પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 119: Line 119:
{{Poem2Open}}
{{Poem2Open}}
એ પદમાં નિદર્શના અલંકારની છાયા છે, તેમ{{Poem2close}}

<poem>
<poem>
'''‘પૂર્ણ પુરુષોત્તમ નવલરંગી તજી, અન્ય દેવે જેનું મંન મોહે,'''

'''કોટિ ચિંતામણિ કામધેનુ તજી, મહિષીના પુત્રનું દૂધ દોહે.’–'''

</poem>
</poem>

{{Poem2Open}}
{{Poem2Open}}
એ પદમાં નિદર્શના અલંકાર છે. અલંકારો ને ગુણો વિનાપ્રયત્ને, સ્વાભાવિક રીતે જ સારા કવિઓનાં કાવ્યોમાં સ્ફુરી આવે છે.

Line 138: Line 138:
એ જ સમયમાં પાટણમાં કવિ ભાલણ, સિદ્ધપુરમાં ભીમ, અને સ્ત્રીને છાજે એવાં, લજ્જાયુક્ત, મર્યાદિત શૃંગારનાં કૃષ્ણભજન ગાઈ વાચકને કૃષ્ણભક્તિના રસમાં તરબોળ કરનાર મેડતાનાં મીરાંબાઈ ગુજરાતી સાહિત્યના આદિકાળના ક્ષિતિજમાં તેજસ્વી તારાના જેવાં પ્રકાશમાન થાય છે.

ભાલણે ‘કૃષ્ણલીલા’, ‘રામબાળલીલા’, ‘નળાખ્યાન’, ‘ઉદ્ધવઆવાગમન’, ‘રુક્મિણીહરણ’, ‘દશમસ્કંધ’ આદિ ગ્રન્થો રચ્યા છે. એનાં નીચેનાં પદો સ્ત્રીઓ ગાય છેઃ</poem>

'''‘ઊભી રહે રે આહીરડી, તું બોલતી વાંકા બોલ,'''

Line 187: Line 187:
'''મધ્યકાળ: પ્રેમાનન્દ'''
'''મધ્યકાળ: પ્રેમાનન્દ'''
મધ્યકાળમાં અનેક કવિઓ થયા, તેમાં જો કે પ્રેમાનંદે, પોતાના પૂર્વગામી કવિઓ – નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, વજીઓ – એ કવિઓનો કંઈક આધાર આખ્યાનની પસંદગી અને શૈલી, વગેરેમાં લીધો હતો, તોપણ એ કાળમાં એ કવિચન્દ્ર સાહિત્યક્ષિતિજમાં પોતાની પૂર્ણ જ્યોત્સ્ના સર્વત્ર પ્રસરાવી, અન્ય કવિતારકોને ક્ષીણ, નિસ્તેજ જેવા કરે છે; અને રસની ઝમાવટ, ભાષાનો કાબૂ, વર્ણનની શૈલી, મનુષ્યહૃદયનું અને કુદરતનું જ્ઞાન, આદિ અનેક ગુણોથી વાચકના હૃદયમાં અમીરસ રેડી તેને રસભીનું કરી આનંદની લહરીમાં આંદોલન કરાવે છે. ગુજરાતી ભાષા તે સમયે ‘શું શાં પૈસા ચાર’ તરીકે નિંદાતી હતી અને જે ને તે હિંદીમાં કવિતા રચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા હતા. એવી અધમ સ્થિતિમાંથી ગુજરાતી ભાષાને ઉદ્ધારી સંસ્કૃતના જેવી પ્રતિષ્ઠાએ પહોંચાડવા આ કવિરત્ને પ્રયત્ન આદર્યો અને ‘શક્તિ ઉપરાંત કામ સ્વીકારવું નહિ એ જેમ બુદ્ધિલક્ષણ છે તેમ આરંભેલાં કાર્યનો નિર્વાહ કરવો એ પણ બુદ્ધિલક્ષણ છે.’ એ નીતિવચનને અનુરોધે જ્યાં સુધી ગુર્જર ભાષા પ્રતિષ્ઠિત પદ પામે નહિ અને પોતે અંગીકાર કરેલા કાર્યનો એ રીતે નિર્વાહ થાય નહિ ત્યાં સુધી પોતે જંપ્યા નહિ. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવાં અનુપમ ગીર્વાણકાવ્યો જ્ઞાનના ને નીતિના આકરગ્રન્થો છે, તેમાંથી આખ્યાનો પસંદ કરી તેમાં જનસમાજને અનુકૂળ ને હૃદયંગમ થાય એવા યોગ્ય ફેરફાર કરી ઉત્તમ કાવ્યો રચી ગુર્જર ભાષાને ઉચ્ચ કોટિમાં આણી, જનસમાજની ધાર્મિક ને રસિક વૃત્તિ પોષી અને એ જ પ્રમાણે ભાષાનો ઉત્કર્ષ કરે એવું રત્નેશ્વર, વલ્લભ, સુંદર, વીરજી, હરિદાસ, વગેરે ૧૦૦ સ્ત્રીપુરુષનું કવિમંડળ પોતાની આસપાસ એકઠું કરી તેને જેમ ઘટે તેમ કામ સોંપ્યું, જેમ રોમમાં ઑગસ્ટસ રાજાના સમયમાં સાહિત્ય પુષ્કળ કેળવાયું ને ખીલ્યું હતું, અને જેમ ઇંગ્લંડમાં ઍન રાણીના રાજ્યમાં અંગ્રેજ સાહિત્યનો અનેક દિશામાં વિકાસ થવાથી ઇતિહાસકારો ઍનના રાજ્યને અંગ્રેજી સાહિત્યનો ‘ઑગસ્ટન’ યુગ કહે છે તેમ આ મધ્યકાલને ગુર્જર સાહિત્યનો પ્રેમાનન્દયુગ – પ્રેમયુગ કહી શકાય. કવિ પ્રેમાનંદે ગુર્જર સાહિત્યની અનન્ય સેવા બજાવી છે ને

'''‘સાંગોપાંગ સુરંગ વ્યંગ્ય અતિશે ધારો ગિરા ગુર્જરી,'''

'''પાદે પાદ રસાળ ભૂષણવતી થાઓ સખી ઉપરી;'''

'''જે ગીર્વાણ ગિરા ગણાય ગણતાં તે સ્થાન એ લ્યો વરી;'''

'''થાયે શ્રેષ્ઠ સહૂ સખીજન થકી એ આશ પૂરો હરિ.’'''

એ પદ્યમાં કહ્યું છે તેવી આશા રાખીને ભગીરથ પ્રયત્ન કર્યો છે એમ સ્થાપન કરવામાં લેશ પણ અતિશયોક્તિ ને ચાટૂક્તિ નથી.

Line 199: Line 199:
'''પ્રેમાનંદનું કવિમંડળઃ વલ્લભ'''
'''પ્રેમાનંદનું કવિમંડળઃ વલ્લભ'''
કવિ પ્રેમાનંદે પોતાની આસપાસ એકત્રિત કરેલા મંડળને જે કામ સોંપ્યું હતું તે કેટલેક અંશે યથાશક્તિ થયું, પરંતુ જોઈએ તેવું દીપી નીકળ્યું નહિ. રત્નેશ્વર સંસ્કૃત ભાષામાં વિદ્વાન હતો, તેણે ભાષાન્તરરૂપ કેટલાક ગ્રંથ રચ્યા અને કવિપુત્ર વલ્લભે પિતાની સ્તુતિ ને સામળભટ્ટની નિંદા કરી પોતાનાં કાવ્યોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી. તેણે ‘કુન્તી-પ્રસન્નાખ્યાન’, ‘દુઃશાસનરુધિરપાન’, ‘યુધિષ્ઠિરવૃકોદરસંવાદ’, ‘યક્ષપ્રશ્ન’, અદિ ગ્રન્થો રચ્યા છે. ગીર્વાણ ભાષા જેવી ભાષા વિષે તેણે એક સિદ્ધ પુરુષને પૂછ્યું ત્યારે તેમણે તેને ગુર્જર ભાષા જ બતાવી, એમ વર્ણવી વલ્લભે જે ગુજરાતી ભાષાનું ગૌરવ પ્રતિપાદન કર્યું છે તે દરેક સાહિત્ય સેવકે હદયમાં કોતરી રાખવા જેવું છે.

'''‘ઉમર મૂકી અને તું, ડુંગરને પૂજે કેમ?'''

'''ગોદમાંનો સૂત ભૂલે, જાણ્યું નહિ જેમણે.'''

Line 221: Line 221:
'''અખો'''
'''અખો'''
સંસારથી વિરક્ત થયલો, કીધેલા ઉપકારના બદલામાં નિંદા ને દોષારોપણ પામેલો, આદર્શભૂત નીતિ દર્શાવતાં કારાગ્રહમાં ગોંધાયલો અખો કવિ સંસારનો ત્યાગ કરી મનની શાંતિ પ્રાપ્ત કરવા સદ્ગુરુની શોધમાં નીકળી પડે એ સ્વાભાવિક છે. એ શોધમાં એને બેત્રણ સ્થળે સ્વાર્થી અને સંસારમાં રચ્યાપચ્યા રહેલા ગુરુઓ માલમ પડે છે એટલે એવા ગુરુઓ પર પોતાની કવિતામાં એ સચોટ પ્રહાર કરે એ પણ સ્વાભાવિક છે. આખરે, કાશીમાં મણિકર્ણિકાના ઘાટ પર એને જોઈતા ગુરુ મળે છે, તેમના તરફથી એને વેદાન્તશાસ્ત્રના ગૂઢ રહસ્યનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન તે ‘ગુરુશિષ્યસંવાદ’, ‘અખેગીતા’, ‘ચિત્તવિચારસંવાદ’, ‘પંચીકરણ’ આદિ ગ્રન્થોમાં દર્શાવે છે. એને સંસ્કૃત ભાષાનું જ્ઞાન નહોતું, તેમજ છન્દઃશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્રથી પણ એ પરિચિત નહોતો. જેવી કવિતા સૂઝી આવી તેવી કવિતામાં એણે પોતાના વિચાર દર્શાવ્યા છે. મૂળ તો વેદાન્તનો વિષય જ ગહન અને તે વળી કવિતામાં ઉતારવો એ કામ ઘણું દુષ્કર, એટલે એનાં કાવ્યો સુગમ ને લોકપ્રિય થાય નહિ એમાં નવાઈ નથી. તોપણ એનાં કાવ્યોનો કેટલોક ભાગ વ્યાવહારિક હોવાથી તેમજ તે સાદી, સરળ, ને સીધી ભાષામાં રચાયલો હોવાથી ઘણો લોકપ્રિય થયો છે. એણે લોકોને તીખી ભાષામાં ઉપદેશ આપ્યો છે. એનાં કેટલાંક પદ્યો લોકોક્તિમાં સામાન્ય પ્રચાર પામ્યાં છે; કેટલેક સ્થળે અસંસ્કારી ભાષા વાપરી પોતાનો હેતુ સાધવામાં કવિ ચૂક્યો નથી. નીચેનાં જેવાં પદ્યો ઘણાં લોકપ્રિય થયાં છેઃ

'''‘તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં,'''

'''તીરથ ફરિ ફરિ થાક્યા ચર્ણ, તોયે ન પોતા હરિને શર્ણ.'''

Line 228: Line 228:
'''પાણીને દેખી કરે સ્નાન, તુળશી દેખી તોડે પાન.'''

'''એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.’'''

‘ફુટકળ’ અંગમાં એવાં ઘણાં સરળ, સીધાં, ને સચોટ પદ્યો છે.

'''‘આવિ નગરમાં લાગિ લાય, પંખિને શ્યો ધોખો થાય;'''

'''ઉંદર બિચારા કરતા સોર, જેને નહીં ઉડયાનું જોર,'''

Line 255: Line 255:
'''સકળ કામના સવળી કરે, વાસના વધુ ઠેકાણે ડરે;'''

'''ટાળે આપને ભાલે ઈશ, અખા એવા પુરુષને મળે જગદીશ.’'''

આમ કેટલેક સ્થળે અખો ઘણી સ્ફુટ ને કડવી પણ સત્ય વાણીમાં તે સમયના સ્વાર્થી ગુરુનું સ્વરૂપ ઉઘાડું કરી વેદાન્ત સિદ્ધાન્તોનો ઉપદેશ કરે છે.

‘ભાષાના અંગ’માં અખો કહે છે કે –
‘ભાષાના અંગ’માં અખો કહે છે કે –

'''‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;'''

'''સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાશી ગયું?'''

Line 270: Line 273:
'''ધીરો ભક્ત'''
'''ધીરો ભક્ત'''
આની પછીના ૧૮મા સૈકામાં પણ ધીરો ભક્ત, નીરાંત, તેમના શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ, તથા લજ્જારામ અને પ્રીતમદાસ, તેમજ સ્વામીનારાયણના પંથના મુક્તાનંદ, બ્રહ્માનંદ, ને નિષ્કુલાનંદ, એ ભક્ત કવિનાં કાવ્યોમાં ધર્મ ને નીતિની ભાવના ઓતપ્રોત થઈ છે. સદ્ગુરુના સંસર્ગથી કેટલો લાભ થાય છે તે ધીરાની કવિતાથી જણાય છે. એને કેળવણીનો સંસ્કાર મળ્યો નહોતો; તો પણ એક સંન્યાસીના સત્સંગથી એને જ્ઞાન પ્રાપ્ત થયું. એનાં કાવ્યોમાં ગુરુભક્તિને વેદાન્તજ્ઞાન સ્થળે સ્થળે જણાઈ આવે છે. જેમ છપ્પા સામળના તેમ કાફી તો ધીરા ભક્તની જ. એ કાફી ઘણી લોકપ્રિય થઈ છે. નીચેની ઉત્તમ છેઃ

'''‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.’'''

Line 282: Line 285:

'''‘હીરાની પરીક્ષા રે ઝવેરી હોય તે જાણે.'''’

ધીરા ભક્તે ‘સ્વરૂપ’ કાવ્યમાં લક્ષ્મીનું, યૌવનનું, કાયનું, માયાનું, તેમજ મનનું સ્વરૂપ ઉત્તમ કાફીમાં ગાયું છે. તેમાં ‘લક્ષ્મીના સ્વરૂપ’માં નીચેની કાફીઓ ઉત્તમ છેઃ

'''‘કમળ કેરૂં પુષ્પ જ રે, પ્રભાત તો થાયે જ્યારે;'''

'''ખીલવા કંઈક માંડે રે, સુગંધ અતિ દે ત્યારે.’'''

અને
અને
'''‘સોમલ જેવી સાચી રે, ખાતાં ન લાગે ખારી;'''

Line 296: Line 300:
'''લજ્જારામ'''
'''લજ્જારામ'''
લજ્જારામે ‘અભિમન્યુ–આખ્યાન’ રચ્યું છે, તેની ભાષા પ્રાસાદિક છે ને તેમાં કવિએ કેટલેક સ્થળે રસની ઝમાવટ ઉત્તમ કરી છે. નીચેની જેવી પંક્તિઓ ઘણી લોકપ્રિય થઈ છેઃ

'''‘તુંજ વિના રહિશ હું કેમ ટોળા વખુટી હરણી જેમ,'''

'''સિંહ દેખી પશુ પામે ત્રાસ, ત્યમ સાંભળી હું થઈ નિરાશ.'''

Line 302: Line 306:
'''આંખથી અળગાં થાઓ છો બાળ, પ્રાણ હરી જાઓ છે તતકાળ.'''

'''ફરી શું કહેવરાવે તુંય, રણે નહિ જાવા દેઉં હુંય.’'''

'''‘મને બાલુડો ન કહેશો, મારી માવડી રે’ –'''

વગેરે જેમાં વય કંઈ તેજનો હેતુ નથી એવી ભાવના ઉત્તમ રીતે ઘટાવી છે.

'''‘મને મારીને રથડા ખેડ રે, બાળા રાજા રે;'''

'''મને જુધ્ધે સાથે તેડ રે, બાળા રાજા રે.’'''

એમ કહી અભિમન્યુને યુદ્ધમાં જતો અટકાવવા પ્રયાસ કરી તેમાં નિષ્ફળ થઈ ને સ્વામી યુદ્ધમાં જશે એમ ખાત્રી થઈ, ત્યારે–

'''‘ઉત્તરા કુંવરી વાણી બોલી, સાંભળ મુજ ભરથાર;'''

'''તમે જુદ્ધ કરવા સંચરો છો ચક્રવ્યુહ મોઝાર.'''

Line 317: Line 323:
'''અવની પર જે અવતર્યો, તેને મરવું એક જ વાર;'''

'''મોત થકી ડરિયે નહિ, તે માટે ભરથાર.’'''

‘વેણીસંહાર’માં પણ અશ્વત્થામા કૌરવ સૈન્યને પાછું હઠતું જોઈ એવા જ વિચાર દર્શાવે છે કે સમરાંગણનો ત્યાગ કર્યાથી મૃત્યુનું ભય જ જતું રહેતું હોય તો ત્યાંથી અન્યત્ર જવું યુક્ત છે. પરંતુ જો મરણ પ્રાણી માત્રને અનિવાર્ય છે તો હે સૈનકો, તમારો યશ નકામો શા માટે મલિન કરો છો?

