પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 146: Line 146:
<center>'''ભ્રમણયુગમાં સાહિત્ય'''</center>

'''(ગ)''' પણ પ્રશ્ન એવો ઊઠે છે કે, જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેનો કાંઈ અંશ પણ અન્ય વિદ્વાનોમાં કેમ ન દેખાયો? તેઓ ક્યાં ભરાઈ બેઠા હતા? આના ઉત્તરમાં દન્તકથામાંથી એવો ઉત્તર નીકળે છે કે, તેઓ ઘરબાર છોડી અન્ય ઘરબાર શોધવાના વમળમાં પડ્યા હતા. વાણિયા–બ્રાહ્મણોના ઉદ્યોગ અણહિલવાડ પાટણમાં અશક્ય થતાં, તેઓ પોતાનું સર્વસ્વ લઈ અન્ય સ્થાનો શોધવા લાગ્યા. આજના કાળમાં ગુજરાત, કાઠિયાવાડમાં અનેક સ્થાનોમાં વાણિયા–બ્રાહ્મણની અનેક જાતિઓ જોવામાં આવે છે. તેમાંની કેટલીક અણહિલવાડ પાટણની આસપાસ આવેલાં એક વેળાનાં નગરોમાંથી આવી છે. કોટીશ્વર અથવા કોટયર્કને ઈષ્ટદેવ ગણનારા ખડાયતા બ્રાહ્મણ–વાણિયાનું મૂળ સ્થાન ખડાલ કે ખડાત જે હોય તે; હાટકેશ્વરને ઈષ્ટદેવ ગણનાર નાગર બ્રાહ્મણો અને નાગરવાણિયાનું મૂળ સ્થાન વડનગર અને વીસનગર; ઝારોળા વાણિયાઓનાં ઝારોલ ગામ અને હીમજામાતા, દેશાવળ વાણિયાનાં દીસા અને સિદ્ધેશ્વરી; શ્રીમાળી બ્રાહ્મણવાણિયાઓનાં સ્થાન શ્રીમાળ અને ભિન્નમાળ અને ઈષ્ટદેવી મહાલક્ષ્મી અને મોઢ બ્રાહ્મણવાણિયાનું મોઢેરા. આ સર્વ જ્ઞાતિઓનાં આ મૂળસ્થાનો અને ઈષ્ટદેવોનાં દેવાલયો અણહિલવાડ પાટણની આસપાસના પ્રદેશમાં આવેલાં છે અને રજપૂત રાજાઓને આશ્રયે ઉદય પામેલા ઉદ્યોગ અને વિદ્યાઓમાં વળગેલી આ જ્ઞાતિઓ આશ્રયભંગ થયે, અન્ય આશ્રય શોધવા નીકળી પડેલી દેખાય છે. અમદાવાદ એ શતકમાં બંધાયું ન હતું. ચાંપાનેર, સુરત, મથુરા, કાશી વગેરે સ્થાનો સુધી આ નાસતી ભાગતી જ્ઞાતિઓ પ્રસરી ગઈ, પણ ગુજરાત–કાઠિયાવાડમાં આખરે ઠરેલી જણાય છે. આ ભ્રમણયુગ હતો અને એવા યુગમાં ગચ્છોના આશ્રયમાં રહેલા જૈન સાધુઓ જેટલું સાહિત્ય ટકાવી શક્યા તેનો અંશ પણ આ સંસારીઓ કેમ ન જાળવી શક્યા એ એમના આગલા ઇતિહાસથી સ્પષ્ટ થાય છે. જૈન ગ્રંથકારોની ભાષા તેમના અસંગ જીવનને બળે શુદ્ધ અને સરલરૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ અને રાજ્યકર્તા મુસલમાનવર્ગ એ ઉભયના સંસર્ગથી બ્રાહ્મણ વાણિયાઓની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી બંધાઈ, તે પણ તેમના આ ભ્રમણના ઇતિહાસથી જ સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા આમ જુદે રૂપે બંધાવા પામી, તેની સાથે ઉક્ત યુગને અંતે ઉક્ત કારણોથી સંસ્કૃત વિદ્યા અને સાહિત્ય લોપ પામી ગયાં અને જો કોઈ નવું સાહિત્ય ઊગવા સરજેલું હોય, તો તેની ભાષા લોકની આ નવી ગુજરાતી જ હોવી જોઈએ, એવું અનુમાન આટલા ઇતિહાસમાંથી ફલિત થાય છે. ઈ.સ.ના દશમા શતકમાં હિંદી ભાષા ઉત્તર હિંદુસ્તાનમાં જન્મી, તે કાળે ગર્ભરૂપે સ્ફુરવા પામેલી ગુજરાતી ભાષાના અસ્થિપંજરમાં ચારસો–પાંચસો વર્ષોની ગર્ભસ્થિતિએ પરિપાક દશા આણી, સંસ્કૃત સાહિત્યનો લોપ થતાં, ગુજરાતી ભાષામાં સાહિત્યજીવન સ્ફુરવા લાગ્યું હોય એમ સમજાય છે. કારણ, આપણા આદિ કવિઓની ભાષા તેવા પરિપાકને પામેલી સ્થિતિમાં પ્રગટ થાય છે.

સાહિત્યવૃક્ષનો ઋતુ
<br>
<br>
 
<center>'''સાહિત્યવૃક્ષનો ઋતુ'''</center>

'''(ઘ)''' આ જ યુગમાં ગુજરાત બહાર અને શંકરાચાર્યના દેશમાં જ તેમના અદ્વૈતમાર્ગના વિજયઅંશોને પાછા હઠાવે એવો મધ્વમાર્ગ પ્રવર્તે છે અને દશ મધ્વગુરુઓ એક પછી એક આ પ્રવર્તનના આધાર બને છે. મધ્વાચાર્ય અને રામાનુજ ઉભય ધર્મગુરુઓ દક્ષિણમાં બારમા શતકમાં ઉદય પામ્યા હતા, પણ તેમના પંથ ગુજરાત સુધી હજી આવ્યા ન હતા. એમના પૂર્ણોદયનો કાળ કાંઈક આ યુગમાં જ હતો અને તેમના સાધુઓ ગુજરાતમાં અને ઉત્તર હિંદુસ્તાનમાં કંઈક આ યુગને અંતે આવવા લાગ્યા હશે, એમ હવેના યુગના ઇતિહાસથી સમજાય છે. ગુજરાતની ઉક્ત પ્રકારની ભૂમિમાં અને ઉક્ત પ્રકારના ઋતુમાં ભારથી ઉક્ત પ્રકારનો પવન વાવા લાગ્યો, તેવામાં આપણા આદિકાળના કવિઓની શક્તિથી આપણા સાહિત્યવૃક્ષનાં બીજો રોપાયાં.

<center>'''(૨) આદિ ગુર્જર સાહિત્ય: ૧૪૦૦–૧૫૦૦ સુમારે'''</center>

આ બીજ આખા ગુજરાતમાં રોપાયાં નહિ, પણ જૂનાગઢ, દ્વારકા, પાટણ, અને સિદ્ધપુરમાં પ્રથમ પ્રકટ થયાં. આ બીજયુગ લગભગ પંદરમા શતકના અંત સુધીનો છે.