18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિશેષણોની પુષ્પવર્ષા |પ્રવીણ પંડ્યા}} <poem> ચંદ્રવદન એક ચીજ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
એક ગાઉ લગી ગમગીની | એક ગાઉ લગી ગમગીની | ||
શકે ન ઢૂંકી. | શકે ન ઢૂંકી. | ||
ચંદ્રવદન એક રડતી આંખ… | ચંદ્રવદન એક રડતી આંખ… | ||
બીજી જગત-તમાશો જોતી, | બીજી જગત-તમાશો જોતી, | ||
Line 21: | Line 22: | ||
આટઆટલું તો લૂંટે છે! | આટઆટલું તો લૂંટે છે! | ||
દુનિયા ઊઘડે પગ આગળ તે કદી ન પૂરતી. | દુનિયા ઊઘડે પગ આગળ તે કદી ન પૂરતી. | ||
ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત… | ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત… | ||
રેલગાડી થંભે તો થંભે પોતે. | રેલગાડી થંભે તો થંભે પોતે. | ||
Line 30: | Line 32: | ||
વિમાન એનું દર. | વિમાન એનું દર. | ||
ચાલે સાથે? | ચાલે સાથે? | ||
હા, પણ જેમ | હા, પણ જેમ | ||
રેલના પાટા, | રેલના પાટા, | ||
સાથે છતાંય અળગા. | સાથે છતાંય અળગા. | ||
કદી ન વળગ્યા | કદી ન વળગ્યા | ||
કોઈનેય તે. | કોઈનેય તે. | ||
કૈંક ઇલાના માડીજાયા, | કૈંક ઇલાના માડીજાયા, | ||
રંગાચાર્ય નટ લાડકવાયા, | રંગાચાર્ય નટ લાડકવાયા, |
edits