26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 95: | Line 95: | ||
'''‘મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવો રે,''' | '''‘મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવો રે,''' | ||
'''હું તો તલસું તમારે કાજ, હસીને બોલાવો રે.’''' | '''હું તો તલસું તમારે કાજ, હસીને બોલાવો રે.’''' | ||

</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેમજ નીચેનાં જેવાં પરભાતિયાં પણ ઘણા લોકો ને યાચકો ગાય છેઃ{{Poem2Close}} | તેમજ નીચેનાં જેવાં પરભાતિયાં પણ ઘણા લોકો ને યાચકો ગાય છેઃ{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના, ધેનુમાં કુણ જાશે.’''' | '''‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના, ધેનુમાં કુણ જાશે.’''' | ||

</poem> | |||
<poem> | <poem> | ||
'''‘રાત રહે જાહરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઇ ન રહેવું,''' | '''‘રાત રહે જાહરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઇ ન રહેવું,''' | ||
Line 108: | Line 113: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નરસિંહ મહેતાનાં પરભાતિયાંમાં ઉપદેશ, તત્ત્વજ્ઞાન, ને કૃષ્ણસ્તુતિનાં વચનો ઝળકે છે. એમને તત્ત્વજ્ઞાન કરતાં પ્રેમરસ જ ઇષ્ટ લાગે છે, તેથી કહે છે કે–{{ | નરસિંહ મહેતાનાં પરભાતિયાંમાં ઉપદેશ, તત્ત્વજ્ઞાન, ને કૃષ્ણસ્તુતિનાં વચનો ઝળકે છે. એમને તત્ત્વજ્ઞાન કરતાં પ્રેમરસ જ ઇષ્ટ લાગે છે, તેથી કહે છે કે–{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
Line 121: | Line 126: | ||
'''‘જ્યાંલગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાંલગી સાધના સર્વ જૂઠી,''' | '''‘જ્યાંલગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાંલગી સાધના સર્વ જૂઠી,''' | ||
'''માનુષદેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.’''' | '''માનુષદેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.’''' | ||

</poem> | </poem> | ||
<poem>'''‘ભણે નરશૈયો કે તત્ત્વદર્શન વિના રત્નચિંતામણી જન્મ ખોયો.''' | <poem>'''‘ભણે નરશૈયો કે તત્ત્વદર્શન વિના રત્નચિંતામણી જન્મ ખોયો.''' | ||
</poem> | </poem> | ||
Line 154: | Line 160: | ||

'''મીરાંબાઈ'''< | '''મીરાંબાઈ''' | ||
એ જ સમયમાં પાટણમાં કવિ ભાલણ, સિદ્ધપુરમાં ભીમ, અને સ્ત્રીને છાજે એવાં, લજ્જાયુક્ત, મર્યાદિત શૃંગારનાં કૃષ્ણભજન ગાઈ વાચકને કૃષ્ણભક્તિના રસમાં તરબોળ કરનાર મેડતાનાં મીરાંબાઈ ગુજરાતી સાહિત્યના આદિકાળના ક્ષિતિજમાં તેજસ્વી તારાના જેવાં પ્રકાશમાન થાય છે. | એ જ સમયમાં પાટણમાં કવિ ભાલણ, સિદ્ધપુરમાં ભીમ, અને સ્ત્રીને છાજે એવાં, લજ્જાયુક્ત, મર્યાદિત શૃંગારનાં કૃષ્ણભજન ગાઈ વાચકને કૃષ્ણભક્તિના રસમાં તરબોળ કરનાર મેડતાનાં મીરાંબાઈ ગુજરાતી સાહિત્યના આદિકાળના ક્ષિતિજમાં તેજસ્વી તારાના જેવાં પ્રકાશમાન થાય છે. | ||
ભાલણે ‘કૃષ્ણલીલા’, ‘રામબાળલીલા’, ‘નળાખ્યાન’, ‘ઉદ્ધવઆવાગમન’, ‘રુક્મિણીહરણ’, ‘દશમસ્કંધ’ આદિ ગ્રન્થો રચ્યા છે. એનાં નીચેનાં પદો સ્ત્રીઓ ગાય છેઃ</poem> | ભાલણે ‘કૃષ્ણલીલા’, ‘રામબાળલીલા’, ‘નળાખ્યાન’, ‘ઉદ્ધવઆવાગમન’, ‘રુક્મિણીહરણ’, ‘દશમસ્કંધ’ આદિ ગ્રન્થો રચ્યા છે. એનાં નીચેનાં પદો સ્ત્રીઓ ગાય છેઃ</poem> | ||
Line 232: | Line 238: | ||
'''અમલતા એના જેવી, નથી કોઈ ભાષામધ્ય,''' | '''અમલતા એના જેવી, નથી કોઈ ભાષામધ્ય,''' | ||
'''પ્રાચીનપણું તો જેનું મોટેરૂં મનાય છે.''' | '''પ્રાચીનપણું તો જેનું મોટેરૂં મનાય છે.''' | ||

'''ગુર્જર ગિરાની તુલ્ય, ઉપમા ઉર્વીમાં નથી,''' | '''ગુર્જર ગિરાની તુલ્ય, ઉપમા ઉર્વીમાં નથી,''' | ||
'''સર્વગુણસંપન્ન છે, ઉચ્ચાર રસાળ શો?’''' | '''સર્વગુણસંપન્ન છે, ઉચ્ચાર રસાળ શો?’''' | ||
Line 336: | Line 342: | ||
'''ખીલવા કંઈક માંડે રે, સુગંધ અતિ દે ત્યારે.’''' | '''ખીલવા કંઈક માંડે રે, સુગંધ અતિ દે ત્યારે.’''' | ||

અને | અને | ||
'''‘સોમલ જેવી સાચી રે, ખાતાં ન લાગે ખારી;''' | '''‘સોમલ જેવી સાચી રે, ખાતાં ન લાગે ખારી;''' | ||
Line 438: | Line 443: | ||
'''મુક્તાનંદ''' | '''મુક્તાનંદ''' | ||
મુક્તાનંદે ‘સતીગીતા’માં સતી સ્ત્રીઓનો પ્રભાવ વર્ણવ્યો છે, એમાં નીચેની ગરબી વાચકના હૃદયને કરુણરસમાં તરબોળ કરે છેઃ | મુક્તાનંદે ‘સતીગીતા’માં સતી સ્ત્રીઓનો પ્રભાવ વર્ણવ્યો છે, એમાં નીચેની ગરબી વાચકના હૃદયને કરુણરસમાં તરબોળ કરે છેઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘રસિયા વર રણછોડ છોગાળા, સાંભળો વિનતિ અમારી રે;''' | '''‘રસિયા વર રણછોડ છોગાળા, સાંભળો વિનતિ અમારી રે;''' | ||
'''મર્માળા મુને જાણી પોતાની, હાથ ગ્રહો ગિરધારી રે.’''' | '''મર્માળા મુને જાણી પોતાની, હાથ ગ્રહો ગિરધારી રે.’''' | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||

Line 448: | Line 457: | ||
'''બ્રહ્માનંદ''' | '''બ્રહ્માનંદ''' | ||
બ્રહ્માનંદે કૃષ્ણ કીર્તનનાં પદો ગાયાં છે; નીચેનાં ઉત્તમ છેઃ | બ્રહ્માનંદે કૃષ્ણ કીર્તનનાં પદો ગાયાં છે; નીચેનાં ઉત્તમ છેઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘નારાયણ સુખકારી ભજી લે, નારાયણ સુખકારી;''' | '''‘નારાયણ સુખકારી ભજી લે, નારાયણ સુખકારી;''' | ||
'''સાધુજનની માન શિખામણ, વિષય વિકાર વિસારી. ભજી લે.’''' | '''સાધુજનની માન શિખામણ, વિષય વિકાર વિસારી. ભજી લે.’''' | ||
Line 456: | Line 467: | ||
'''લીધું મન હાથતણે લટકે. ઓરા.’''' | '''લીધું મન હાથતણે લટકે. ઓરા.’''' | ||

</Poem> | |||
{{Poem2Open}} | |||
એનાં નીચેનાં જેવાં જ્ઞાનભક્તિનાં પદો પણ ઉત્તમ છેઃ | એનાં નીચેનાં જેવાં જ્ઞાનભક્તિનાં પદો પણ ઉત્તમ છેઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘આ તનરંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગેજી;''' | '''‘આ તનરંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગેજી;''' | ||
'''અસંખ્ય ગયા ધનસંપતિ મેલી, તારી નજરો આગેજી.’''' | '''અસંખ્ય ગયા ધનસંપતિ મેલી, તારી નજરો આગેજી.’''' | ||
Line 468: | Line 484: | ||
'''માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે;''' | '''માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે;''' | ||
'''બ્રહ્માનંદ કહે રે, તે સંત હરિને મન ભાવે.’''' | '''બ્રહ્માનંદ કહે રે, તે સંત હરિને મન ભાવે.’''' | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||

'''૧૯મા સકાનાં કાવ્ય''' | '''૧૯મા સકાનાં કાવ્ય''' | ||
૧૯મો સૈકો એ કાળનો છેલ્લો સૈકો છે. એમાં ગિરિધર, ભોજોભક્ત, મનોહરસ્વામી, આદિ કવિઓએ ગુર્જર સાહિત્યવાટિકાને ખિલવી છે. ગિરધર કવિએ ‘તુલસીવિવાહ’ આદિ ગ્રન્થો રચ્યા છે; પરંતુ એનું ‘રામાયણ’ લોકોમાં અતિપ્રિય થયું છે. ઉત્તર હિંદમાં જેવું તુલસીકૃત ‘રામાયણ’ પ્રિય છે તેવું ગુજરાતીમાં ગિરધરકૃત ‘રામાયણ’ પ્રિય છે. એની ભાષા સરળ ને પ્રાસાદિક છે, ને એ લોકપ્રિય રાગોમાં રચેલું હોવાથી જનસમાનમાં ઘણું પ્રચાર પામ્યું છે. | ૧૯મો સૈકો એ કાળનો છેલ્લો સૈકો છે. એમાં ગિરિધર, ભોજોભક્ત, મનોહરસ્વામી, આદિ કવિઓએ ગુર્જર સાહિત્યવાટિકાને ખિલવી છે. ગિરધર કવિએ ‘તુલસીવિવાહ’ આદિ ગ્રન્થો રચ્યા છે; પરંતુ એનું ‘રામાયણ’ લોકોમાં અતિપ્રિય થયું છે. ઉત્તર હિંદમાં જેવું તુલસીકૃત ‘રામાયણ’ પ્રિય છે તેવું ગુજરાતીમાં ગિરધરકૃત ‘રામાયણ’ પ્રિય છે. એની ભાષા સરળ ને પ્રાસાદિક છે, ને એ લોકપ્રિય રાગોમાં રચેલું હોવાથી જનસમાનમાં ઘણું પ્રચાર પામ્યું છે.{{Poem2Close}} | ||

<Poem> | |||
'''‘ત્યારે માતા કૌશલ્યાજી બોલીયાં, હો વાલા રે,''' | '''‘ત્યારે માતા કૌશલ્યાજી બોલીયાં, હો વાલા રે,''' | ||
'''તુને નહીં જાવા દેઉં વન, કુંવરજી કાલા રે.’''' | '''તુને નહીં જાવા દેઉં વન, કુંવરજી કાલા રે.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
ઈત્યાદિ. | ઈત્યાદિ. | ||
રામચંદ્રજીને વનમાં જતા અટકાવવા કૌશલ્યાનાં વચન કરુણારસથી ભરપૂર છે ને માતાના અકૃત્રિમ સ્નેહરસનો ખરો ચિતાર આપે છે. તેમજ પોતાની સાથે તેડી જવા સીતાજીએ રામચંદ્રને કહેલાં વચન પણ હૃદયદ્રાવક છેઃ | રામચંદ્રજીને વનમાં જતા અટકાવવા કૌશલ્યાનાં વચન કરુણારસથી ભરપૂર છે ને માતાના અકૃત્રિમ સ્નેહરસનો ખરો ચિતાર આપે છે. તેમજ પોતાની સાથે તેડી જવા સીતાજીએ રામચંદ્રને કહેલાં વચન પણ હૃદયદ્રાવક છેઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘અહો નાથ હું દાસી તમારી વિજોગ નવ સેહેવાય;''' | '''‘અહો નાથ હું દાસી તમારી વિજોગ નવ સેહેવાય;''' | ||
'''તમ વિના હું કેમ રહું એકલી, એક ઘડી જુગ થાય''' | '''તમ વિના હું કેમ રહું એકલી, એક ઘડી જુગ થાય''' | ||
Line 488: | Line 512: | ||
'''એમ હું તમથી ન રહું વેગળી સુણિયે શ્રીરઘુરાય;''' | '''એમ હું તમથી ન રહું વેગળી સુણિયે શ્રીરઘુરાય;''' | ||
'''જેમ સદા વિવેક સાધુનું હદે તજી કલ્પાંતે નવ જાય.’''' | '''જેમ સદા વિવેક સાધુનું હદે તજી કલ્પાંતે નવ જાય.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
એની કેટલીક ગરબીઓ પણ ઉત્તમ છેઃ | એની કેટલીક ગરબીઓ પણ ઉત્તમ છેઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘આવો આવો રે નંદના લાલ, મારે ઘેર આવો રે.’''' | '''‘આવો આવો રે નંદના લાલ, મારે ઘેર આવો રે.’''' | ||
'''‘મુને મળિયા સુંદરશ્યામ, આજે મારે દીવાળી.’''' | '''‘મુને મળિયા સુંદરશ્યામ, આજે મારે દીવાળી.’''' | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||

