26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 6: | Line 6: | ||
એક જ રચનામાં આવતા બે અલંકારોમાં નિશ્ચિતપણે અમુક જ અલંકાર છે એવી પ્રતીતિ ન થતી હોય તો એને સંદેહ સંકર કહેવાય અને એક જ શબ્દમાં જ્યારે શબ્દના અને અર્થના અલંકારોનો સમાવેશ થાય ત્યારે એકાશ્રયાનુપ્રવેશ સંકર કહેવાય. | એક જ રચનામાં આવતા બે અલંકારોમાં નિશ્ચિતપણે અમુક જ અલંકાર છે એવી પ્રતીતિ ન થતી હોય તો એને સંદેહ સંકર કહેવાય અને એક જ શબ્દમાં જ્યારે શબ્દના અને અર્થના અલંકારોનો સમાવેશ થાય ત્યારે એકાશ્રયાનુપ્રવેશ સંકર કહેવાય. | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||

'''સંકર(Hybrid)''' : પ્રકૃતિ અને પૂર્વગ-પ્રત્યય અલગ અલગ ભાષાનાં હોય અને શબ્દ સિદ્ધ કરવામાં આવે તે સંકર કહેવાય છે : જેમકે નાનાલાલના ‘કુલયોગિની’ કાવ્યમાં ‘ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,/ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે’. | '''સંકર(Hybrid)''' : પ્રકૃતિ અને પૂર્વગ-પ્રત્યય અલગ અલગ ભાષાનાં હોય અને શબ્દ સિદ્ધ કરવામાં આવે તે સંકર કહેવાય છે : જેમકે નાનાલાલના ‘કુલયોગિની’ કાવ્યમાં ‘ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,/ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે’. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
{{Poem2Close}} | |||

edits