18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. વિસર્જન કે નવસર્જન?|}} {{Poem2Open}} શાક-રોટલીનો કોળિયો નિરંજનન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 54: | Line 54: | ||
ઓસમાન દુહો લલકારવા લાગ્યો: | ઓસમાન દુહો લલકારવા લાગ્યો: | ||
મરિયેં માણસ માટ, | મરિયેં માણસ માટ, | ||
(પણ) માણસના મનમાંય નહીં! | |||
નિરંજન પાછો વળી વળીને કૂવાકાંઠે જોતો હતો. ગજુ અને સરયુ વચ્ચે ગજગ્રાહનું યુદ્ધ ચાલતું હતું. | નિરંજન પાછો વળી વળીને કૂવાકાંઠે જોતો હતો. ગજુ અને સરયુ વચ્ચે ગજગ્રાહનું યુદ્ધ ચાલતું હતું. | ||
`અરે મારી બાઈ!' ઓસમાન આત્મસંભાષણ કરતો હતો: `શીદ ખુવાર મળી રહી છો? કોના સારુ? કોઈક અભણને બાપનો ઘરજમાઈ બનાવીને મોજ કર ને! આ ઇશકિયો તારું શું ઉકાળી દેવાનો છે, તે એના સારુ તપ તપછ?' | `અરે મારી બાઈ!' ઓસમાન આત્મસંભાષણ કરતો હતો: `શીદ ખુવાર મળી રહી છો? કોના સારુ? કોઈક અભણને બાપનો ઘરજમાઈ બનાવીને મોજ કર ને! આ ઇશકિયો તારું શું ઉકાળી દેવાનો છે, તે એના સારુ તપ તપછ?' |
edits