Line 498: | Line 529: | ||
મનોહરસ્વામી | મનોહરસ્વામી | ||
મનોહરસ્વામી એ વડનગરા નાગર મૂળ જૂનાગઢના વતની હતા. પણ ભાવનગરમાં સદ્ગત ગૌરીશંકરભાઈના આશ્રય નીચે આવીને રહ્યા હતા. પાછળની એમણે સંસારથી વિરક્ત થઈ સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને સચ્ચિદાનન્દ નામ ધારણ કર્યું હતું. પછી શ્રીયુત ગૌરીશંકરભાઈને પણ એમણે સંન્યાસની દીક્ષા આપી હતી. એઓ શાંકરમતના દૃઢ હિમાયતી હતા અને એમણે વલ્લભમતના ખંડન વિષે કાવ્ય રચ્યું છે. એઓ ગીર્વાણભાષામાં પ્રવીણ હતા અને ‘ભગવદ્ગીતા’ ને ‘રામગીતા’નું ગુજરાતી કાવ્યમાં એમણે ભાષાન્તર કર્યું છે. એઓ સ્વભાવે સ્વતન્ત્ર અને આગ્રહી હતા. એમણે ‘વલ્લભમતખંડન’ નામનો સંસ્કૃત વાદગ્રન્થ રચ્યો છે. એમને ફારસી ભાષાનું પણ સારું જ્ઞાન હતું. એ ઉપરાંત વેદાન્તવિચારથી અંકિત ‘મનોહરકાવ્ય’ પણ એમણે રચ્યું છે. એમાંની કેટલીક સુંદર પંક્તિઓ નીચે આપી છે; પંથ ચલાવનારા પાખંડી લોકોને એમણે નિન્દ્યા છે કે– | મનોહરસ્વામી એ વડનગરા નાગર મૂળ જૂનાગઢના વતની હતા. પણ ભાવનગરમાં સદ્ગત ગૌરીશંકરભાઈના આશ્રય નીચે આવીને રહ્યા હતા. પાછળની એમણે સંસારથી વિરક્ત થઈ સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને સચ્ચિદાનન્દ નામ ધારણ કર્યું હતું. પછી શ્રીયુત ગૌરીશંકરભાઈને પણ એમણે સંન્યાસની દીક્ષા આપી હતી. એઓ શાંકરમતના દૃઢ હિમાયતી હતા અને એમણે વલ્લભમતના ખંડન વિષે કાવ્ય રચ્યું છે. એઓ ગીર્વાણભાષામાં પ્રવીણ હતા અને ‘ભગવદ્ગીતા’ ને ‘રામગીતા’નું ગુજરાતી કાવ્યમાં એમણે ભાષાન્તર કર્યું છે. એઓ સ્વભાવે સ્વતન્ત્ર અને આગ્રહી હતા. એમણે ‘વલ્લભમતખંડન’ નામનો સંસ્કૃત વાદગ્રન્થ રચ્યો છે. એમને ફારસી ભાષાનું પણ સારું જ્ઞાન હતું. એ ઉપરાંત વેદાન્તવિચારથી અંકિત ‘મનોહરકાવ્ય’ પણ એમણે રચ્યું છે. એમાંની કેટલીક સુંદર પંક્તિઓ નીચે આપી છે; પંથ ચલાવનારા પાખંડી લોકોને એમણે નિન્દ્યા છે કે– | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘કંઈ પાખંડે પંથ ચલાવે, પ્રભુ થઈને પૂજાય;''' | '''‘કંઈ પાખંડે પંથ ચલાવે, પ્રભુ થઈને પૂજાય;''' | ||
'''શિષ્યતણો સંશય નવ ટાળે, ધૂતિને ધન ખાય.’''' | '''શિષ્યતણો સંશય નવ ટાળે, ધૂતિને ધન ખાય.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
કવિએ સત્ય કહ્યું છે કે જ્યાંસુધી કામનાનો નાશ થતો નથી ત્યાં સુધી આન્તર મિલનતા ધોવાતી નથીઃ | કવિએ સત્ય કહ્યું છે કે જ્યાંસુધી કામનાનો નાશ થતો નથી ત્યાં સુધી આન્તર મિલનતા ધોવાતી નથીઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘પત્થર તેટલા દેવ કરે, તીરથમાં ડુબકાં ખાય,''' | '''‘પત્થર તેટલા દેવ કરે, તીરથમાં ડુબકાં ખાય,''' | ||
'''વ્રત ઉપવાસે દેહ દમે પણ, મનનો મેલ ન જાય;''' | '''વ્રત ઉપવાસે દેહ દમે પણ, મનનો મેલ ન જાય;''' | ||
Line 512: | Line 549: | ||
'''ગુરુવેદાન્તવચનથી તેણે, નિજ સ્વરૂપ સમજાય,''' | '''ગુરુવેદાન્તવચનથી તેણે, નિજ સ્વરૂપ સમજાય,''' | ||
'''વૃત્તિ અખંડ જ્ઞાનમય રાખે, જન્મમરણભય જાય.’''' | '''વૃત્તિ અખંડ જ્ઞાનમય રાખે, જન્મમરણભય જાય.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
બ્રહ્માનંદનો સ્વાનુભવ થવાથી કેવું સુખ થાય છે? | બ્રહ્માનંદનો સ્વાનુભવ થવાથી કેવું સુખ થાય છે? | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''બ્રહ્માનંદ મગનમાં વિલસે, ત્રિવિધ ટળી જાય;''' | '''બ્રહ્માનંદ મગનમાં વિલસે, ત્રિવિધ ટળી જાય;''' | ||
'''દેહ છતે દેહભાવ તજે, દૃઢ સંશયશોક પળાય.''' | '''દેહ છતે દેહભાવ તજે, દૃઢ સંશયશોક પળાય.''' | ||
Line 521: | Line 562: | ||
'''એ સુખ જે માણે તે જાણે. વાણે નવ કહેવાય;''' | '''એ સુખ જે માણે તે જાણે. વાણે નવ કહેવાય;''' | ||
'''મનોહર હરિગુરુપૂર્ણકૃપાથી, આત્માનંદ પમાય.’''' | '''મનોહર હરિગુરુપૂર્ણકૃપાથી, આત્માનંદ પમાય.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
આમાં અને અન્ય સ્થળે | આમાં અને અન્ય સ્થળે | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
‘मुद्यते हृदयग्रन्थिश्छिद्यते सर्वसंशयाः । | ‘मुद्यते हृदयग्रन्थिश्छिद्यते सर्वसंशयाः । | ||
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ।।’ | क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ।।’ | ||
અને ‘यदा सर्वे प्रमुच्यन्ते कामा येडस्य हदि श्रिताः | અને ‘यदा सर्वे प्रमुच्यन्ते कामा येडस्य हदि श्रिताः | ||
अथ मर्त्योडमृतो भवत्यत्र ब्रह्म समश्नुते ।। | अथ मर्त्योडमृतो भवत्यत्र ब्रह्म समश्नुते ।। | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
આદિ ઉપનિષદવાકયોની છાયા આવે છે. તેમજ | આદિ ઉપનિષદવાકયોની છાયા આવે છે. તેમજ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘જે અપાણિપાદ ગ્રહે ગતિ કરનાર રે,''' | '''‘જે અપાણિપાદ ગ્રહે ગતિ કરનાર રે,''' | ||
'''આંખ્યો કાનો વિના દેખે સુણે ઠારોઠાર રે;''' | '''આંખ્યો કાનો વિના દેખે સુણે ઠારોઠાર રે;''' | ||
Line 538: | Line 587: | ||
'''એને કો ન જાણી શકે, સહુનો એ જાણ રે,''' | '''એને કો ન જાણી શકે, સહુનો એ જાણ રે,''' | ||
'''નિત્ય જગદાદિ રાજે, પુરુષપૂરાણ રે.’''' | '''નિત્ય જગદાદિ રાજે, પુરુષપૂરાણ રે.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
આમાં પરબ્રહ્મનું સ્વરૂપ ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’ના | આમાં પરબ્રહ્મનું સ્વરૂપ ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’ના | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
‘अपाणिपादो जवनो प्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । | ‘अपाणिपादो जवनो प्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । | ||
स वेत्ति वेद्यं न च तस्यास्ति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ।।’- | स वेत्ति वेद्यं न च तस्यास्ति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ।।’- | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
એ વાક્યનું સંસ્મરણ કરાવે છે. | એ વાક્યનું સંસ્મરણ કરાવે છે. | ||
ધર્મનો ઢોંગ કરનારા, બગઋષિઓના પર કવિએ સખત પ્રહાર કર્યો છેઃ | ધર્મનો ઢોંગ કરનારા, બગઋષિઓના પર કવિએ સખત પ્રહાર કર્યો છેઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘કપટી પાપ આપતો, હીંડે ઠારોઠાર,''' | '''‘કપટી પાપ આપતો, હીંડે ઠારોઠાર,''' | ||
'''ચપટી ચોખા લઈ ફરે, સર્વ દેવનાં દ્વાર,''' | '''ચપટી ચોખા લઈ ફરે, સર્વ દેવનાં દ્વાર,''' | ||
'''કર જોડીને વીનવે મારાં પાપ નિવાર. કપટી.’''' | '''કર જોડીને વીનવે મારાં પાપ નિવાર. કપટી.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
પણ કામદિનો નાશ થયો નથી ત્યાં સુધી સિદ્ધિ થતી નથીઃ | પણ કામદિનો નાશ થયો નથી ત્યાં સુધી સિદ્ધિ થતી નથીઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘પાપતણાં તો મૂળ છે, કામાદિક મનમેલ;''' | '''‘પાપતણાં તો મૂળ છે, કામાદિક મનમેલ;''' | ||
'''ત્યાંસુધી નહીં સાંભળે, દેવ ગણે છે ફેલ.''' | '''ત્યાંસુધી નહીં સાંભળે, દેવ ગણે છે ફેલ.''' | ||
Line 559: | Line 620: | ||
'''નિર્મળ થઈ હરિભજન કર, રાખી દૃઢ વિશ્વાસ;''' | '''નિર્મળ થઈ હરિભજન કર, રાખી દૃઢ વિશ્વાસ;''' | ||
'''મનોહર સદ્ય મુકાવશે, કાપી પાતકપાશ.’ કપટી.''' | '''મનોહર સદ્ય મુકાવશે, કાપી પાતકપાશ.’ કપટી.''' | ||
< | </Poem> | ||
વળી– | વળી– | ||
< | <Poem> | ||
'''‘શત સંવત્સર તૂંબડી, જળમાં ડબકાં ખાય''' | '''‘શત સંવત્સર તૂંબડી, જળમાં ડબકાં ખાય''' | ||
'''અંતર ધોયા વિણ કદી, કટુતાઈ નવ જાય.’''' | '''અંતર ધોયા વિણ કદી, કટુતાઈ નવ જાય.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
જેવી પંક્તિઓમાં મન નિર્મળ કરવાનો યોગ્ય ઉપદેશ કર્યો છે. જીવન્મુક્ત કયારે થવાય તેને માટે નીચેનું પદ ગાયું છેઃ | જેવી પંક્તિઓમાં મન નિર્મળ કરવાનો યોગ્ય ઉપદેશ કર્યો છે. જીવન્મુક્ત કયારે થવાય તેને માટે નીચેનું પદ ગાયું છેઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘જે કોઈ સદ્ગુરુશરણે જાય, તેના સંશય દૂર પલાય;''' | '''‘જે કોઈ સદ્ગુરુશરણે જાય, તેના સંશય દૂર પલાય;''' | ||
'''કામ, ક્રોધ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા લય થાય,''' | '''કામ, ક્રોધ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા લય થાય,''' | ||
Line 573: | Line 638: | ||
'''સમરસવ્યાપક સચ્ચિદ આનંદ, રૂપ થઇને વિલસાય;''' | '''સમરસવ્યાપક સચ્ચિદ આનંદ, રૂપ થઇને વિલસાય;''' | ||
'''મનોહર મરણતણો ભય ભાગે, જીવન્મુક્ત કહેવાય. જે કોઈ.’''' | '''મનોહર મરણતણો ભય ભાગે, જીવન્મુક્ત કહેવાય. જે કોઈ.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
વળી નીચેનાં જેવાં પદ સંસારનું સત્ય ચિત્ર દર્શાવી મતને બોધ ને શાન્તિ આપે છેઃ | વળી નીચેનાં જેવાં પદ સંસારનું સત્ય ચિત્ર દર્શાવી મતને બોધ ને શાન્તિ આપે છેઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘મન તું મે’લ જૂઠ જંજાળ, માથે ભમે અચાનક કાળ. ટેક.''' | '''‘મન તું મે’લ જૂઠ જંજાળ, માથે ભમે અચાનક કાળ. ટેક.''' | ||
'''ભવસાગરમાં ચાર ખાણના, જંતુ લઘુ વિશાળ;''' | '''ભવસાગરમાં ચાર ખાણના, જંતુ લઘુ વિશાળ;''' | ||
Line 583: | Line 652: | ||
'''ચેત ચેત રે ચેત શીઘ્રથી, મૂકી આળપંપાળ;''' | '''ચેત ચેત રે ચેત શીઘ્રથી, મૂકી આળપંપાળ;''' | ||
'''મનોહર મૃત્યુ થકી મૂકાવે, ચિદ્ઘન દીનદયાળ. મન તું’''' | '''મનોહર મૃત્યુ થકી મૂકાવે, ચિદ્ઘન દીનદયાળ. મન તું’''' | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||

Line 588: | Line 660: | ||
'''ભોજો ભક્ત'''  | '''ભોજો ભક્ત'''  | ||
ભોજો ભક્ત પણ કાઠિયાવાડનો વતની હતો ને એ જ સમયમાં થઈ ગયો. એ અસંસ્કારી કુટુંબમાં જન્મ્યો હતો ને એને વિદ્યાનો સંસ્કાર મળ્યો નહોતો તોપણ કુદરતની બક્ષિશથી એણે અસરકારક પદો ગાયાં છે. એના ‘ચાબખા’ કેટલાક સ્થળે અસંસ્કારી, સીધી ને સચોટ ભાષામાં હોવાથી અને હૃદયના અન્તર્ભાગમાંથી નીકળેલા હોવાથી વાચકના હૃદયને ભેદે છે. જેમ ધીરો ‘કાફી’ માટે પ્રસિદ્ધ છે, તેમ ભોજો ભક્ત ‘ચાબખા’ માટે પ્રસિદ્ધ છે. નીચેના ચાબખા લોકપ્રિય થયા છેઃ | ભોજો ભક્ત પણ કાઠિયાવાડનો વતની હતો ને એ જ સમયમાં થઈ ગયો. એ અસંસ્કારી કુટુંબમાં જન્મ્યો હતો ને એને વિદ્યાનો સંસ્કાર મળ્યો નહોતો તોપણ કુદરતની બક્ષિશથી એણે અસરકારક પદો ગાયાં છે. એના ‘ચાબખા’ કેટલાક સ્થળે અસંસ્કારી, સીધી ને સચોટ ભાષામાં હોવાથી અને હૃદયના અન્તર્ભાગમાંથી નીકળેલા હોવાથી વાચકના હૃદયને ભેદે છે. જેમ ધીરો ‘કાફી’ માટે પ્રસિદ્ધ છે, તેમ ભોજો ભક્ત ‘ચાબખા’ માટે પ્રસિદ્ધ છે. નીચેના ચાબખા લોકપ્રિય થયા છેઃ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘પ્રાણીયા ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર.’''' | '''‘પ્રાણીયા ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર.’''' | ||

