિઓ એમાં આવે છે. આ મિશ્રણને ઉપજાતિ કહે છે. આવા બીજા છંદોની ઉપજાતિ પણ હોય છે. એ માટે પ્રયુક્ત ‘મિશ્રોપજાતિ’ શબ્દ યોગ્ય નથી. ઉપજાતિ પોતે જ મિશ્ર છે.
'''સ્વાગતા''' :
'''સ્વાગતા''' :
અક્ષર : ૧૧ ગણ : ર, ન, ભ + બે ગુરુ
અક્ષર : ૧૧ ગણ : ર, ન, ભ + બે ગુરુ
Line 45: Line 45:
ઉદા. એ પ્રદેશ , થકિ , મુક્ત થયાં ત્યાં
ઉદા. એ પ્રદેશ , થકિ , મુક્ત થયાં ત્યાં
(કાન્ત)
(કાન્ત)
<'''રથોદ્ધતા''' :
'''રથોદ્ધતા''' :
અક્ષર : ૧૧ ગણ : ર, ન, ર + લગા
અક્ષર : ૧૧ ગણ : ર, ન, ર + લગા
ગાલગા લલલગા લગાલગા
ગાલગા લલલગા લગાલગા
Line 217: Line 217:
સઘળા નમે ભૂપ તે કહું કવિ કહે હું આદિ ન લહું
સઘળા નમે ભૂપ તે કહું કવિ કહે હું આદિ ન લહું
પાર ન પામું ભગવત-ગુણગાતાં શોભા હતારી.
પાર ન પામું ભગવત-ગુણગાતાં શોભા હતારી.
છપ્પો : રોળાનાં ચાર ચરણ પછી ઉલ્લાળો(દા દાદા દાદા દાલદા દાદા દાદા દાલદા)નાં બે ચરણ એટલેકે પહેલાં ચાર ચરણ ૧૧+૧૩ માત્રાનાં અને છેલ્લાં બે ચરણ ૧૫+૧૩ = ૨૮ માત્રાનાં
'''છપ્પો''' : રોળાનાં ચાર ચરણ પછી ઉલ્લાળો(દા દાદા દાદા દાલદા દાદા દાદા દાલદા)નાં બે ચરણ એટલેકે પહેલાં ચાર ચરણ ૧૧+૧૩ માત્રાનાં અને છેલ્લાં બે ચરણ ૧૫+૧૩ = ૨૮ માત્રાનાં
ઉદા. તરુવરનો નહિ તાગ ભાગ્યથી સુરતરુ ભેટે
ઉદા. તરુવરનો નહિ તાગ ભાગ્યથી સુરતરુ ભેટે
હીરા હમળે હજાર, કોહિનૂર છેક જ છેટે;
હીરા હમળે હજાર, કોહિનૂર છેક જ છેટે;
Line 224: Line 224:
જન તો બહુ જડશે જગતમાં, તન તાપ ન તેથી ટળે,
જન તો બહુ જડશે જગતમાં, તન તાપ ન તેથી ટળે,
દિલ સત્યપણે, દલપત કહે મહાભાગ્ય સજ્જન મળે.
દિલ સત્યપણે, દલપત કહે મહાભાગ્ય સજ્જન મળે.
કટાવ : એમાં ચાર ચાર માત્રાનાં ઓછાંમાં ઓછાં બે આવર્તનો તો આવવાં જોઈએ. ચરણોની સંખ્યા નક્કી નથી. પંક્તિમાં સંધિઓની સંખ્યા પણ નિશ્ચિત નથી. એમાં આઠ આઠ માત્રાનાં ચોસલાં પડી જાય છે. લાંબાં સળંગ વર્ણનો માટે આ છંદ અનુકૂળ છે. ચારચાર માત્રાનાં આવર્તનો દાદા દાદા દાદા દાદા એમ એનો સળંગ પ્રવાહ ચાલતો રહે છે.
'''કટાવ''' : એમાં ચાર ચાર માત્રાનાં ઓછાંમાં ઓછાં બે આવર્તનો તો આવવાં જોઈએ. ચરણોની સંખ્યા નક્કી નથી. પંક્તિમાં સંધિઓની સંખ્યા પણ નિશ્ચિત નથી. એમાં આઠ આઠ માત્રાનાં ચોસલાં પડી જાય છે. લાંબાં સળંગ વર્ણનો માટે આ છંદ અનુકૂળ છે. ચારચાર માત્રાનાં આવર્તનો દાદા દાદા દાદા દાદા એમ એનો સળંગ પ્રવાહ ચાલતો રહે છે.
ઉદા. ગિરિવર કેરે શૈલે શૈલે વૃક્ષમાત્રને
ઉદા. ગિરિવર કેરે શૈલે શૈલે વૃક્ષમાત્રને
પત્રે પત્રે ઊર્મિ ઊર્મિ ઉપર નદીની
પત્રે પત્રે ઊર્મિ ઊર્મિ ઉપર નદીની
26,604

edits