341
edits
No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
<span style="color:#0000ff">'''સંકર | {{Poem2Open}} | ||
{{Right| | <span style="color:#0000ff">'''સંકર'''</span> : સંસ્કૃત અલંકાર. નીરક્ષીર ન્યાયે પરસ્પરમાં મળેલા અલંકારોને સંકર કહેવાય. પરસ્પરથી સ્વતંત્ર નહિ એવા અલંકારોના મિશ્રણમાં એક પ્રધાન અને બીજું ગૌણ હોય ત્યારે અંગાંગિભાવ સંકર નામનો સંકરનો પહેલો પ્રકાર થાય. | ||
એક જ રચનામાં આવતા બે અલંકારોમાં નિશ્ચિતપણે અમુક જ અલંકાર છે એવી પ્રતીતિ ન થતી હોય તો એને સંદેહ સંકર કહેવાય અને એક જ શબ્દમાં જ્યારે શબ્દના અને અર્થના અલંકારોનો સમાવેશ થાય ત્યારે એકાશ્રયાનુપ્રવેશ સંકર કહેવાય. | |||
{{Right|જ.દ.}} | |||
{{Poem2Close}} | |||
<br> | <br> |
edits