ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મપુરાણ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading| બ્રહ્મપુરાણ | }} {{Poem2Open}} === પાર્વતી અને ગંગા વચ્ચે સંઘર્ષ === વ...")
 
()
Line 40: Line 40:
વિજય રાજાએ તેમની વાત માની લીધી અને ભોગવતીનો વિવાહ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્યો, પુત્રીને પણ વળાવી. પહેરામણી પણ સારી એવી આપી.  

ભોગવતી સાસુસસરાની સેવા સારી રીતે કરતી થઈ. તેનો પતિ નિર્જન પ્રદેશમાં રહેતો હતો, તેણે વારે વારે કહેવડાવ્યું હતું કે મારી પત્નીને અહીં મોકલો. એટલે રાણીએ તેની એક દાસીને કહ્યું, ‘હવે તું ભોગવતીને કહજે કે તારો પતિ સાપ છે. આ સાંભળીને તેનો કેવો પ્રતિભાવ છે તે પણ જોજે.’

દાસીએ આ વાત કહેતાં જણાવ્યું, ‘હું તો તમારા પતિને એક દેવતા માનું છું, પણ તમે આ વાત કોઈને જણાવતા નહીં.’

આ સાંભળી ભોગવતીએ કહ્યું, ‘સામાન્ય રીતે મનુષ્યસ્ત્રીઓનો પતિ મનુષ્ય જ હોય પણ જો તેનો પતિ દેવ હોય તો તો વાત જ શી! આવો પતિ તો બહુ પુણ્યશાળીને જ મળે.’

ભોગવતીની આ વાત દાસીએ શબ્દશ: રાજમાતાને અને રાજાને કહી. રાજા આ સાંભળીને અશ્રુપાત કરવા લાગ્યા.  