26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એ સલ્તનને ઉખેડનાર|}} {{Poem2Open}} હબસી ગીતોના ગાન વાટે, રંગભૂમિ અન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
આમ શા માટે? અમે જાણીએ છીએ કે અમારામાં બુદ્ધિ છે. હરહંમેશ અમે જગતને અમારી એ બુદ્ધિનો પરિચય આપીએ છીએ. શા માટે અમારે અમારું ચડિયાતું મૂલ્ય ન મૂલવી લેવું? | આમ શા માટે? અમે જાણીએ છીએ કે અમારામાં બુદ્ધિ છે. હરહંમેશ અમે જગતને અમારી એ બુદ્ધિનો પરિચય આપીએ છીએ. શા માટે અમારે અમારું ચડિયાતું મૂલ્ય ન મૂલવી લેવું? | ||
મને તો મારા માર્ગમાં મારું હબસીપણું ક્યાંય નથી નડ્યું. મેં તો સહુનાં માથાં ભાંગીને મારી પ્રગતિ કરી છે. રૂકાવટને મેં મારે રસ્તેથી ઉખાડી નાખી છે. પરંતુ એ તો મારો વ્યકિતગત વિજય. એને હું શું કરું? હું જ્યાં જ્યાં જાઉ છું ત્યાં ત્યાં મારો સગો બાપ કે ભાઈ પણ જો ન આવી શકે, મને જે સમાજ ખમા ખમા કહી સત્કારે છે તેની અંદર મારા જાતભાઈઓ જો ન પ્રવેશી શકે, તો એ સુકીર્તિ, એ સમાજપ્રતિષ્ઠા, એ સમાજનું જીવન મારે ન ખપે. | મને તો મારા માર્ગમાં મારું હબસીપણું ક્યાંય નથી નડ્યું. મેં તો સહુનાં માથાં ભાંગીને મારી પ્રગતિ કરી છે. રૂકાવટને મેં મારે રસ્તેથી ઉખાડી નાખી છે. પરંતુ એ તો મારો વ્યકિતગત વિજય. એને હું શું કરું? હું જ્યાં જ્યાં જાઉ છું ત્યાં ત્યાં મારો સગો બાપ કે ભાઈ પણ જો ન આવી શકે, મને જે સમાજ ખમા ખમા કહી સત્કારે છે તેની અંદર મારા જાતભાઈઓ જો ન પ્રવેશી શકે, તો એ સુકીર્તિ, એ સમાજપ્રતિષ્ઠા, એ સમાજનું જીવન મારે ન ખપે. | ||
હું જાઉ છું. | ::::'''હું જાઉ છું.''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits