પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 265: Line 265:
આ શતકમાં આ ભોગવિલાસના પંથના અનેક કવિઓ આમ થઈ ગયા તો વિરક્તમાર્ગની છાયાઓ દૃષ્ટિમાંથી છેક ખસી ગઈ નથી અને વલ્લભને દૂર રાખી વિષ્ણુને પૂજનાર વર્ગ ડાકોરમાં સબળ થતો હતો ને જૂના કવિઓની ભક્તિથી જીવન પામતો હતો. સ્વામીનારાયણના પંથનો દીર્ઘદર્શી અને વ્યવહારનિપુણ પાયો નાખનારા, રામાયણના અવતારી પુરુષના શાંત અને સદ્‌ગુણી પૂજકો, મહાયોગી શિવજીના ઉગ્ર ભક્તો, ચુવાળનાં મેદાનોમાં તેમ ચાંપાનેરનાં ખંડેરો પાસે, પાવાગઢનાં શિખરો ઉપર તેમ આરાસુરનાં શિખરો ઉપર કોઈક અગમ્ય મુહૂર્તોમાં પ્રતિષ્ઠા પામેલી જગદમ્બાના ભક્તો અને અંતે પ્રાચીનતર કાળથી આબુ અને શેતરુંજયનાં શિખરો ઉપર ટોળાબંધ જાગેલા પ્રાચીન અને વિનીત જૈનોઃ આ અને બીજા ઘણાક ધર્મપંથો આ દેશની અંદરથી અને બહારથી ચોમાસાના ઘાસ પેઠે ચારેપાસ ઊગી નીકળ્યા. આખા દેશમાં દેવાલયોની એક વિશાળ જાળ પ્રસારી રહ્યા, સર્વ જ્ઞાતિઓ અને વર્ગોને પોતાની સત્તામાં મહાબળથી લઈ રહ્યા, વિષ્ણુનાં દેવાલયોની સંખ્યાને પોતાની સંખ્યા કરતાં ઓછી કરી દીધી અને કવિતાના વિષયોમાં પણ આ યુગમાં આ પંથો તરી આવ્યા. આશરે ચાર જૈન જતિઓ, સ્વામીનારાયણ પંથના દસ સાધુઓ, છ રામભક્ત અને શિવ તથા શક્તિના ચાર પૂજકો કવિતાના વિષયમાં પોતાનાં ભાગ્ય અજમાવે છે અને તેમાં ઓછોવત્તો જય પામે છે. જો વૈષ્ણવમાર્ગના કવિઓમાં બલિષ્ઠ દયારામ, બહુ લેખક ગિરધર અને રત્ના ભાવસારનાં જેવાં કેટલાંક હૃદયવેધક અને નાનાં શૃંગાર પદ્ય લખનારા બીજા થોડાક કવિઓ સંખ્યામાં અને ગુણોત્કર્ષમાં વૈષ્ણવ કવિઓ કરતાં વધી જાત; કારણ ઉપર લખેલ કવિઓ ઉપરાંત આશરે પંદર જ્ઞાનમાર્ગી કવિઓ પણ આ યુગમાં પ્રગટ થાય છે. અને અખો તથા કબીર વગેરેના જેવા તો છેક નહિ પણ તેમનાથી ઊતરતા તો પણ સુંદર અને ઉચ્ચ ભાવનાવાળા સંસ્કારોને આ કવિઓ પોતાની કવિતાથી ગુજરાતની વસ્તીનાં હૃદયો આ યુગમાં ભરવા માંડે છેઃ અને કોને નમવું અને કોને માનવું તે સૂઝી ન શકવાથી આ સર્વ દેવો અને કવિઓ વચ્ચે ઊભેલો મનુષ્ય આ દેશના ધર્મવૈચિત્ર્યમાં જન્મ પામેલો હોઈ ભ્રમિત થઈ જાય છે અને માત્ર એક વાત સિદ્ધ ગણે છે કે સર્વ દેવોને, સર્વ સત્તાઓને અને સર્વ કવિઓને, નમ્રતાથી નમસ્કાર કરવા (Classical Poets, Pages ૬૧-૬૩ સારરૂપે.) અને દૃઢ શ્રદ્ધાપૂર્વક માનવો તો માત્ર પોતાના કુટુમ્બના ઈષ્ટદેવને જ.

* * *
* * *
પાદટીપ
<br>
<br>
 
<center>'''પાદટીપ'''</center>
* રા. આનંદશંકર ગયા શ્રાવણના “વસંત”માં, (૧) મુંબઈ સમાચારના એક લેખકે આપેલી મીરાંબાઈની જન્મમરણ તિથિઓ ઉપરથી અને (૨) ચૈતન્યાનુયાયી જીવા ગોસાંઈના પ્રસંગથી, એવું અનુમાન કરે છે કે, મીરાં સોળમા શતકના મધ્યમાં (૧૫૪૦માં) વિદ્યમાન હતાં, અને એમના હૃદયની જ્વાલા ચૈતન્ય સંપ્રદાયથી પ્રકટી હતી. જે ગોસાંઈના પ્રસંગની કથા મીરાંએ ગાઈ છે, તે જીવા ગોસાંઈની જ હતી. એમ માનવાનું કારણ મીરાંના કે કોઈ ઔતિહાસિક લેખમાં નથી. તેમાં ઉક્ત જીવનમરણ તિથિઓને માટે કાંઈ આધાર નથી અને હોય તો તે બીજી કોઈ મીરાં સંબંધે હોવો જોઈએ. કારણ કર્નલ ટૉડ આપણાં મીરાંબાઈને મેવાડના કુમ્ભા રાણાની રાણી ગણે છે અને તેની તારીખો મારા ભાષણ પ્રમાણે છે. આબુ પર્વત વગેરેના લેખોમાં પણ એ જ તારીખો છે અને બાબર બાદશાહે હરાવેલા રાણા સંગ સંગ્રામસિંહનો કુમ્ભો પિતામહ હતોઃ માબેલ ડફકૃત ક્રૉનોલૉજી ઑફ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૮૭. આ છેલ્લા પુસ્તકના પૃષ્ઠ ૨૮૪ ઉપરથી મહમદ બેગડાએ કરેલો પાંચમા રા’મંડલિકનો પરાજય પણ ઈ.સ. ૧૪૭૧માં છે, અને પૃષ્ઠ ૨૬૫ પ્રમાણે કબીરની તારીખ ઈ.સ. ૧૪૯૦ છે. કબીર અને નરસિંહની હૃદયજ્વાલાઓના અમુક લેખની સમાનતા સ્વીકારતાં બાધ નથી, પણ કાળક્રમ ઉપરથી જ અનુમાન કરીએ તો કબીરની હૃદયજ્વાલાનું બીજ નરસિંહમાંથી પ્રાપ્ત થયું હતું એમ કહેવું ઉચિત છે. નરસિંહમાં ભાગવતનો કે જયદેવનો અંશ વિશેષ હતો, એ ચર્ચામાં આ પ્રસંગે ઉદાસીનતા છે. ગો.મા.ત્રિ.

{{Poem2Close}}
{{Poem2Close}}