પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 499: Line 499:
'''ચેત ચેત રે ચેત શીઘ્રથી, મૂકી આળપંપાળ;'''
'''ચેત ચેત રે ચેત શીઘ્રથી, મૂકી આળપંપાળ;'''
'''મનોહર મૃત્યુ થકી મૂકાવે, ચિદ્ઘન દીનદયાળ. મન તું’'''
'''મનોહર મૃત્યુ થકી મૂકાવે, ચિદ્ઘન દીનદયાળ. મન તું’'''

'''ભોજો ભક્ત'''
ભોજો ભક્ત પણ કાઠિયાવાડનો વતની હતો ને એ જ સમયમાં થઈ ગયો. એ અસંસ્કારી કુટુંબમાં જન્મ્યો હતો ને એને વિદ્યાનો સંસ્કાર મળ્યો નહોતો તોપણ કુદરતની બક્ષિશથી એણે અસરકારક પદો ગાયાં છે. એના ‘ચાબખા’ કેટલાક સ્થળે અસંસ્કારી, સીધી ને સચોટ ભાષામાં હોવાથી અને હૃદયના અન્તર્ભાગમાંથી નીકળેલા હોવાથી વાચકના હૃદયને ભેદે છે. જેમ ધીરો ‘કાફી’ માટે પ્રસિદ્ધ છે, તેમ ભોજો ભક્ત ‘ચાબખા’ માટે પ્રસિદ્ધ છે. નીચેના ચાબખા લોકપ્રિય થયા છેઃ

‘પ્રાણીયા ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર.’

‘મુરખા મોહી રહ્યો મારૂં રે, આમાં કાંયે નથી તારૂં રે.’

તેમજ નીચેના જેવી ‘હોરીઓ’

'''‘નાથ મોરી અરજ સુણો અવિનાશી,'''
'''હું તો જનમ જનમ તોરી દાસી – નાથ.’'''

અને ‘કાચબોકાચબી’
‘કાચબો કહે કાચબી, તું ધારણ રાખની ધીર’ – એ ગરબી જનમંડળમાં બહુ પ્રચાર પામી છે.

26,604

edits