ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મલયાનિલ/ગોવાલણી: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} તે ઘણી જ જુવાન હતી. કોઈને પંદર વર્ષની ઉંમરે અધર પર ગુલાબ ફરકે છ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ગોવાલણી'''}}
----
{{Poem2Open}} તે ઘણી જ જુવાન હતી. કોઈને પંદર વર્ષની ઉંમરે અધર પર ગુલાબ ફરકે છે. કોઈક તો સત્તર-અઢાર વર્ષે આંખમાં ચમક ચમકાવે છે. એને સોળમી શરદે કંઠમાં કોયલ ટહુકતી હતી. નિર્દોષતાએ હવે રજા લેવા માંડી હતી. નાનપણ હવે ખૂબસૂરતીને જગ્યા આપતું હતું. ઊઘડતી કળી હવે તસતસતી હતી.