'''‘મુરખા મોહી રહ્યો મારૂં રે, આમાં કાંયે નથી તારૂં રે.’''' | '''‘મુરખા મોહી રહ્યો મારૂં રે, આમાં કાંયે નથી તારૂં રે.’''' | ||

< | </Poem> | ||
{{Poem2Open}} | |||
તેમજ નીચેના જેવી ‘હોરીઓ’ | તેમજ નીચેના જેવી ‘હોરીઓ’ | ||
< | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''‘નાથ મોરી અરજ સુણો અવિનાશી,''' | '''‘નાથ મોરી અરજ સુણો અવિનાશી,''' | ||
'''હું તો જનમ જનમ તોરી દાસી – નાથ.’''' | '''હું તો જનમ જનમ તોરી દાસી – નાથ.’''' | ||
< | </Poem> | ||
{{Poem2Open}} | |||
અને ‘કાચબોકાચબી’ | અને ‘કાચબોકાચબી’ | ||
‘કાચબો કહે કાચબી, તું ધારણ રાખની ધીર’ – એ ગરબી જનમંડળમાં બહુ પ્રચાર પામી છે. | ‘કાચબો કહે કાચબી, તું ધારણ રાખની ધીર’ – એ ગરબી જનમંડળમાં બહુ પ્રચાર પામી છે. | ||
Line 607: | Line 687: | ||
જેમ આદિકાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ નરસિંહ મહેતા અને મધ્ય કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ કવિ પ્રેમાનંદ છે. તેમ અર્વાચીન કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ સહૃદય ને ફાંકડો કવિ દયારામ છે. એણે અનેક ગ્રન્થો ગુજરાતી ને હીંદીમાં રચ્યાં છે. એના મધૂર કોકિલકંઠે એ અનેક રસિક ગાયનો, ભજનો, ને ગરબીઓ લલકારતો. કહે છે કે એમાંનાં કેટલાંક પદો તે એના ભક્તોથી ઉતારી શકાયાં પણ નથી, કવિ નર્મદે એનાં કાવ્યો તેમજ જન્મચરિત્રની હકીકત એકઠી કરવા અતિશય પ્રયાસ કર્યો છે. | જેમ આદિકાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ નરસિંહ મહેતા અને મધ્ય કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ કવિ પ્રેમાનંદ છે. તેમ અર્વાચીન કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ સહૃદય ને ફાંકડો કવિ દયારામ છે. એણે અનેક ગ્રન્થો ગુજરાતી ને હીંદીમાં રચ્યાં છે. એના મધૂર કોકિલકંઠે એ અનેક રસિક ગાયનો, ભજનો, ને ગરબીઓ લલકારતો. કહે છે કે એમાંનાં કેટલાંક પદો તે એના ભક્તોથી ઉતારી શકાયાં પણ નથી, કવિ નર્મદે એનાં કાવ્યો તેમજ જન્મચરિત્રની હકીકત એકઠી કરવા અતિશય પ્રયાસ કર્યો છે. | ||
કવિ વૈષ્ણવ મતનો દૃઢ હિમાયતી હતો. એણે નવ પ્રકારની ભક્તિમાં દસમો પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાર ઉમેર્યો છેઃ {{Poem2Close}} | કવિ વૈષ્ણવ મતનો દૃઢ હિમાયતી હતો. એણે નવ પ્રકારની ભક્તિમાં દસમો પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાર ઉમેર્યો છેઃ {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘શ્રવણ, કીરતન શ્રીકૃષ્ણનું, સ્મરણ, સેવન, અરચંન,''' | '''‘શ્રવણ, કીરતન શ્રીકૃષ્ણનું, સ્મરણ, સેવન, અરચંન,''' | ||
Line 613: | Line 694: | ||
'''એ ભક્તિ સહુ સાધનતાજ, જે પામે વશ થાયે વ્રજરાજ.’''' | '''એ ભક્તિ સહુ સાધનતાજ, જે પામે વશ થાયે વ્રજરાજ.’''' | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}}આગળ ચાલતાં કવિએ પ્રેમ, સ્નેહ, ને પ્રેમભક્તિનું સ્વરૂપ સુંદર રીતે દર્શાવ્યું છેઃ{{Poem2Close}} | {{Poem2Open}} | ||
આગળ ચાલતાં કવિએ પ્રેમ, સ્નેહ, ને પ્રેમભક્તિનું સ્વરૂપ સુંદર રીતે દર્શાવ્યું છેઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''‘રૂપ, દ્રવ્ય, ગુણ, ત્રણે એ કારણ પ્રીતિ થવાનાં કહાવે;''' | '''‘રૂપ, દ્રવ્ય, ગુણ, ત્રણે એ કારણ પ્રીતિ થવાનાં કહાવે;''' | ||
Line 628: | Line 711: | ||
'''જો ન મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાએ.’''' | '''જો ન મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાએ.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એજ પ્રમાણે વ્યસન ને પ્રેમલક્ષણા ભક્તિનું લક્ષણ આપી તેનાં સ્વરૂપ સુંદર શબ્દોમાં સમજાવ્યાં છેઃ | એજ પ્રમાણે વ્યસન ને પ્રેમલક્ષણા ભક્તિનું લક્ષણ આપી તેનાં સ્વરૂપ સુંદર શબ્દોમાં સમજાવ્યાં છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘પ્રેમલક્ષણા વળી દ્રગરુચિ અભિલાષા ઉદ્વેગ ચાર.’''' | '''‘પ્રેમલક્ષણા વળી દ્રગરુચિ અભિલાષા ઉદ્વેગ ચાર.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગોપીની શ્રીકૃષ્ણ પ્રતિની ભક્તિ એ એવી ચાર પ્રેમલક્ષણા ભક્તિ છેઃ | ગોપીની શ્રીકૃષ્ણ પ્રતિની ભક્તિ એ એવી ચાર પ્રેમલક્ષણા ભક્તિ છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘જાતી જુઓ તો આહીરની, તેમ અબળા અધમ અવતાર;''' | '''‘જાતી જુઓ તો આહીરની, તેમ અબળા અધમ અવતાર;''' | ||
Line 647: | Line 730: | ||
'''ગોપીની પદરજ વંદે ઈશ, કર્યા પ્રેમલક્ષણા તે સહુને શીશ.’''' | '''ગોપીની પદરજ વંદે ઈશ, કર્યા પ્રેમલક્ષણા તે સહુને શીશ.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દયારામનાં કાવ્યો ત્રણ વિભાગમાં વિભક્ત થાય છેઃ | દયારામનાં કાવ્યો ત્રણ વિભાગમાં વિભક્ત થાય છેઃ | ||
૧. ભક્તિનાં ને નીતિનાં કાવ્ય; ૨. જ્ઞાનનાં કાવ્ય; ૩. ગરબીઓ. | ૧. ભક્તિનાં ને નીતિનાં કાવ્ય; ૨. જ્ઞાનનાં કાવ્ય; ૩. ગરબીઓ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘ઓધવજી છે અળગી રે વાત એક પ્રેમતણી.’''' | '''‘ઓધવજી છે અળગી રે વાત એક પ્રેમતણી.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ ‘પ્રેમપરીક્ષા’ના કાવ્યમાં જ્ઞાન કરતાં ભક્તિનો અધિક પ્રભાવ દર્શાવી કવિએ જ્ઞાની ઓધવજીનું મન પ્રેમ તરફ વાળ્યું છેઃ | એ ‘પ્રેમપરીક્ષા’ના કાવ્યમાં જ્ઞાન કરતાં ભક્તિનો અધિક પ્રભાવ દર્શાવી કવિએ જ્ઞાની ઓધવજીનું મન પ્રેમ તરફ વાળ્યું છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘એવાં વચન સુણીને રે, ઓધવજીની ભ્રાંતી ટળી,''' | '''‘એવાં વચન સુણીને રે, ઓધવજીની ભ્રાંતી ટળી,''' | ||
Line 667: | Line 750: | ||
'''કહું દયાનો પ્રીતમજી રે, નિશ્ચે એક તમને જડ્યા.’''' | '''કહું દયાનો પ્રીતમજી રે, નિશ્ચે એક તમને જડ્યા.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિશ્રીનું ‘માતા જસોદા ઝુલાવે પારણે–’ એ પારણું તેમજ | કવિશ્રીનું ‘માતા જસોદા ઝુલાવે પારણે–’ એ પારણું તેમજ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘એક સમે હનુમાન ગરુડ બેહુ એક સ્થળે મળિયા;''' | '''‘એક સમે હનુમાન ગરુડ બેહુ એક સ્થળે મળિયા;''' | ||
'''કોઈ કોઈના ગાંજ્યા ન જાય, એમ અકેકપેં બાળિયા’–''' | '''કોઈ કોઈના ગાંજ્યા ન જાય, એમ અકેકપેં બાળિયા’–''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ હનુમાનગરુડ–સંવાદની લાગણી ઘણાં લોકપ્રિય થયાં છે. | એ હનુમાનગરુડ–સંવાદની લાગણી ઘણાં લોકપ્રિય થયાં છે. | ||
Line 684: | Line 767: | ||
'''દયારામની ગરબીઓ''' | '''દયારામની ગરબીઓ''' | ||
ગરબીઓમાં અનેક ગરબીઓ ગરબાના દહાડામાં કે અન્ય અન્ય પ્રસંગે સ્ત્રીઓ લલકારીએ ગાય છે. મીરાંબાઈનાં ભજનો ને દયારામની ગરબીઓ સ્ત્રીવર્ગમાં અતિશય પ્રચાર પામ્યાં છે. એવી ગરબીઓમાંથી માત્ર થોડીનો જ નીચે નિર્દેશ કર્યો છેઃ{{Poem2Close}} | ગરબીઓમાં અનેક ગરબીઓ ગરબાના દહાડામાં કે અન્ય અન્ય પ્રસંગે સ્ત્રીઓ લલકારીએ ગાય છે. મીરાંબાઈનાં ભજનો ને દયારામની ગરબીઓ સ્ત્રીવર્ગમાં અતિશય પ્રચાર પામ્યાં છે. એવી ગરબીઓમાંથી માત્ર થોડીનો જ નીચે નિર્દેશ કર્યો છેઃ{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘સુણો સામળા, હું તમ માટે ઘેલી થઈ જો.’ | ‘સુણો સામળા, હું તમ માટે ઘેલી થઈ જો.’ | ||
Line 710: | Line 794: | ||

