18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. સમહક્ક સમાજ| }} {{Poem2Open}} પરસેવે નીતરી રહેલ શામળ અને એના શરીર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 81: | Line 81: | ||
મેં એ બધું જાહેર કરવા સારુ સંઘસમસ્તની સભા બોલાવી, પણ પોલીસે મને શહેરમાં કોઈપણ ઠેકાણે ભાષણ કરવાની મનાઈ ફરમાવી છે. | મેં એ બધું જાહેર કરવા સારુ સંઘસમસ્તની સભા બોલાવી, પણ પોલીસે મને શહેરમાં કોઈપણ ઠેકાણે ભાષણ કરવાની મનાઈ ફરમાવી છે. | ||
તમે મારા પડખે ઊભાં રહેશો? હું બુધવારની રાત્રે ૮ વાગ્યે અમારા મંદિરની સામેના ઉઘાડા ચોકમાં બોલવાનો છું. | તમે મારા પડખે ઊભાં રહેશો? હું બુધવારની રાત્રે ૮ વાગ્યે અમારા મંદિરની સામેના ઉઘાડા ચોકમાં બોલવાનો છું. | ||
વાણીસ્વાતંત્ર અને નગરશુદ્ધિને નામે વીનવનાર | {{Right|વાણીસ્વાતંત્ર અને નગરશુદ્ધિને નામે વીનવનાર}}<br> | ||
શામળજી રૂપજી. | {{Right|શામળજી રૂપજી.}}<br> | ||
“કેમ લાગે છે?” | “કેમ લાગે છે?” | ||
“ફક્કડ.” શામળે હર્ષોદ્ગાર કાઢ્યો. | “ફક્કડ.” શામળે હર્ષોદ્ગાર કાઢ્યો. | ||
Line 123: | Line 123: | ||
આજ સુધી એને ખબર હતી કેવળ એટલી જ વાતની કે મૂડીદારોએ માત્ર દ્રવ્યનાં સાધનો જ પોતાના પંજામાં રાખી લોકોનાં શરીરને ભૂખે માર્યાં છે. આજે જાણ થઈ કે મતિભ્રમ કરાવી પ્રજાના આત્માઓને પણ જંજીરો જકડેલી છે તેઓએ. એણે ચકિત બનીને કહ્યું: “આ તો ન મનાય તેવી વાત.” | આજ સુધી એને ખબર હતી કેવળ એટલી જ વાતની કે મૂડીદારોએ માત્ર દ્રવ્યનાં સાધનો જ પોતાના પંજામાં રાખી લોકોનાં શરીરને ભૂખે માર્યાં છે. આજે જાણ થઈ કે મતિભ્રમ કરાવી પ્રજાના આત્માઓને પણ જંજીરો જકડેલી છે તેઓએ. એણે ચકિત બનીને કહ્યું: “આ તો ન મનાય તેવી વાત.” | ||
“અમારી સાથે રહો ને સગી આંખે નિહાળો.” એટલું જ બોલીને હજારીલાલ હસ્યા. | “અમારી સાથે રહો ને સગી આંખે નિહાળો.” એટલું જ બોલીને હજારીલાલ હસ્યા. | ||
{{Poem2Close}} | |||
{{ | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૫. ‘ચોર છે! ચોર છે!’ | |||
|next = ૨૭. સમજાયું | |||
}} |
edits