સત્યની શોધમાં/૨૬. સમહક્ક સમાજ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. સમહક્ક સમાજ| }} {{Poem2Open}} પરસેવે નીતરી રહેલ શામળ અને એના શરીર...")
 
No edit summary
 
Line 81: Line 81:
મેં એ બધું જાહેર કરવા સારુ સંઘસમસ્તની સભા બોલાવી, પણ પોલીસે મને શહેરમાં કોઈપણ ઠેકાણે ભાષણ કરવાની મનાઈ ફરમાવી છે.

તમે મારા પડખે ઊભાં રહેશો? હું બુધવારની રાત્રે ૮ વાગ્યે અમારા મંદિરની સામેના ઉઘાડા ચોકમાં બોલવાનો છું.

વાણીસ્વાતંત્ર અને નગરશુદ્ધિને નામે વીનવનાર
{{Right|વાણીસ્વાતંત્ર અને નગરશુદ્ધિને નામે વીનવનાર}}<br>
શામળજી રૂપજી.
{{Right|શામળજી રૂપજી.}}<br>
“કેમ લાગે છે?”
“કેમ લાગે છે?”
“ફક્કડ.” શામળે હર્ષોદ્ગાર કાઢ્યો.
“ફક્કડ.” શામળે હર્ષોદ્ગાર કાઢ્યો.
Line 123: Line 123:
આજ સુધી એને ખબર હતી કેવળ એટલી જ વાતની કે મૂડીદારોએ માત્ર દ્રવ્યનાં સાધનો જ પોતાના પંજામાં રાખી લોકોનાં શરીરને ભૂખે માર્યાં છે. આજે જાણ થઈ કે મતિભ્રમ કરાવી પ્રજાના આત્માઓને પણ જંજીરો જકડેલી છે તેઓએ. એણે ચકિત બનીને કહ્યું: “આ તો ન મનાય તેવી વાત.”

“અમારી સાથે રહો ને સગી આંખે નિહાળો.” એટલું જ બોલીને હજારીલાલ હસ્યા.

{{Poem2Close}}

{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૫. ‘ચોર છે! ચોર છે!’
|next = ૨૭. સમજાયું
}}
18,450

edits