18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 62: | Line 62: | ||
પાપી નેનાં ન સૂકે, ભર ભર આવે નીર. | પાપી નેનાં ન સૂકે, ભર ભર આવે નીર. | ||
</poem> | </poem> | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાવ–પ્રતીકો પર જ આ લોકકવિતાનો મુખ્ય મદાર છે. એની સંવેદનાનો સંકેત–ચિહ્નો ન્યારા છે. અતીતની ધૂણી–જ્યારે રાખ ફંફોળો ત્યારે અંદર અગ્નિ જલતો ને જલતો – એ ભાવપ્રતીક લોકકવિતાને પ્યારું છે, કારણ કે એ એનું ધરગથ્થુ, તળપદું, આગવું છે. પણ આપણે છત્તીસગઢની આદિવાસી પ્રજાનાં ઝૂંપડાં તરફ પાછા વળીએ, ને એની કઠોર, ધૂળ ધૂળ, અને વિફલ મહેનતે રૂંધાતી જિંદગીને હતાશામાંથી ઉગારી લેતા કાવ્યને કાન દઈએ— | ભાવ–પ્રતીકો પર જ આ લોકકવિતાનો મુખ્ય મદાર છે. એની સંવેદનાનો સંકેત–ચિહ્નો ન્યારા છે. અતીતની ધૂણી–જ્યારે રાખ ફંફોળો ત્યારે અંદર અગ્નિ જલતો ને જલતો – એ ભાવપ્રતીક લોકકવિતાને પ્યારું છે, કારણ કે એ એનું ધરગથ્થુ, તળપદું, આગવું છે. પણ આપણે છત્તીસગઢની આદિવાસી પ્રજાનાં ઝૂંપડાં તરફ પાછા વળીએ, ને એની કઠોર, ધૂળ ધૂળ, અને વિફલ મહેનતે રૂંધાતી જિંદગીને હતાશામાંથી ઉગારી લેતા કાવ્યને કાન દઈએ— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits