નિરંજન/૪૩. વિસર્જન કે નવસર્જન?: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩. વિસર્જન કે નવસર્જન?|}} {{Poem2Open}} શાક-રોટલીનો કોળિયો નિરંજનન...")
 
No edit summary
Line 54: Line 54:
ઓસમાન દુહો લલકારવા લાગ્યો:
ઓસમાન દુહો લલકારવા લાગ્યો:
મરિયેં માણસ માટ,
મરિયેં માણસ માટ,
(પણ) માણસના મનમાંય નહીં!
(પણ) માણસના મનમાંય નહીં!
નિરંજન પાછો વળી વળીને કૂવાકાંઠે જોતો હતો. ગજુ અને સરયુ વચ્ચે ગજગ્રાહનું યુદ્ધ ચાલતું હતું.
નિરંજન પાછો વળી વળીને કૂવાકાંઠે જોતો હતો. ગજુ અને સરયુ વચ્ચે ગજગ્રાહનું યુદ્ધ ચાલતું હતું.
`અરે મારી બાઈ!' ઓસમાન આત્મસંભાષણ કરતો હતો: `શીદ ખુવાર મળી રહી છો? કોના સારુ? કોઈક અભણને બાપનો ઘરજમાઈ બનાવીને મોજ કર ને! આ ઇશકિયો તારું શું ઉકાળી દેવાનો છે, તે એના સારુ તપ તપછ?'
`અરે મારી બાઈ!' ઓસમાન આત્મસંભાષણ કરતો હતો: `શીદ ખુવાર મળી રહી છો? કોના સારુ? કોઈક અભણને બાપનો ઘરજમાઈ બનાવીને મોજ કર ને! આ ઇશકિયો તારું શું ઉકાળી દેવાનો છે, તે એના સારુ તપ તપછ?'
18,450

edits