પુરાતન જ્યોત/૧૯: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|['''૧૯''']|}} {{Poem2Open}} ત્રણ માણસો જગ્યાના ઝાંપા બહાર ઝાડવાંની ઓથે...")
 
No edit summary
Line 28: Line 28:
"આપણે આમના બહુ નિસાપા લીધા.”  
"આપણે આમના બહુ નિસાપા લીધા.”  
"હવે આપણે જ જઈને એનો દંડ માગી લઈએ.”  
"હવે આપણે જ જઈને એનો દંડ માગી લઈએ.”  
આશ્રમવાસીઓને ખવરાવી-પિવરાવી લઈને દેવીદાસજી અમરબાઈની તથા શાદુળ ભગતની સંગાથે રાતનો આરાધ કરવા બેઠા છે. જગ્યામાં રાત્રી પ્રાર્થના માટે કશી જ દેવદેરી નથી. કોઈ પ્રકારની વિધિ નથી. ફક્ત દેવીદાસજી કોઈ કોઈ વાર આરાધ બોલે છે. આજ એના કંઠમાંથી એક નવીન પ્રકારની પ્રાર્થના ઊઠતી હતી. એના બોલ આવા હતા :

શામળાજી! નામ અનામ તમારું.  
{{Poem2Close}}
  અનામ મનુખ અવતાર અમારો.  
 
  લખ ચોરાશી મરતો ને ફરતો  
<Poem>
  જીવતો જીવતો જીવ ગણીને  
'''શામળાજી! નામ અનામ તમારું.'''
  બાંય ગ્રહાવી બોલાવ્યો,  
  '''અનામ મનુખ અવતાર અમારો.'''
  બોલાવીને બોલાવ્યો :  
  '''લખ ચોરાશી મરતો ને ફરતો'''
  સોંપ્યું શામળા, નામ તમારું.  
  '''જીવતો જીવતો જીવ ગણીને'''
  લખાવ્યા લેખ,  
  '''બાંય ગ્રહાવી બોલાવ્યો,'''
  મનખના વેખ,  
  '''બોલાવીને બોલાવ્યો :'''
  સંસાર મધ્યે હતું સારું.  
  '''સોંપ્યું શામળા, નામ તમારું.'''
  ચંદ પે ઊજળું  
  '''લખાવ્યા લેખ,'''
  સૂર પે નરમળું  
  '''મનખના વેખ,'''
  અડસઠ તીરથ ઉપરાંત  
  '''સંસાર મધ્યે હતું સારું.'''
  કોટ જગતનાં જગત  
  '''ચંદ પે ઊજળું'''
  વહ્યાં ગયાં.  
  '''સૂર પે નરમળું'''
  તોય નામ  
  '''અડસઠ તીરથ ઉપરાંત'''
  નત્ય નવું ને નવું  
  '''કોટ જગતનાં જગત'''
  પ્રાણ પે પ્રજળું  
  '''વહ્યાં ગયાં.'''
  એકાદશી પે નરમળું  
  '''તોય નામ'''
  રધમાં સધમાં  
  '''નત્ય નવું ને નવું'''
  નવ નધથી અકળ સ્વરૂપી  
  '''પ્રાણ પે પ્રજળું'''
  જોગ તે ભગતના હેતમાં  
  '''એકાદશી પે નરમળું'''
  મક્તા ને મકતું.  
  '''રધમાં સધમાં'''
  '''નવ નધથી અકળ સ્વરૂપી'''
  '''જોગ તે ભગતના હેતમાં'''
  '''મક્તા ને મકતું.'''
</Poem>
 
{{Poem2Open}}
આમ બોલ પછી બોલની ધારા ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી વિશ્રાંતિની લાગણી બેઉ જુવાનોનાં દિલને લહેરાવતી હતી.  
આમ બોલ પછી બોલની ધારા ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી વિશ્રાંતિની લાગણી બેઉ જુવાનોનાં દિલને લહેરાવતી હતી.  
"આ આરાધ” સંત દેવીદાસજીએ કહ્યું, “બેટા, રાણા ભગતનો રચેલો.” "રાણો ભગત કોણ હતા?"  
"આ આરાધ” સંત દેવીદાસજીએ કહ્યું, “બેટા, રાણા ભગતનો રચેલો.” "રાણો ભગત કોણ હતા?"  
26,604

edits