વેરાનમાં/મોતની રાત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મોતની રાત|}} {{Poem2Open}} લગ્ન! કોની સાથે લગ્ન? તમારી કોઈસમોવડની સ...")
 
No edit summary
Line 50: Line 50:
'''રાત્રીના ઝળાંઝળાં પછેડા પર'''  
'''રાત્રીના ઝળાંઝળાં પછેડા પર'''  
'''ઝબૂક ઝબૂક કરે છે'''
'''ઝબૂક ઝબૂક કરે છે'''


<center>'''૨'''</center>
<center>'''૨'''</center>


'''પ્રત્યેક રૂપેરી માર્ગ ઉપર'''  
'''પ્રત્યેક રૂપેરી માર્ગ ઉપર'''  
Line 62: Line 60:
'''વેગીલાં ચામાચીડિયાં ચકર ફરે છે,'''
'''વેગીલાં ચામાચીડિયાં ચકર ફરે છે,'''
'''ખેતરોના ઉંદરડા દરમાંથી નીકળી રહેલ છે.'''
'''ખેતરોના ઉંદરડા દરમાંથી નીકળી રહેલ છે.'''


<center>'''૩'''</center>  
<center>'''૩'''</center>  


'''હું યે નિશાચર પંખી–'''  
'''હું યે નિશાચર પંખી–'''  
Line 73: Line 69:
'''નિર્દય, છુટ્ટે હાથે, ભરી દાઝે,'''  
'''નિર્દય, છુટ્ટે હાથે, ભરી દાઝે,'''  
'''ઝેરના ગોળા વેરવાના!'''
'''ઝેરના ગોળા વેરવાના!'''


<center>'''૪'''</center>
<center>'''૪'''</center>


'''રાતનાં જીવડાં–'''  
'''રાતનાં જીવડાં–'''  
Line 88: Line 82:
'''તેમ તેમ હુંયે એક જન્તુ શો'''  
'''તેમ તેમ હુંયે એક જન્તુ શો'''  
'''મારા વિલાપ–સ્વરોને હવામાં ભરૂં છું.'''
'''મારા વિલાપ–સ્વરોને હવામાં ભરૂં છું.'''


<center>'''૫'''</center>
<center>'''૫'''</center>


'''હું વરસાવું છું'''
'''હું વરસાવું છું'''
Line 100: Line 92:
'''મેં તો આાંખો મીંચીને માર્યા છે;'''  
'''મેં તો આાંખો મીંચીને માર્યા છે;'''  
'''અણજાણ્યાં હૃદયમાં અકલ વેદના ભરી દીધી છે.'''
'''અણજાણ્યાં હૃદયમાં અકલ વેદના ભરી દીધી છે.'''


<center>'''૬'''</center>
<center>'''૬'''</center>


'''આકાશમાંથી આવો સંહાર વેરવા'''  
'''આકાશમાંથી આવો સંહાર વેરવા'''  
26,604

edits