Line 324: Line 330:
'''પ્રીતમદાસ ને નિષ્કુલાનંદ'''
'''પ્રીતમદાસ ને નિષ્કુલાનંદ'''
પ્રીમદાસનાં જ્ઞાન ને ભક્તિનાં પદો પણ સારાં છે.

'''‘આનંદે આવો રે, જીવન જમવાને;'''
'''‘આનંદે આવો રે, જીવન જમવાને;'''
'''બહુ પાક બનાવું રે, ગિરિધર ગમવાને.’'''

તેમજ
તેમજ
'''‘કાયા રે તારી કામ નહીં આવે, જો કરે કોટિ ઉપાય રે;'''

'''વણશી જાતાં વાર નહીં લાગે, જો કુંદન કાપીને ખાય રે.’'''

'''‘રહે રસના તું રામ ભજનમાં, હંસ દશા દિલ આણી;'''

'''કહું છું કુટિલ વચન નવ કાઢિ, વૃથા વાયસવાણી. રહે.’'''

જેવાં પદો વાચકને ભક્તિરસમાં તરબોળ કરે છે.

નિષ્કુલાનંદે ‘ધીરજાખ્યાન’માં અનેક હરિભક્તો – પ્રહ્લાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, શિબિ, રંતિદેવ, મયૂરધ્વજ, વગેરે–નાં આખ્યાન ગાયાં છે. એમાં નીચેનું પદ ઉત્તમ છેઃ

'''‘ધીરજ સમ નહિ ધન રે, સંતો ધીરજ,'''
'''‘ધીરજ સમ નહિ ધન રે, સંતો ધીરજ,'''
'''આવે અર્થ દોહલે દિન રે, સંતો ધીરજ.’'''

Line 345: Line 354:

'''મુક્તાનંદ'''
'''મુક્તાનંદ'''

મુક્તાનંદે ‘સતીગીતા’માં સતી સ્ત્રીઓનો પ્રભાવ વર્ણવ્યો છે, એમાં નીચેની ગરબી વાચકના હૃદયને કરુણરસમાં તરબોળ કરે છેઃ

'''‘રસિયા વર રણછોડ છોગાળા, સાંભળો વિનતિ અમારી રે;'''

'''મર્માળા મુને જાણી પોતાની, હાથ ગ્રહો ગિરધારી રે.’'''

Line 355: Line 364:
'''બ્રહ્માનંદ'''
'''બ્રહ્માનંદ'''
બ્રહ્માનંદે કૃષ્ણ કીર્તનનાં પદો ગાયાં છે; નીચેનાં ઉત્તમ છેઃ

'''‘નારાયણ સુખકારી ભજી લે, નારાયણ સુખકારી;'''

'''સાધુજનની માન શિખામણ, વિષય વિકાર વિસારી. ભજી લે.’'''

Line 363: Line 372:
'''લીધું મન હાથતણે લટકે. ઓરા.’'''
'''લીધું મન હાથતણે લટકે. ઓરા.’'''

એનાં નીચેનાં જેવાં જ્ઞાનભક્તિનાં પદો પણ ઉત્તમ છેઃ

'''‘આ તનરંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગેજી;'''

'''અસંખ્ય ગયા ધનસંપતિ મેલી, તારી નજરો આગેજી.’'''

Line 381: Line 389:
'''૧૯મા સકાનાં કાવ્ય'''
'''૧૯મા સકાનાં કાવ્ય'''
૧૯મો સૈકો એ કાળનો છેલ્લો સૈકો છે. એમાં ગિરિધર, ભોજોભક્ત, મનોહરસ્વામી, આદિ કવિઓએ ગુર્જર સાહિત્યવાટિકાને ખિલવી છે. ગિરધર કવિએ ‘તુલસીવિવાહ’ આદિ ગ્રન્થો રચ્યા છે; પરંતુ એનું ‘રામાયણ’ લોકોમાં અતિપ્રિય થયું છે. ઉત્તર હિંદમાં જેવું તુલસીકૃત ‘રામાયણ’ પ્રિય છે તેવું ગુજરાતીમાં ગિરધરકૃત ‘રામાયણ’ પ્રિય છે. એની ભાષા સરળ ને પ્રાસાદિક છે, ને એ લોકપ્રિય રાગોમાં રચેલું હોવાથી જનસમાનમાં ઘણું પ્રચાર પામ્યું છે.

'''‘ત્યારે માતા કૌશલ્યાજી બોલીયાં, હો વાલા રે,'''

'''તુને નહીં જાવા દેઉં વન, કુંવરજી કાલા રે.’'''

ઈત્યાદિ.
ઈત્યાદિ.
રામચંદ્રજીને વનમાં જતા અટકાવવા કૌશલ્યાનાં વચન કરુણારસથી ભરપૂર છે ને માતાના અકૃત્રિમ સ્નેહરસનો ખરો ચિતાર આપે છે. તેમજ પોતાની સાથે તેડી જવા સીતાજીએ રામચંદ્રને કહેલાં વચન પણ હૃદયદ્રાવક છેઃ

'''‘અહો નાથ હું દાસી તમારી વિજોગ નવ સેહેવાય;'''

'''તમ વિના હું કેમ રહું એકલી, એક ઘડી જુગ થાય'''

Line 395: Line 404:
'''એમ હું તમથી ન રહું વેગળી સુણિયે શ્રીરઘુરાય;'''

'''જેમ સદા વિવેક સાધુનું હદે તજી કલ્પાંતે નવ જાય.’'''

એની કેટલીક ગરબીઓ પણ ઉત્તમ છેઃ
એની કેટલીક ગરબીઓ પણ ઉત્તમ છેઃ

'''‘આવો આવો રે નંદના લાલ, મારે ઘેર આવો રે.’'''

'''‘મુને મળિયા સુંદરશ્યામ, આજે મારે દીવાળી.’'''

Line 403: Line 414:
મનોહરસ્વામી
મનોહરસ્વામી
મનોહરસ્વામી એ વડનગરા નાગર મૂળ જૂનાગઢના વતની હતા. પણ ભાવનગરમાં સદ્ગત ગૌરીશંકરભાઈના આશ્રય નીચે આવીને રહ્યા હતા. પાછળની એમણે સંસારથી વિરક્ત થઈ સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને સચ્ચિદાનન્દ નામ ધારણ કર્યું હતું. પછી શ્રીયુત ગૌરીશંકરભાઈને પણ એમણે સંન્યાસની દીક્ષા આપી હતી. એઓ શાંકરમતના દૃઢ હિમાયતી હતા અને એમણે વલ્લભમતના ખંડન વિષે કાવ્ય રચ્યું છે. એઓ ગીર્વાણભાષામાં પ્રવીણ હતા અને ‘ભગવદ્ગીતા’ ને ‘રામગીતા’નું ગુજરાતી કાવ્યમાં એમણે ભાષાન્તર કર્યું છે. એઓ સ્વભાવે સ્વતન્ત્ર અને આગ્રહી હતા. એમણે ‘વલ્લભમતખંડન’ નામનો સંસ્કૃત વાદગ્રન્થ રચ્યો છે. એમને ફારસી ભાષાનું પણ સારું જ્ઞાન હતું. એ ઉપરાંત વેદાન્તવિચારથી અંકિત ‘મનોહરકાવ્ય’ પણ એમણે રચ્યું છે. એમાંની કેટલીક સુંદર પંક્તિઓ નીચે આપી છે; પંથ ચલાવનારા પાખંડી લોકોને એમણે નિન્દ્યા છે કે–

'''‘કંઈ પાખંડે પંથ ચલાવે, પ્રભુ થઈને પૂજાય;'''

'''શિષ્યતણો સંશય નવ ટાળે, ધૂતિને ધન ખાય.’'''

કવિએ સત્ય કહ્યું છે કે જ્યાંસુધી કામનાનો નાશ થતો નથી ત્યાં સુધી આન્તર મિલનતા ધોવાતી નથીઃ

'''‘પત્થર તેટલા દેવ કરે, તીરથમાં ડુબકાં ખાય,'''

'''વ્રત ઉપવાસે દેહ દમે પણ, મનનો મેલ ન જાય;'''

Line 417: Line 428:
'''ગુરુવેદાન્તવચનથી તેણે, નિજ સ્વરૂપ સમજાય,'''

'''વૃત્તિ અખંડ જ્ઞાનમય રાખે, જન્મમરણભય જાય.’'''

