પ્રભુ પધાર્યા/૯. હુલ્લડ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯. હુલ્લડ|}} {{Poem2Open}} ગામેગામના ફુંગી-ચાંઉ ખળભળી હાલ્યા હતા. ફય...")
 
No edit summary
Line 65: Line 65:
ઘાટ સાથે સંપાન બાંધીને નાવિકને લઈ રતુભાઈ પોતાની જૂની જૌહરીમલ-શામજી મિલમાં આવ્યા. એને ખવરાવ્યું, વધુ નાણાં આપી વળાવ્યો, તે વખતે પાછલી બાજુ કાળા કિકિયારા સંભળાતા હતા : ``કાકાને કાપો!'' ``ફુંગીઓને કાપો!''

``આપણો અલી ક્યાં છે?'' રતુભાઈએ જૂની મિલવાળા મિત્રોને પહેલો જ પ્રશ્ન આ કર્યો.
``આપણો અલી ક્યાં છે?'' રતુભાઈએ જૂની મિલવાળા મિત્રોને પહેલો જ પ્રશ્ન આ કર્યો.
{{Poem2Close}}
<poem>
``શિવશંકર એને ઘેર લઈ ગયા છે.''
``શિવશંકર એને ઘેર લઈ ગયા છે.''
``અલીની બર્મી સ્ત્રી?''
``અલીની બર્મી સ્ત્રી?''
``સાથે જ ગઈ છે.''
``સાથે જ ગઈ છે.''
રતુભાઈને ફાળ પડી.
રતુભાઈને ફાળ પડી.
{{Poem2Close}}
</poem>
18,450

edits