18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘વૃષભાવતાર’ વિશે|રતિલાલ બોરીસાગર}} <poem> પૃથ્વી આ જ્યારે વસ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં | પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં | ||
:::: ના જાણે રીત કે ભાત. | :::: ના જાણે રીત કે ભાત. | ||
::: કેટલું ખાવું, ક્યારે ન્હાવું, | ::: કેટલું ખાવું, ક્યારે ન્હાવું, | ||
::: કોને એ બધું પૂછવા જાવું? | ::: કોને એ બધું પૂછવા જાવું? | ||
::: એક શાણો કહે, ‘શીદ મૂંઝાવું? | ::: એક શાણો કહે, ‘શીદ મૂંઝાવું? | ||
:::: જાચીએ જગનો તાત.’ | :::: જાચીએ જગનો તાત.’ | ||
કૈલાસ પર્વતે શિવ ને ગૌરી | કૈલાસ પર્વતે શિવ ને ગૌરી | ||
:::: બેઠાં ગોઠડી કરે, | :::: બેઠાં ગોઠડી કરે, | ||
ગૌરવ નિજ વાગોળતો દ્વારે | ગૌરવ નિજ વાગોળતો દ્વારે | ||
:::: નંદી પ્હેરો ભરે. | :::: નંદી પ્હેરો ભરે. | ||
::: હાલકહૂલક માનવટોળું | ::: હાલકહૂલક માનવટોળું | ||
::: આવી તહીં ઊભરાયું બ્હોળું. | ::: આવી તહીં ઊભરાયું બ્હોળું. | ||
::: ‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું | ::: ‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું | ||
:::: આભ જાણે થરથરે. | :::: આભ જાણે થરથરે. | ||
કંપાવી કાંધ ને પૂછ ઉછાળી | કંપાવી કાંધ ને પૂછ ઉછાળી | ||
:::: નંદી સૌને પૂછે: | :::: નંદી સૌને પૂછે: | ||
‘આટલો શોર તે શાને મચાવો? | ‘આટલો શોર તે શાને મચાવો? | ||
:::: એવું કારણ શું છે?’ | :::: એવું કારણ શું છે?’ | ||
Line 28: | Line 33: | ||
::: પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું? | ::: પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું? | ||
:::: આંસુ બીજું કોણ લૂછે?' | :::: આંસુ બીજું કોણ લૂછે?' | ||
‘શિવજીનો તો ગૌરી સાથે | ‘શિવજીનો તો ગૌરી સાથે | ||
:::: ચાલે છે સંલાપ; | :::: ચાલે છે સંલાપ; | ||
Line 36: | Line 42: | ||
::: વચ્ચે નંદીની સુણીને અરજી, | ::: વચ્ચે નંદીની સુણીને અરજી, | ||
:::: દેવે દીધ જબાપ: | :::: દેવે દીધ જબાપ: | ||
::::: ‘ત્રણ વાર ન્હાય, | ::::: ‘ત્રણ વાર ન્હાય, | ||
::::: એક વાર ખાય.' | ::::: એક વાર ખાય.' | ||
Line 44: | Line 51: | ||
::::: ત્રણ વાર ન્હાય, | ::::: ત્રણ વાર ન્હાય, | ||
::::: એક વાર ખાય. | ::::: એક વાર ખાય. | ||
::::: ત્રણ વાર ન્હાય, | ::::: ત્રણ વાર ન્હાય, | ||
::::: એક વાર ખાય. | ::::: એક વાર ખાય. | ||
::::: એક વાર ન્હાય, | ::::: એક વાર ન્હાય, | ||
::::: ત્રણ વાર ખાય. | ::::: ત્રણ વાર ખાય. | ||
Line 52: | Line 61: | ||
::::: એક વાર ન્હાય, | ::::: એક વાર ન્હાય, | ||
::::: ત્રણ વાર ખાય. | ::::: ત્રણ વાર ખાય. | ||
::::: એક વાર ન્હાય, | ::::: એક વાર ન્હાય, | ||
::::: ત્રણ વાર ખાય, | ::::: ત્રણ વાર ખાય, |
edits