બ્રહ્માનંદનો સ્વાનુભવ થવાથી કેવું સુખ થાય છે?

'''બ્રહ્માનંદ મગનમાં વિલસે, ત્રિવિધ ટળી જાય;'''

'''દેહ છતે દેહભાવ તજે, દૃઢ સંશયશોક પળાય.'''

Line 426: Line 437:
'''એ સુખ જે માણે તે જાણે. વાણે નવ કહેવાય;'''

'''મનોહર હરિગુરુપૂર્ણકૃપાથી, આત્માનંદ પમાય.’'''

આમાં અને અન્ય સ્થળે
આમાં અને અન્ય સ્થળે

‘मुद्यते हृदयग्रन्थिश्छिद्यते सर्वसंशयाः ।

क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ।।’

અને ‘यदा सर्वे प्रमुच्यन्ते कामा येडस्य हदि श्रिताः

अथ मर्त्योडमृतो भवत्यत्र ब्रह्म समश्नुते ।।

આદિ ઉપનિષદવાકયોની છાયા આવે છે. તેમજ
આદિ ઉપનિષદવાકયોની છાયા આવે છે. તેમજ

'''‘જે અપાણિપાદ ગ્રહે ગતિ કરનાર રે,'''
'''‘જે અપાણિપાદ ગ્રહે ગતિ કરનાર રે,'''
'''આંખ્યો કાનો વિના દેખે સુણે ઠારોઠાર રે;'''

Line 443: Line 454:
'''એને કો ન જાણી શકે, સહુનો એ જાણ રે,'''

'''નિત્ય જગદાદિ રાજે, પુરુષપૂરાણ રે.’'''

આમાં પરબ્રહ્મનું સ્વરૂપ ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’ના

‘अपाणिपादो जवनो प्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः ।

स वेत्ति वेद्यं न च तस्यास्ति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ।।’-

એ વાક્યનું સંસ્મરણ કરાવે છે.
એ વાક્યનું સંસ્મરણ કરાવે છે.
ધર્મનો ઢોંગ કરનારા, બગઋષિઓના પર કવિએ સખત પ્રહાર કર્યો છેઃ

'''‘કપટી પાપ આપતો, હીંડે ઠારોઠાર,'''
'''‘કપટી પાપ આપતો, હીંડે ઠારોઠાર,'''
'''ચપટી ચોખા લઈ ફરે, સર્વ દેવનાં દ્વાર,'''

'''કર જોડીને વીનવે મારાં પાપ નિવાર. કપટી.’'''

પણ કામદિનો નાશ થયો નથી ત્યાં સુધી સિદ્ધિ થતી નથીઃ

'''‘પાપતણાં તો મૂળ છે, કામાદિક મનમેલ;'''

'''ત્યાંસુધી નહીં સાંભળે, દેવ ગણે છે ફેલ.'''

Line 464: Line 475:
'''નિર્મળ થઈ હરિભજન કર, રાખી દૃઢ વિશ્વાસ;'''

'''મનોહર સદ્ય મુકાવશે, કાપી પાતકપાશ.’ કપટી.'''

વળી–
વળી–

'''‘શત સંવત્સર તૂંબડી, જળમાં ડબકાં ખાય'''

'''અંતર ધોયા વિણ કદી, કટુતાઈ નવ જાય.’'''

જેવી પંક્તિઓમાં મન નિર્મળ કરવાનો યોગ્ય ઉપદેશ કર્યો છે. જીવન્મુક્ત કયારે થવાય તેને માટે નીચેનું પદ ગાયું છેઃ

'''‘જે કોઈ સદ્ગુરુશરણે જાય, તેના સંશય દૂર પલાય;'''

'''કામ, ક્રોધ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા લય થાય,'''

Line 478: Line 489:
'''સમરસવ્યાપક સચ્ચિદ આનંદ, રૂપ થઇને વિલસાય;'''

'''મનોહર મરણતણો ભય ભાગે, જીવન્મુક્ત કહેવાય. જે કોઈ.’'''

વળી નીચેનાં જેવાં પદ સંસારનું સત્ય ચિત્ર દર્શાવી મતને બોધ ને શાન્તિ આપે છેઃ

'''‘મન તું મે’લ જૂઠ જંજાળ, માથે ભમે અચાનક કાળ. ટેક.'''

'''ભવસાગરમાં ચાર ખાણના, જંતુ લઘુ વિશાળ;'''

26,604

edits

Navigation menu