</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||

'''નીતિભક્તિનાં પદ્યો''' | '''નીતિભક્તિનાં પદ્યો''' | ||
નીતિભક્તિનાં પદોમાં | નીતિભક્તિનાં પદોમાં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘હરિ જેવો તેવો હું દાસ તમારો, કરુણાસિંધુ ગ્રહો કર મારો.’''' | '''‘હરિ જેવો તેવો હું દાસ તમારો, કરુણાસિંધુ ગ્રહો કર મારો.’''' | ||
Line 731: | Line 817: | ||
‘ગર્ભવાસમાં રાખ્યો રે કિરપા તને બહુ કરી’ એવાં પદો ઉત્તમ છે. | ‘ગર્ભવાસમાં રાખ્યો રે કિરપા તને બહુ કરી’ એવાં પદો ઉત્તમ છે. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||

'''હિંદી કાવ્યો''' | '''હિંદી કાવ્યો''' | ||
કવિએ ‘સતસૈયો’ નામનું મોટું હિંદી કાવ્ય રચ્યું છે, તેમાં કલ્પનાશક્તિનું ઊંચુ ઉડ્ડયન છે, તથા પ્રૌઢ વિચાર ને શબ્દચમત્કૃતિના સુંદર દાખલા છે. | કવિએ ‘સતસૈયો’ નામનું મોટું હિંદી કાવ્ય રચ્યું છે, તેમાં કલ્પનાશક્તિનું ઊંચુ ઉડ્ડયન છે, તથા પ્રૌઢ વિચાર ને શબ્દચમત્કૃતિના સુંદર દાખલા છે. | ||

Line 743: | Line 830: | ||
‘રસિકવલ્લભ’ એ કવિનાં જ્ઞાનકાવ્યોમાંનું મુખ્ય છે. એમાં કવિએ વેદાન્તનું સારું જ્ઞાન દર્શાવ્યું છે. પરંતુ પુષ્ટિમાર્ગનું પ્રતિપાદન કરીને અટકવાને બદલે કવિએ શાંકર મત પર આક્ષેપ કર્યો છે અને એમ કરવામાં ન્યાય ને તર્કને બદલે યુક્તિપ્રયુક્તિનો પ્રયોગ કર્યો છે. કૃષ્ણ ને રાધાનું અદ્વૈત માની, | ‘રસિકવલ્લભ’ એ કવિનાં જ્ઞાનકાવ્યોમાંનું મુખ્ય છે. એમાં કવિએ વેદાન્તનું સારું જ્ઞાન દર્શાવ્યું છે. પરંતુ પુષ્ટિમાર્ગનું પ્રતિપાદન કરીને અટકવાને બદલે કવિએ શાંકર મત પર આક્ષેપ કર્યો છે અને એમ કરવામાં ન્યાય ને તર્કને બદલે યુક્તિપ્રયુક્તિનો પ્રયોગ કર્યો છે. કૃષ્ણ ને રાધાનું અદ્વૈત માની, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘શ્રીકૃષ્ણ રાધા નામ બે, વસ્તુતા જોતાં એક,''' | '''‘શ્રીકૃષ્ણ રાધા નામ બે, વસ્તુતા જોતાં એક,''' | ||
Line 751: | Line 838: | ||
'''નહિ તો થયું ધ્રુવ એવ શબ્દે, અદ્વિતીય શિદ વાણી.’''' | '''નહિ તો થયું ધ્રુવ એવ શબ્દે, અદ્વિતીય શિદ વાણી.’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ પદ્યોમાં કવિ કહે છે કે ‘એવ’ શબ્દથી નિશ્ચયનો અર્થ વાચ્ય થાય છે તો તેના પછી ‘અદ્વિતીય’ શબ્દની નિષ્પ્રયોજક પુનરુક્તિ છે; એથી એટલું જ વ્યંગ્ય થાય છે કે દ્વિતીય; રાધા ને કૃષ્ણનું યુગ્મ જાણીને જ શ્રુતિએ એમ કહ્યું છે. આવે સ્થળે તેમજ– | એ પદ્યોમાં કવિ કહે છે કે ‘એવ’ શબ્દથી નિશ્ચયનો અર્થ વાચ્ય થાય છે તો તેના પછી ‘અદ્વિતીય’ શબ્દની નિષ્પ્રયોજક પુનરુક્તિ છે; એથી એટલું જ વ્યંગ્ય થાય છે કે દ્વિતીય; રાધા ને કૃષ્ણનું યુગ્મ જાણીને જ શ્રુતિએ એમ કહ્યું છે. આવે સ્થળે તેમજ– | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''‘કહિએ વળી સમવાયી કારણ વિવર, ચક્ર ને દંડ’''' | '''‘કહિએ વળી સમવાયી કારણ વિવર, ચક્ર ને દંડ’''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમાં નિમિત્તકારણને કવિએ, સમવાયી કારણ માન્યું છે. એવે સ્થળે ન્યાય અને વેદાન્તશાસ્ત્રનાં ગૂઢ તત્ત્વનું અજ્ઞાન સ્ફુટ થાય છે. | એમાં નિમિત્તકારણને કવિએ, સમવાયી કારણ માન્યું છે. એવે સ્થળે ન્યાય અને વેદાન્તશાસ્ત્રનાં ગૂઢ તત્ત્વનું અજ્ઞાન સ્ફુટ થાય છે. | ||
Line 949: | Line 1,036: | ||
'''અરે જુઓ વિશ્વ અનુભવીને, પૂજે જનો સૌ ઉગતા રવીને,''' | '''અરે જુઓ વિશ્વ અનુભવીને, પૂજે જનો સૌ ઉગતા રવીને,''' | ||
'''આવી પડે અસ્ત થવાનું જ્યારે, કોઈ ન છાંટે લઈ કંકુ ત્યારે.’''' | '''આવી પડે અસ્ત થવાનું જ્યારે, કોઈ ન છાંટે લઈ કંકુ ત્યારે.’''' | ||

