18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. હુલ્લડ|}} {{Poem2Open}} ગામેગામના ફુંગી-ચાંઉ ખળભળી હાલ્યા હતા. ફય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 65: | Line 65: | ||
ઘાટ સાથે સંપાન બાંધીને નાવિકને લઈ રતુભાઈ પોતાની જૂની જૌહરીમલ-શામજી મિલમાં આવ્યા. એને ખવરાવ્યું, વધુ નાણાં આપી વળાવ્યો, તે વખતે પાછલી બાજુ કાળા કિકિયારા સંભળાતા હતા : ``કાકાને કાપો!'' ``ફુંગીઓને કાપો!'' | ઘાટ સાથે સંપાન બાંધીને નાવિકને લઈ રતુભાઈ પોતાની જૂની જૌહરીમલ-શામજી મિલમાં આવ્યા. એને ખવરાવ્યું, વધુ નાણાં આપી વળાવ્યો, તે વખતે પાછલી બાજુ કાળા કિકિયારા સંભળાતા હતા : ``કાકાને કાપો!'' ``ફુંગીઓને કાપો!'' | ||
``આપણો અલી ક્યાં છે?'' રતુભાઈએ જૂની મિલવાળા મિત્રોને પહેલો જ પ્રશ્ન આ કર્યો. | ``આપણો અલી ક્યાં છે?'' રતુભાઈએ જૂની મિલવાળા મિત્રોને પહેલો જ પ્રશ્ન આ કર્યો. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
``શિવશંકર એને ઘેર લઈ ગયા છે.'' | ``શિવશંકર એને ઘેર લઈ ગયા છે.'' | ||
``અલીની બર્મી સ્ત્રી?'' | ``અલીની બર્મી સ્ત્રી?'' | ||
``સાથે જ ગઈ છે.'' | ``સાથે જ ગઈ છે.'' | ||
રતુભાઈને ફાળ પડી. | રતુભાઈને ફાળ પડી. | ||
</poem> |
edits