ભારતીયકથાવિશ્વ-૩/તરંગલોલાની કથાઓ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:

{{Heading| ‘તરંગલોલા’ની કથાઓ  | (અનુવાદ: હરિવલ્લભ ભાયાણી) }}

{{Poem2Open}}
== પાદલિપ્તાચાર્યકૃત પ્રાકૃત કથાનો પ્રાચીન સંક્ષેપ ==

=== ‘તરંગલોલા’ની કથાઓ ===
=== ‘તરંગલોલા’ની કથાઓ ===
==== કથામુખ ====
==== કથામુખ ====
===== વત્સદેશ =====
===== વત્સદેશ =====
{{Poem2Open}}
ભારતવર્ષના મધ્યમ ખંડમાં વત્સ નામનો રમ્ય અને સર્વગુણસંપન્ન જનપદ છે. રત્નોનું ઉદ્ભવસ્થાન, મોટા મોટા જાણકારોનું સમાગમસ્થાન, મર્યાદાઓનું આદિસ્થાન, ધર્મ, અર્થ અને કામનું ઉત્પત્તિક્ષેત્ર. સુખના જેવો પ્રાર્થનીય, વિદગ્ધોના નિર્ણય જેવો રમણીય, નિર્વાણના જેવો વાસયોગ્ય, અને ધર્મપાલનના જેવો ફલપ્રદ. તેમાં છે નગરી નામે કૌશાંબી, તે હતી ઉત્તમ નગરજનોનું વાસભવન, દેવલોકનું વિડંબન, જનગણમનનું આલંબન. મધ્યદેશની લક્ષ્મી શી, અન્ય રાજધાનીઓના આદર્શરૂપ, લલિત અને સમૃદ્ધ જનસમૂહવાળી, તે યમુનાનદીને તીરે વિસ્તરી હતી.

ત્યાં ઉદયન નામનો સજ્જનવત્સલ રાજા હતો, તેનું બળ અપરિમિત હતું. યુદ્ધમાં તેના પરાક્રમ અને પ્રતાપની ખ્યાતિ હતી. તે હતો મિત્રોનું કલ્પવૃક્ષ, શત્રુવનનો દાવાનળ, કીર્તિનો આવાસ. તે સુભટસમૂહથી વીંટળાયેલો અને શ્લાઘ્ય હતો.  