18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. વળતાં પાણી | }} <poem> વળતાં પાણી ને વળતી જાતરા ::: એમાં ઓછું-અદ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ઢળતી રાત્યું ને ગળતી ગોઠડી | ઢળતી રાત્યું ને ગળતી ગોઠડી | ||
::: એમાં આવે ઝોકું ને તૂટે તાર | ::: એમાં આવે ઝોકું ને તૂટે તાર | ||
::::: – વળતાં પાણીo | |||
જીવ્યા-મર્યાના એવા આખરી | જીવ્યા-મર્યાના એવા આખરી | ||
Line 14: | Line 14: | ||
લેણા-દેણીના બીડી ચોપડા | લેણા-દેણીના બીડી ચોપડા | ||
::: ઠરવું મનની મોઝાર. | ::: ઠરવું મનની મોઝાર. | ||
::::: – વળતાં પાણીo | |||
માણ્યું ઝાઝું કે ઝાઝું જીરવ્યું | માણ્યું ઝાઝું કે ઝાઝું જીરવ્યું | ||
Line 20: | Line 20: | ||
અણઘડ અડસટ્ટા ખાંતે ખેરવી | અણઘડ અડસટ્ટા ખાંતે ખેરવી | ||
::: જોવા પંડનાયે વાંક. | ::: જોવા પંડનાયે વાંક. | ||
::::: – વળતાં પાણીo | |||
ખાટ્યા કેવા ને ખોયું કેટલું | ખાટ્યા કેવા ને ખોયું કેટલું | ||
Line 26: | Line 26: | ||
હરિએ હૈયારી ઝીણી જોગવી | હરિએ હૈયારી ઝીણી જોગવી | ||
::: ભીતર કાઢવી રે ભાળ. | ::: ભીતર કાઢવી રે ભાળ. | ||
::::: – વળતાં પાણીo | |||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૯૩)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૯૩)}} | ||
</poem> | </poem> |
edits