આત્માની માતૃભાષા/57: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિશેષણોની પુષ્પવર્ષા |પ્રવીણ પંડ્યા}} <poem> ચંદ્રવદન એક ચીજ...")
 
No edit summary
Line 12: Line 12:
એક ગાઉ લગી ગમગીની
એક ગાઉ લગી ગમગીની
શકે ન ઢૂંકી.
શકે ન ઢૂંકી.
ચંદ્રવદન એક રડતી આંખ…
ચંદ્રવદન એક રડતી આંખ…
બીજી જગત-તમાશો જોતી,
બીજી જગત-તમાશો જોતી,
Line 21: Line 22:
આટઆટલું તો લૂંટે છે!
આટઆટલું તો લૂંટે છે!
દુનિયા ઊઘડે પગ આગળ તે કદી ન પૂરતી.
દુનિયા ઊઘડે પગ આગળ તે કદી ન પૂરતી.
ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત…
ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત…
રેલગાડી થંભે તો થંભે પોતે.
રેલગાડી થંભે તો થંભે પોતે.
Line 30: Line 32:
વિમાન એનું દર.
વિમાન એનું દર.
ચાલે સાથે?
ચાલે સાથે?
હા, પણ જેમ
હા, પણ જેમ
રેલના પાટા,
રેલના પાટા,
સાથે છતાંય અળગા.
સાથે છતાંય અળગા.
કદી ન વળગ્યા
કદી ન વળગ્યા
કોઈનેય તે.
કોઈનેય તે.
કૈંક ઇલાના માડીજાયા,
કૈંક ઇલાના માડીજાયા,
રંગાચાર્ય નટ લાડકવાયા,
રંગાચાર્ય નટ લાડકવાયા,
18,450

edits

Navigation menu