</poem> | </poem> | ||
Line 989: | Line 1,075: | ||
<poem> | <poem> | ||
'''‘દયા ના દીસે રજ પણ, જમ તુજ આંખમાં રે, બીહામણું ઝાંખમાં રે.’''' | '''‘દયા ના દીસે રજ પણ, જમ તુજ આંખમાં રે, બીહામણું ઝાંખમાં રે.’''' | ||

Line 1,126: | Line 1,211: | ||

અમદાવાદના સાહિત્યસેવકો''' | અમદાવાદના સાહિત્યસેવકો''' | ||
અમદાવાદમાં સદ્ગત ભોળાનાથભાઈ તથા સદ્ગત ભીમરાવનાં કાવ્યો સંસ્કારી છે. સદ્ગત રા. સા. મહીપતરામભાઈએ અનેક શાલોપયોગી પુસ્તકો રચી પાઠ્યપુસ્તકોની ખોટ પૂરી પાડી છે. એમની ‘વનરાજ ચાવડો’ નામની નવલકથા લોકપ્રિય થઈ છે. એમણે ‘કરસનદાસ મુળજી’નું ને ‘દુર્ગારામ મહેતાજી’નું જીવનચરિત્ર પણ આલેખ્યું છે. સદ્ગત હરિલાલ ધ્રુવે ‘કુંજવિહાર’ આદિ ઉચ્ચ ભાવનાનાં કાવ્યો સંસ્કૃતમય ભાષામાં રચ્યાં છે. તેમાં રા. ડાહ્યાભાઈ પીતાંબર દેરાસરીનાં કાવ્યો છે. એમનું ‘પ્રવાસપુષ્પાંજલિ’ કાવ્ય એમના સ્વર્ગવાસ પછી એમના પુત્રે પ્રગટ કર્યું છે. ‘શ્રીવસન્તવિલાસિકા’ નામની એક અંકવાળી એમની રચેલી વિલાસિકા પ્રસિદ્ધ થઈ છે. | અમદાવાદમાં સદ્ગત ભોળાનાથભાઈ તથા સદ્ગત ભીમરાવનાં કાવ્યો સંસ્કારી છે. સદ્ગત રા. સા. મહીપતરામભાઈએ અનેક શાલોપયોગી પુસ્તકો રચી પાઠ્યપુસ્તકોની ખોટ પૂરી પાડી છે. એમની ‘વનરાજ ચાવડો’ નામની નવલકથા લોકપ્રિય થઈ છે. એમણે ‘કરસનદાસ મુળજી’નું ને ‘દુર્ગારામ મહેતાજી’નું જીવનચરિત્ર પણ આલેખ્યું છે. સદ્ગત હરિલાલ ધ્રુવે ‘કુંજવિહાર’ આદિ ઉચ્ચ ભાવનાનાં કાવ્યો સંસ્કૃતમય ભાષામાં રચ્યાં છે. તેમાં રા. ડાહ્યાભાઈ પીતાંબર દેરાસરીનાં કાવ્યો છે. એમનું ‘પ્રવાસપુષ્પાંજલિ’ કાવ્ય એમના સ્વર્ગવાસ પછી એમના પુત્રે પ્રગટ કર્યું છે. ‘શ્રીવસન્તવિલાસિકા’ નામની એક અંકવાળી એમની રચેલી વિલાસિકા પ્રસિદ્ધ થઈ છે. | ||
Line 1,134: | Line 1,219: | ||

'''પારસી ગ્રન્થકારોની સાહિત્યસેવા: મલબારી''' | '''પારસી ગ્રન્થકારોની સાહિત્યસેવા: મલબારી''' | ||
પારસી લેખકોમાં મર્હૂમ બહેરામજી મહેરવાનજી મલબારીનાં ‘અનુભવિકા’, ‘નીતિવિનોદ’, ને ‘સંસારિકા’ એ કાવ્યો શુદ્ધ ગુજરાતીમાં છે ને ઊંચી પ્રતિનાં છે. એમનો કાવ્યસંગ્રહ એમના પુત્રે કવિશ્રી ખબરદારના ઉપોદ્ઘાત સાથે પ્રસિદ્ધ કર્યો છે. એમાંનાં નીચેનાં કાવ્ય ઉત્તમ છેઃ | પારસી લેખકોમાં મર્હૂમ બહેરામજી મહેરવાનજી મલબારીનાં ‘અનુભવિકા’, ‘નીતિવિનોદ’, ને ‘સંસારિકા’ એ કાવ્યો શુદ્ધ ગુજરાતીમાં છે ને ઊંચી પ્રતિનાં છે. એમનો કાવ્યસંગ્રહ એમના પુત્રે કવિશ્રી ખબરદારના ઉપોદ્ઘાત સાથે પ્રસિદ્ધ કર્યો છે. એમાંનાં નીચેનાં કાવ્ય ઉત્તમ છેઃ |
edits