વેરાનમાં/એ સલ્તનને ઉખેડનાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
આમ શા માટે? અમે જાણીએ છીએ કે અમારામાં બુદ્ધિ છે. હરહંમેશ અમે જગતને અમારી એ બુદ્ધિનો પરિચય આપીએ છીએ. શા માટે અમારે અમારું ચડિયાતું મૂલ્ય ન મૂલવી લેવું?  

મને તો મારા માર્ગમાં મારું હબસીપણું ક્યાંય નથી નડ્યું. મેં તો સહુનાં માથાં ભાંગીને મારી પ્રગતિ કરી છે. રૂકાવટને મેં મારે રસ્તેથી ઉખાડી નાખી છે. પરંતુ એ તો મારો વ્યકિતગત વિજય. એને હું શું કરું? હું જ્યાં જ્યાં જાઉ છું ત્યાં ત્યાં મારો સગો બાપ કે ભાઈ પણ જો ન આવી શકે, મને જે સમાજ ખમા ખમા કહી સત્કારે છે તેની અંદર મારા જાતભાઈઓ જો ન પ્રવેશી શકે, તો એ સુકીર્તિ, એ સમાજપ્રતિષ્ઠા, એ સમાજનું જીવન મારે ન ખપે.

::::'''હું જાઉ છું.'''
::'''હું જાઉ છું.'''
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu