18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 328: | Line 328: | ||
એવો એક દિવસ જરૂર આવશે, કે જ્યારે પ્રાંત પ્રાંતનાં આ લોકપદોની આપ–લે ચાલશે, હરએક નાના મોટા પ્રદેશમાં વ્યાપક એવી આપણી સાંસ્કારિક એકતાને આપણને એ ગાનોના પ્રત્યક્ષ શ્રવણપાન દ્વારા ગાઢ અનુભવ થશે, અને પરદેશી નાટકો વગેરેના ભંગાર પર ‘થેસીસ’ લખવા ગ્રંથાગારોની અભરાઈઓમાં જીવાત જેવા ખદબદતા આપણા જુવાનો પોતાની ધરતીનો સાદ સાંભળી, જન્તુ મટી, સાચા ભૌમિક સત્ત્વનો આસ્વાદ લેનારા રંગીલા માનવી બનશે. ભાઈ જયલાલ કૌલને સુમાર્ગે વાળનારા મુરશિદો લખનૌના વિદ્યાલયમાં જેમ મળ્યા તેમ મુંબઈ યુનિવર્સિટીમાં પણ મળો! | એવો એક દિવસ જરૂર આવશે, કે જ્યારે પ્રાંત પ્રાંતનાં આ લોકપદોની આપ–લે ચાલશે, હરએક નાના મોટા પ્રદેશમાં વ્યાપક એવી આપણી સાંસ્કારિક એકતાને આપણને એ ગાનોના પ્રત્યક્ષ શ્રવણપાન દ્વારા ગાઢ અનુભવ થશે, અને પરદેશી નાટકો વગેરેના ભંગાર પર ‘થેસીસ’ લખવા ગ્રંથાગારોની અભરાઈઓમાં જીવાત જેવા ખદબદતા આપણા જુવાનો પોતાની ધરતીનો સાદ સાંભળી, જન્તુ મટી, સાચા ભૌમિક સત્ત્વનો આસ્વાદ લેનારા રંગીલા માનવી બનશે. ભાઈ જયલાલ કૌલને સુમાર્ગે વાળનારા મુરશિદો લખનૌના વિદ્યાલયમાં જેમ મળ્યા તેમ મુંબઈ યુનિવર્સિટીમાં પણ મળો! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આદિવાસીનો પ્રેમ | |||
|next = દક્ષિણ ગુજરાતનાં લોકગીત | |||
}} |
edits